Go Back
+ servings
લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત - lal marcha nu athanu gujarati ma - લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત - lal marcha nu athanu recipe - lal marcha nu athanu recipe in gujarati - lal marcha nu athanu banavani rit - lal marcha nu bharelu athanu recipe in gujarati

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | lal marcha nu athanu recipe | lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu athanu banavani rit | lal marcha nu bharelu athanu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત - lal marcha nu athanu gujarati ma શીખીશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટીલાગે છે,આ lal marcha nu athanu banavani rit - લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત ના અથાણાંને તમે બે ચાર દિવસ તડકા માં મૂકી તૈયાર કરી શકો છો ને ત્યાર બાદ અથાણાં ની મજા લઇ શકો છો અહી આપણે તેલ માં જ મરચા ને ડૂબેલ રાખીશું જેથી વિનેગર વગેરે નહિ નાખીએ તો ચાલો lal marcha nu athanu recipe in gujarati - lal marcha nu bharelu athanu recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time 30 mins
Cook Time 10 mins
sun Resting time 3 d
Total Time 3 d 40 mins
Course Athanu, athanu banavani rit, athanu recipe in gujarati, marcha nu athanu
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કાંચ ની બરણી

Ingredients
  

લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ લાલ મરચા
  • 2 ચમચી રાઈ
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી મેથી દાણા
  • ½ ચમચી હળદર
  • 2-3 ચપટી હિંગ
  • 3-4 ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી મીઠું / સ્વાદ મુજબ
  • 1 કપ સરસિયુંતેલ / તેલ

Instructions
 

લાલ મરચાનુ અથાણુ | લાલ મરચાનું ભરેલું અથાણું  | lal marcha nu athanu | lal marcha nu athanu recipe | lal marcha nu bharelu athanu | lal marcha nu bharelu athanu recipe

  • લાલ મરચા નુ અથાણુ - લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમમોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યારબાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યોઅને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો
  • અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમકરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર  દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા
  • આમ અઠવાડિયામાં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું

lal marcha nu athanu recipe in gujarati notes

  • અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
  • મરચાને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો