Go Back
+ servings
ટોમેટો સોસ બનાવવાની રીત - tomato sos banavani rit - tomato sauce recipe in gujarati language - tomato sauce banavani rit batao - tomato sauce banavani recipe - ટામેટાનો સોસ બનાવવાની રીત - ટામેટા સોસ બનાવવાની રેસીપી - ટામેટા સોસ બનાવવાની રીત

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રેસીપી | ટામેટા સોસ બનાવવાની રીત | tomato sauce recipe in gujarati language | tomato sauce banavani rit batao | tomato sauce banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ tomato sauce banavani rit batao તોઆજે ટોમેટો સોસ બનાવવાની રીત - ટામેટા સોસ બનાવવાની રેસીપી રીત શીખીશું, ટામેટાનો સોસ નાના હોય કે મોટા દરેક ને પસંદ હોય છે અને  આપણે દરેક નાસ્તા સાથે લઈએ છીએ અનેઆજ કલ બજાર માં પણ ઘણી બ્રાન્ડ ના કેચઅપ મળતા હોય છે પણ આજ આપણે ઘરે તૈયાર કરેલ ટામેટાનો સોસ બનાવવાની રીત - tomato sos banavani rit - tomato sauce recipe in gujarati language - tomato sauce banavani recipe શીખીએ
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 45 minutes
Total Time: 55 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

ટામેટા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ટમેટા 1 કિલો
  • ખાંડ ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • વિનેગર ¼ કપ
  • લાલ ફૂડ કલર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ટોમેટો સોસ | ટામેટાનો સોસ | ટામેટા સોસ | tomato sos | tomato sauce recipe | tomato sauce

  • ટોમેટો સોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટાનો દાડી વાળો ભાગ કાઢી ચાર મોટા કટકામાં બધા ટમેટા કાપી લ્યો  કાપેલા ટમેટા ને કુકર માં નાખી એમાં પોણો કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમતાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી પ્યુરી કરી લ્યો પીસેલા ટમેટા ને ગરણી થી ગાળી લ્યો અને ગેસ ચાલુકરી એક જાડા તળિયાવાળી કડાઈમાં ટમેટા પ્યુરી નાખો ને હલાવી લ્યો ઉકળવા દયો
  • ટમેટાની પ્યુરી ઉકળવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી દસ પંદર મિનિટ ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો સોસ થોડો ઘટ્ટથાય એટલે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એક વાટકા માં કોર્ન ફ્લોર અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી લ્યો અને કેચઅપમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ની સ્લરી નાખી મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ ચડાવીલ્યો જેથી કોર્ન ફ્લોર ની કચાસ દૂર થઈ જાય ને સોસ ઘટ્ટ થઈ જાય છેલ્લે એમાં લાલ ફૂડ કલરનાખી મિક્સ કરી લ્યો
  •   સોસ ને પ્લેટ માં અડધી ચમચી કેચઅપ નાખી ને પ્લેટ ને નમાવો જોઝડપ થી ફેલાય નહિ તો કેચઅપ તૈયાર છે અને ગેસ બંધ કરી કેચઅપ ને ઠંડો થવા દયો કેચઅપ ઠંડો થાય એટલે કાંચની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકો અનેમહિના સુંધી મજા લ્યો ટામેટાનો સોસ

tomato sauce recipe in gujarati notes

  • અહી તમે કેચઅપ ને ઘણો લાંબો સમય સાંચવવા માંગતા હો તો સોડિયમ બેન્ઝોટે (sodium benzoate) ની અડધી ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી ને નાખવી
  • લાલફૂડ કલર ના નાખવો હોય તો ટમેટા બાફતી વખતે એમાં અડધું બીટ સુધારી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો