વટાણાને બેસન ને બરોબર શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, આદુપેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડુથવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી એમાંથી નાના નાના બોલ બનાવી લઈ એક બાજુ મૂકો