હવે ગેસ ફૂલ કરી નાખો ને એમાં ઝીણા સમારેલા પાનકોબી, કેપ્સીકમ, ફણસી, ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો, શાક ને શેકી લીધા બાદ એમાં સેજવાન સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, સોયા સોસ, વિનેગર, સ્વાદ મુજબ મીઠું અને મરીપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ એક વાસણમાં કાઢી ઠંડુ થવા દયો