હવે એક વાસણમાં સરસો નું તેલ / તેલ બે ચમચી, હિંગ બે ત્રણ ચપટી, બેસન, લાલ મરચાનો પાઉડર, હળદર,ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, ગરમ મસાલો , લીલા ધાણા સુધારેલા, લીલા મરચાં સુધારેલ, આદુ ની કતરણ,દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરો લ્યો ને મસાલા ને પાંચ મિનિટ એક બાજુ મૂકો.