હવે એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા,બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો ને બે ચાર મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.