એક વાસણમાં બાફેલા મકાઈ ના દાણા, ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલું પનીર. લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન હર્બસ, મરીપાઉડર, ઓલિવ, મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને છેડાર ચીઝનાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયારકરી લ્યો.