ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો અને બાફી ને મેસ કરેલ બટાકા નાખો સાથેસ્વાદ મુજબ ફરાળી મીઠું, ખાંડ, નાખી બરોબર મિક્સ કરી લ્યો.