સતપુરા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લઈ લ્યો. હવે તેમાં એક ચપટી મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી ગુંથી ને લોટ એક કટોરીમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈગઈ હશે. બાંધી લ્યો. રોટલી નો લોટ ગુંથિયે તેવો સોફ્ટ લોટ ગુંથવો. હવે તેને ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટથવા માટે રાખી દયો.
એક કટોરીમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હશે.
દસ થી પંદર મિનિટ પછી સેટ થવા માટે રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના પાંચ લુવા બનાવી લ્યો.હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટલગાવી ને સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક ચોપિંગ ટેબલઉપર રાખી દયો.
હવે તેની ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે બીજો લુવો લ્યો.હવે ફરી થી તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેનેવણી ને રાખેલી રોટલી ઉપર રાખી દયો. હવે ફરી થી તેના ઉપર પેસ્ટલગાવી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને એક ઉપર એક રોટલી રાખીને તેના ઉપર પેસ્ટ લગાવી ને રાખતા જાવ.
ચાકુ ની મદદ થી એક ઇંચ ના ગેપ માં લાંબા કટ લગાવી લ્યો. હવે તેને ઉપર ની સાઇડ થી ગોળ ઘુમાવતાં રોલ બનાવી લ્યો. હવે તેના છેડાં ના ભાગ ને નીચે ની તરફ ફોલ્ડ કરી ને તેને હાથ થી પ્રેસ કરીને ફરી થી એક લુવો બનાવી લ્યો. આવી રીતે બધા લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હલ્કા હાથે પૂરી ની સાઇઝ માં વણી લ્યો. હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલી પૂરી નાખો. હવેતેને બને તરફ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સતપુરા બનાવી ને તૈયાર કરી લ્યો.
તેની ઉપર એલચી પાવડર છાંટો, ત્યાર બાદ તેની ઉપર સુગર પાવડરછાંટો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ છાંટો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી મહાલક્ષ્મી સ્પેશિયલ સતપુડા.