Go Back
+ servings
ફરાળી મિસળ બનાવવાની રીત - farali misal recipe in gujarati - farali misal banavani rit gujarati ma

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

ફરાળી મિસળ પણ મહારાષ્ટ્રમાં ખુબ જ પ્રખ્યાત ફરાળી વાનગીછે તો ચાલો આજે બનાવતા શીખીએ ફરાળી મિસળ બનાવવાની રીત, farali misal banavani rit gujarati ma, farali misal recipe in gujarati.
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી મિસળ માટેની સામગ્રી

  • 1 કપ બાફેલા સીંગદાણા
  • ½ કપ શેકેલા સીંગદાણા
  • 1 કપ જીરું
  • ½ કપ નારિયળ ના કટકાકપ
  • ½ કપ કલાક પલાળેલા સાબુદાણા
  • 3-4 લીલા મરચા ના કટકા
  • 2-3 ચમચી 2-3
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 બાફેલા બટાકા
  • 1 ખાંડ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ફરાળી મિસળ સર્વિગ માટે ની સામગ્રી

  • 1 ફરાળી બટાકાનું શાક
  • 1 ફરાળી ચેવડો

Instructions

ફરાળી મિસળ બનાવવાની રીત - farali misal recipe in gujarati - farali misal banavani rit gujarati ma

  • મિસળ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા સીંગદાણા અને નારિયેળ ના કટકા લઈ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો
  • હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી ઘી નાખો
  • ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં મીઠો લીમડો અને મરચાના કટકા નાખી સાંતળો
  • બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં મિક્સરમાં કરેલી પેસ્ટ અને નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ૨ કપ પાણી નાખો
  • બધી સામગ્રી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ તેમાં બાફેલા સિંગદાણા નાખી ઉકાળો
  • હવે મિસદમાં  ખાંડ અને બટાકા ના કટકા નાખી ઉકાળોબધું બરોબર ઉકળી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
  • હવે સર્વિંગ બાઉલમાં સૌથી પહેલા ફરાળી બટાકા નું શાક લ્યો  તેના પર તૈયાર કરેલ મિસળ નાખો અને ઉપરથી ફરાળી બટાકા નો ચેવડો મૂકો તો તૈયારછે ફરાળી મિસળ

Notes

દહીં ની જગ્યાએ લીંબુ નો રસ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો