ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati | cha banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે આદુ વાળી ચા બનાવવાની રીત – cha banavani rit શીખીશું. ચા શબ્દ સાંભળતા જ ચારસિકો ના મોઢા માં પાણી આવી જાય છે ને એવા ઘણા લોકો હસે જેની સવાર ને સાંજ ચા વગર અધૂરીહસે. ને ઘણા ચા રસિકો એવા પણ હોય છે જે ચા ના પીવે તો માથું દુખાવાનીને મજા ના આવવવા ની વાતો કરતા હોય છે શિયાળા ની ગુલાબી ઠંડી માં ચા ની ચૂસકી નો કંઇકઅલગ જ આનંદ હોય છે તો ચાલો આજ આપને આદુ વાળી ચાય બનાવવાનીરીત – chai chay banavani ritgujarati ma - chai recipe in gujarati - tea recipe in gujarati.
4.75 from 4 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
ગરણી
તપેલી
Ingredients
ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree
ફૂલ ક્રીમ દૂધ 1 કપ
પાણી1 કપ
આદુ છીણેલું 1 ચમચી
ખાંડ1 ચમચી
ચા ભૂકી2 ચમચી
Instructions
ચા બનાવવાની રીત - ચાય બનાવવાની રીત- chai banavani rit gujarati ma - tea recipe in gujarati - cha banavani rit
ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલુંઆદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો
આદુને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલતે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)
હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો
ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા
Notes
ખાંડ ની જગ્યાએ આજ કાલ ગોળ નો ઉપયોગ પણ ખૂબ થાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો