ભેળ બનાવવા જરૂરી સામગ્રી | bhel banava jaruri samgri | bhel recipe ingredients
સુખી ભેળ બનાવવા માટે સુખી તીખી લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા ½ કપ સુધારેલા
- ફુદીનો ¼ કપ સુધારેલો
- લીલા મરચા 4-5
- તીખા લીલા મરચા 8-10
- આદુ નો ટુકડો 1 નાનો
- શેકેલા ચણા ⅓ કપ
- સંચળ 1 ચમચી
- ચપટી મરી પાવડર
- મીઠું સ્વાદ પ્રમાણે
તીખી લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | tikhi lili chatni banava jaruri samgri
- લીલા ધાણા ½ કપ સુધારેલા
- ફુદી નો ¼ કપ
- લીલા તીખા મરચા 8-10
- મીઠા લીમડાના પાન8-10
- આદુ નો ટુકડો 1 નાનો
- કાચી કેરીના કટકા 1 ચમચી( જો હોય તો નહિતર એક લીંબુ નો રસ નાખવો)
- શેકેલા ચણા દાળ/ દારિયા
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- બરફ ના ટુકડા 1-2 / ઠંડુ પાણી
લસણ ની ચટણી બનાવવા માટેની સામગ્રી | lasan ni chatni banava jaruri samgri
- સૂકા લાલ મરચા 10-12
- લસણ ની કળીઓ 8-10
- જીરું 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી જરૂર મુજબ
ખજૂર આમલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી | khajur ambli ni chatni banava jaruri samgri
- આંબલી ½ કપ
- ઠારિય વગરની ખજૂર150 ગ્રામ
- ગોળ 1 કિલો
- જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચા નો પાવડર 1 ચમચી
- સૂંઠ ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- પાણી આશરે 750 એમ.એલ.
સુખી ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી | suki bhel banava jaruri samgri
- મમરા જરૂર પ્રમાણે
- ચણા જરૂર પ્રમાણે
- મસાલા ચણા જરૂર પ્રમાણે
- શેકેલા સીંગદાણા જરૂર પ્રમાણે
- પાપડી જરૂર પ્રમાણે
- બાફેલા બટાકા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલા ટમેટા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલી ડુંગરી જરૂર પ્રમાણે
- જરૂર પ્રમાણે ઝીણી કાચી કેરી સુધારેલા( જો હોય તો)
- તૈયાર કરેલી સુખી લીલી તીખી ચટણી
- કાચી કેરી
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુ નો રસ
ચટણી ઓ વાળી ભીની ભેલ બનાવવા માટેની સામગ્રી | bhini bhel banava jaruri samgri
- મમરા જરૂર પ્રમાણે
- ચણા જરૂર પ્રમાણે
- મસાલા ચણા જરૂર પ્રમાણે
- સીંગદાણા જરૂર પ્રમાણે
- લીલી તીખી ચટણી જરૂર પ્રમાણે
- લસણ ની ચટણી જરૂર પ્રમાણે
- ખજૂર આમલીની ચટણી જરૂર પ્રમાણે
- પાપડી જરૂર પ્રમાણે
- બાફેલા બટાકા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલા ટમેટા જરૂર પ્રમાણે
- જીણા સુધારેલી ડુંગરી જરૂર પ્રમાણે
- ઝીણી કાચી કેરી સુધારેલા( જો હોય તો) જરૂર પ્રમાણે
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- કાચી કેરી
- મીઠું સ્વાદ પ્રમાણે
- લીંબુ નો રસ
ભેળ ગાર્નિશ માટે જરૂરી સામગ્રી | bhel garnish mate jaruri samgri
- શેકેલા સીંગ દાણા
- કાચી કેરી
- ચાર્ટ મસાલો
- સેવ
- લીલા ધાણા સુધારેલા
- લીંબુ નો રસ