Go Back
+ servings
કાજુ કરી નું શાક - કાજુ કરી રેસીપી - કાજુ કરી બનાવવાની રીત - કાજુ કરી નું શાક ની રેસીપી - કાજુ કરી પંજાબી શાક - kaju curry recipe in gujarati - kaju kari recipe in gujarati - kaju kari banavani rit gujarati ma - kaju kari shaak banavani rit

કાજુ કરી બનાવવાની રીત | kaju kari recipe in gujarati | kaju curry recipe in gujarati | kaju kari shaak banavani rit | kaju kari banavani rit gujarati ma

 આજે આપણે જુદા જુદા વાક્યો કાજુ કરી બનાવવાની રીત - કાજુ કરી રેસીપી - કાજુ કરી બનાવવાની રીત - કાજુ કરી નું શાક ની રેસીપી - કાજુ કરી પંજાબી શાક રેસીપી થી શોધે છે તે શીખીશું. એમ કહી શકાય કે આજ આપણે પોકેટ ફાડ શાક ની રેસિપી લઈને આવ્યા છીએ કેમ કે કાજુનું નામ આવતાં જ બધા એમજ કહસે કે આવડા મોંઘા કાજુ નું શાક બનાવાય ? પણ જો હોટલ કે ઢાબા પર જઈને ઓડર કરશો એના કરતા તો સસ્તું ને એટલા માં તમે પોતેને તમારા ઘરે આવેલ મહેમાનને પણ જમાડી શકો છો ને ખુશ કરી શકો છો તો ચાલો બનાવીએ kaju curry recipe in gujarati,kaju kari banavani rit gujarati ma, kaju kari recipe in gujarati, kaju kari shaak banavani rit.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિકસર જાર

Ingredients

કાજુ કરી બનાવવા જરૂરી સામગ્રી | kaju curry recipe ingredients

  • 4-5 ચમચી તેલ અથવા ઘી
  • 1 તજનો ટુકડો
  • 1-2 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 1 સ્ટાર ફૂલ / બાદિયાણું 
  • 3-4 સૂકા લાલ મરચા
  • 1-2 મરી
  • 4-5 ચમચી આદુ લસણ પેસ્ટ અથવા કટકા
  • 1-2 એલચી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2-2 ઝીણી સુધારેલ ડુંગરી
  • 3-4 ટમેટા સુધારેલ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

કાજુ કરી બનાવવાની રીત| kaju curry recipe in gujarati | kaju kari banavani rit gujarati ma

  • કાજુ કરી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં દસ પંદર કાજુ ને ગરમ પાણીમાં પલાળી મુકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, તમાલપત્ર, તજનો ટુકડો, સ્ટાર ફૂલ,એલચી,મરી, ટમેટા નાખી ધીમા તાપે દસ મિનિટ સુધી ચડવાદો
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી સામગ્રી ને ઠંડી થવા દેવી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખોને એમાંથી તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને જે દસ પંદર કાજુ પલળ્યાતા એનું પાણી કાઢીને નાખી દયો મિક્સર જારમાં ને સામગ્રી ને ઝીણી પીસી લ્યો ને પીસેલા પેસ્ટ ને ઝીણી ચારણીથી ચારી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો એમાં ત્રણ ચાર ચમચા તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે  એમાં અડધો કપ કાજુ ના આખા કે અડધા કટકા ને તરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું રાખી બીજું તેલ કઢી લ્યો ને ફરી ગેસ ચાલુ કરી તેલને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા,નાખી ને શેકો એક મિનિટ ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ડુંગરી ગોલ્ડન થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકો
  • ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં પીસી ને તૈયાર કરેલ પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવાદો ત્યાર બાદ ઢાંકણ ખોલી બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો ને એમાં ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી ક્રશ કરી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો હવે અડધો કપ પાણી નાખી મિક્સ કરો
  •  ત્યાર બાદ એમાં  ક્રીમ નાખી મિક્સ કરો ને ઢાંકી નેફરી થી બે ત્રણ મિનિટ ચડાવો હવે ઢાંકણ ખોલી ગ્રેવી ને  મિક્સ કરો ને એમાં કાજુ ના શેકેલાટુકડા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડવા દયો  બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમલીલા ધાણા સુધારેલા નાખી સર્વ કરો કાજુ કરી

kaju kari recipe in gujarati notes | kaju kari shaak banavani rit notes

  • તેલ ની જગ્યાએ ઘી કે માખણ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • કાજુની માત્રા વધુ ઓછી માત્રામાં કરી શકો છો ને ગ્રેવી માં કાજુ ની જગ્યાએ મગતરી માં બીજવાપરી શકાય
  • જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો સીધા ટમેટા શેકી કાજુ સાથે પીસી ને લઈ શકો છો
  • ગ્રેવીહ મેશા થોડી ઘાટી રાખવી જેથી કાજુ ઉપર રહે નહિતર કાજુ અલગ ને ગ્રેવી અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો