Go Back
Print
Recipe Image
Notes
–
+
servings
Smaller
Normal
Larger
સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati
નમસ્તે મિત્રો આજે આપણે સતુ નો શરબત બનાવવાની સરળ રીત,Sattu sharbat recipe in Gujarati શીખીશું
5
from 1 vote
Prep Time:
10
minutes
minutes
Total Time:
10
minutes
minutes
Servings:
2
વ્યક્તિ
Ingredients
4 ચમચી સતું પાઉડર
1 ચમચી પીસેલી ખાંડ
સ્વાદ મુજબ મીઠું
½ ચમચી શેકેલા જીરું નો પાવડર
1 લીંબુ નો રસ
5-6 ફુદીના ના પાન
જરૂરમુજબ ઠંડું પાણી
Instructions
સતુ નો મીઠો શરબત બનાવવાની રીત
સૌ પ્રથમ એક ગ્લાસમાં બે ચમચી સતું પાવડર ઉમેરો
ત્યાર બાદ તેમાં એક એક ચમચી પીસેલી ખાંડ ઉમેરો
ત્યાર બાદ બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
અડધા લીંબુ નો રસ નાખો
જરૂર મુજબ ઠંડું પાણી નાખી મિક્સ કરો
સતુ નો ખારો શરબત બનાવવાની રીત
બીજા ગ્લાસમાં સૌ પ્રથમ બે ચમચી સતું પાઉડર લ્યો
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો
હવે બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
ત્યારબાદ ગ્લાસમાં અડધા લીંબુ નો રસ નીચોવી લો
હવે જરૂર મુજબનું પાણી નાખી ગંઠા ન પડે તે રીતેબરોબર મિક્સ કરો
તો તૈયાર છે સતુ નો ખારો શરબત
Notes
પીસેલી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો
ઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો