Go Back
+ servings
ચોકલેટ બનાવવાની રીત - ચોકલેટ બનાવવાની રીત બતાવો - ઘરે ચોકલેટ બનાવવાની રીત - chocolate banavani rit - chocolate banavani rit gujarati ma - chocolate recipe in gujarati language - ghare chocolate banavani rit gujarati ma - white chocolate banavani rit - milk chocolate banavani rit - dark chocolate banavani rit gujarati ma

૩ પ્રકારની ચોકલેટ બનાવવાની રીત | ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit gujarati ma | chocolate recipe in gujarati language | ghare chocolate banavani rit gujarati ma

આજે આપણે વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ઘરે ચોકલેટ બનાવવાની રીત બતાવો તો આજે વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ ghare chocolate banavani rit gujarati ma  શીખીશું. બજાર કરતા પણ સારી ને ખૂબ ઓછા ખર્ચે તૈયાર થતી ચોકલેટ ઘરે ખૂબ સરળતાથી બનાવીને તૈયાર કરો ને ચોકલેટની મજા લ્યો ને મનપસંદ વાનગી જેમ કે કોઈ ડ્રાય ફ્રૂટ ચોકલેટ,કેક ગાર્નિશ માટે કે પછી ચોકલેટ ફજ બનાવવામાં ઉપયોગમાં લ્યો તો ચાલો chocolate recipe in gujarati language , white chocolate  - milk chocolate - dark chocolate banavani rit gujarati ma શીખીએ
3.86 from 7 votes
Prep Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 ચોકલેટ મોલ્ડ

Ingredients

ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી | chocolate banava jaruri samgri

  • આજે આપણે વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ બનાવા જરૂરી સામગ્રી જોઈશું

વ્હાઇટ ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | whitec hocolate banava jaruri samgri

  • 6 ચમચી મિલ્ક પાઉડર
  • 2 ચમચી આઈસિંગ સુગર /પીસેલી ખાંડ
  • 5 ચમચી કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ/પીગળેલ ઘી
  • ¼ ચમચી વેનીલા એસેન્શ

મિલ્ક ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | Milk chocolate banava jaruri samgri

  • 2 ચમચી મિલ્ક પાઉડર
  • 4 ચમચી આઈસિંગ સુગર /પીસેલી ખાંડ
  • 4 ચમચી કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ/પીગળેલ ઘી
  • 4 ચમચી કોકો પાઉડર
  • ¼ ચમચી વેનીલા એસેન્શ

ડાર્ક ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | dark chocolate banava jaruri samgri

  • 6 ચમચી કોકો પાઉડર
  • 4 ચમચી આઈસિંગ સુગર /પીસેલી ખાંડ
  • 4 ચમચી કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ/પીગળેલ ઘી
  • ¼ ચમચી વેનીલા એસેન્શ

Instructions

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાનીરીત | chocolate banavani rit gujarati ma | chocolate recipe in gujarati

  • આજે આપણે white chocolate  - milk chocolate - dark chocolate banavani rit gujarati ma શીખીશું

વ્હાઇટ ચોકલેટ બનાવવાની રીત | white chocolate banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિલ્ક પાઉડર 6 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ2 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 5 ચમચી નાખી ને ઢાંકણ બંધકરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરોને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
  • હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
  • ચોકલેટ જામી ગયા પછી સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી નેમોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે વ્હાઇટ ચોકલેટ

મિલ્ક ચોકલેટ બનાવવાની રીત | milk chocolate banavani rit

  • સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિલ્ક પાઉડર 2 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ4 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલમાખણ /પીગળેલ ઘી 4 ચમચી, કોકો પાઉડર 4 ચમચી નાખી ને ઢાંકણ બંધ કરી20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરો ને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
  • હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
  • ચોકલેટ જામી જાય એટલે સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખીને મોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ)એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે મિલ્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ બનાવવાની રીત | dark chocolate banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક મિક્સર જારમાં કોકો પાઉડર 6 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ4 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલમાખણ /પીગળેલ ઘી 4 ચમચી નાખી ને ઢાંકણ બંધકરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરોને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
  • હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ડાર્ક ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
  • ચોકલેટ જામી ગયા પછી સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી નેમોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ

chocolate recipe in gujarati notes

  • આ ચોકલેટ તમે ગેસ પર પણ બનાવી શકો છો ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો એમાં બીજું એનાથી નાનું વાસણ મૂકો ને માખણ ગરમ કરી પીગળાવી લ્યો ને એમાં ઉપર જણાવેલ સામગ્રી નાખી મિક્સ કરી મોલ્ડ માં નાખી ને પણ ચોકલેટ તૈયાર કરી શકો છો
  • મોલ્ડ હમેશા ભેજ રહિત હોવો જોઈએ અને એમાં પીગળેલ ચોકલેટ નાખ્યા બાદ થપ થપાવવી જેથી એમાં વચ્ચે રહેલ હવા નીકળી જાય ને ચોકલેટ માં સાઈન ને ચમક આવે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો