Go Back
+ servings
મુઘલાઈ પરોઠા બનાવવાની રીત - મુગલાઈ પરોઠા બનાવવાની રીત - mughlai paratha banavani rit - mughlai paratha recipe in gujarati

મુઘલાઈ પરોઠા બનાવવાની રીત | મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati

આજે આપણે મુગલાઈ પરોઠા બનાવવાની રીત  - mughlai paratha banavani rit recipe શીખીશું આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને બાળકો જે શાક ખાતા ના હોય એ આ પરોઠા ની સ્ટફિંગ માં નાખી ને બાળકોને ખવરાવી શકાય છે તો ચાલો  મુઘલાઈ  પરોઠા બનાવવાની રીત - mughlai paratha recipe in gujarati શીખીએ
4.91 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

Mughlai paratha ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • 3-4 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

મુઘલાઈ  પરોઠા પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • ચમચી તેલ 2-3
  • * 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ  
  • ½ કપ કેપ્સીક મઝીણું સમારેલું કપ
  • કપ કપ ઝીણું છીણેલું ગાજર ½
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા ચમચી જીરું પાઉડર
  • ½ આમચૂર પાઉડર
  • ચમચી ગરમ મસાલો ¼ ચમચી
  • 3-4 લીલા ધાણા સુધારેલા ચમચી
  • 2 કપ છીણેલું પની ર
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકવા માટે તેલ/ઘી

Instructions

મુગલાઈ પરોઠા બનાવવાની રીત  , mughlai paratha banavani rit , mughla iparatha recipe in gujarati

  • સૌ પ્રથમ આપણે મુગલાઈ પરોઠા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ તેનું પુરણ બનાવતા અને પછીપરોઠા બનવતા શીખીશું

લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પૂરણ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચાં નાખી ને ડુંગળી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને કેપ્સીકમ નાખી પાંચ મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી લ્યો હવે એમાં  છીણેલુંપનીર નાખો અને મિક્સ કરી લ્યો ને છેલ્લે ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો

મુઘલાઈ  પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવો લ્યો ને કોરો લોટ લઈ પાતળી રોટલી બનાવી લ્યો હવે એમાં બરોબર વચ્ચે તૈયાર કરેલ પૂરણ ના ત્રણ ચાર ચમચી મૂકી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી વેલણ વડે એક વખત હલકા હાથે વણી લેવું
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાંસુધી મીડીયમ ધીમા તાપે શેકી લ્યો આમ બધા પરોઠા વણી લ્યો ને પૂરણ ભરી તૈયાર કરી શેકીલ્યો ને ગરમ ગરમ સર્વ કરો મુઘલાઈ  પરોઠા

mughlai paratha recipe in gujarati notes

  • મેંદાના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ કે પછી અડધો ઘઉં ને અડધો મેંદા નો લોટ પણ વાપરી શકોછો
  • પૂરણમાં તીખાશ ઓછી વધુ માત્રા માં તમારી પસંદ પ્રમાણે કરી શકો છો
  • પરોઠાઘી / તેલ થી શેકીને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો