ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં નારિયળ છીણેલું અથવા કટકા, શેકેલ સીંગદાણા, આદુ, જીરું, લીલા મરચા,ખાંડ, દહીં, લીંબુ નો રસઅને ફરાળી મીઠું સ્વાદમુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ પાણી જરૂર મુજબ નાખી ને ચટણી ને સમૂથ પીસી લ્યો નેતૈયાર ચટણી વાટકામાં કાઢી ને ફ્રીઝ માં મૂકી દયો