Go Back
+ servings
વટાણા બટાકા નું રસાવાળું શાક - વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત - vatana batata nu rasavalu shaak banavani rit - vatana batata nu shaak banavani rit - batata vatana nu shaak recipe - vatana bateta nu shaak - vatana bateta nu shaak recipe - tameta batata vatana nu shak recipe

વટાણા બટાકા નુ શાક | vatana bateta nu shaak | vatana batata nu shaak banavani rit | batata vatana nu shaak recipe | tameta batata vatana nu shak recipe

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત - vatana batata nu shaak banavani rit બનાવવાની રીત શીખીશું. વટાણા બટાકા નું શાક સૂકી ભાજી સૂકું પણ બને છે ને રસાવાળુ પણ બને છે જો તમે પુરી સાથે બનાવતા હો તો આ શાકસૂકું વધારે સારું લાગે છે પણ જો રોટલી કે ભાત સાથે આ શાક રસવાળુ સારું લાગે છે તોઆજ આપણે ઘર માં રહેલ સામગ્રી માંથી જ વટાણા બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત- vatana batata nu rasavalu shaak banavani rit - batata vatana nu shaak recipe - vatana bateta nu shaak recipe - tameta batata vatana nu shak recipe શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વટાણા બટાકા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 બટાકા મીડીયમ સુધારેલ
  • 1 ½ કપ વટાણા
  • 3-4 ચમચી તેલ
  • 2 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2 પ્યુરી ટમેટા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી સૂકી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

વટાણા બટાકાનુ શાક | વટાણા બટાકા નું રસાવાળું શાક| vatana batata nu shaak | batata vatana nu shaak recipe | vatana bateta nu shaak recipe | tameta batata vatana nu shak recipe

  • વટાણા બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એના મોટામોટા કટકા કરી પાણી માં નાખી દયો અને વટાણા ને છોલી ને પાણી મા નાખી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકોત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચાં સુધારેલ નાખી મિક્સ કરી એક બે મિનિટશેકો
  • હવે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને ધમકી ને ચડાવો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી બટેકા ને ચેક કરી લ્યો ચડી ગયા છે કે નહિ જો 70-80% ચડી ગયા હોય તો એમાં આમચૂર પાઉડર, વટાણા ને બીજો અડધો કપ પાણી નાખી બટાકા ને થોડામેસ કરી નાખો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • વટાણા બટાકા બને બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સૂકી મેથી, લીલા ધાણા સુધારેલા અને ગરમમસાલો નાખી મિક્સ કરી atek be મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદગરમ ગરમ સર્વ કરો વટાણા બટાકા નું રસાવાળુ શાક

batata vatana nu shaak recipe notes

  • તમે કાચા બટાકા ની જગ્યાએ બાફી ને પણ બટાકા વાપરી શકો છો અને જો લીલા વટાણા ના મળે તો ફ્રોજન કરેલ વટાણા પણ વાપરી શકો છો
  • સૂકી મેથી કે લીલી મેથી થોડી નાખવાથી શાક નો સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો