Go Back
+ servings
ચોકલેટ કેક - ચોકલેટ કેક રેસીપી - ચોકલેટ ની કેક - ચોકલેટ વાળી કેક - ડાર્ક ચોકલેટ કેક - chocolate cake recipe - ચોકલેટ કેક બનાવવાની રીત - chocolate cake recipe in gujarati - ચોકલેટ કેક રેસીપી - ડાર્ક ચોકલેટ કેક - chocolate cake banavani rit - chocolate cake banavani recipe

ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati | ચોકલેટ કેક રેસીપી | ડાર્ક ચોકલેટ કેક | chocolate cake banavani rit | chocolate cake banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે ચોકલેટ કેક બનાવવાની રીત - chocolate cake recipe in gujarati શીખીશું. આ કેક તમે એમજ ખાવાકે ઘરમાં કે ફ્રેન્ડ માં જન્મદિવસ પર કે એનીવર્ષરી પર તૈયાર કરી શકો છો અને જેને બેકિંગ નથી આવડતી એ પણ આકેક તૈયાર કરી શકે છે કેમ કે આજ આપણે કેક બેક કરી ને નહિ પણ બાફી ને તૈયાર કરીશું તમેબરોબર વાંચ્યું બાફી ને કેક બનાવશું તો ચાલો ચોકલેટ કેક રેસીપી - chocolate cake banavani rit - ડાર્ક ચોકલેટ કેક - chocolate cake banavani recipe - ચોકલેટ ની કેક - ચોકલેટ વાળી કેક શીખીએ
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course cake, cake banavani rit
Cuisine baking
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કેક મોલ્ડ / તપેલી

Ingredients
  

ચોકલેટ કેક સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • ⅓  કપ કોકો પાઉડર
  • ¾ કપ ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 કપ દૂધ
  • ¼ કપ તેલ
  • ½ ચમચી લીબુંનો રસ
  • ½ ચમચી વેનીલા એસેન્સ્
  • 1 ચપટી મીઠું

કેક ગાર્નિશ માટે ની સામગ્રી

  • 150 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 100 એમ. એલ. દૂધ
  • ½ ચમચી માખણ

Instructions
 

ચોકલેટ કેક | ચોકલેટ કેક રેસીપી | ચોકલેટ ની કેક | ચોકલેટ વાળી કેક | ડાર્ક ચોકલેટ કેક | chocolate cake recipe

  • ચોકલેટ કેક બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકીઢાંકી ને પાણી  ગરમ કરવા મૂકો અને મોલ્ડ ને ઘી થીગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં મેંદા નો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગસોડા, પીસેલી ખાંડ નાખી ચાળી લ્યો
  •  ત્યાર બાદ ચમચા વડે બરોબર મિક્સ કરીલ્યો અને એમાં તેલ, વેનીલા એસેન્સ્, ચપટીમીઠું, લીંબુનો રસ અને એમાં થોડુ થોડુ કરી દૂધ નાખી બરોબર મિક્સકરી લ્યો આમ બધું દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ વાસણમાં નાખી ને એક બે વખતથપ થપાવિ દયો
  • ત્યારબાદ એના પર સિલ્વર ફોયલ લગાવી ને એને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને ધીમા તાપે 50-60 મિનિટ ચડાવી લ્યો50 મિનિટ પછી ગેસ બંધ કરી મોલ્ડ પર ની સિલ્વર ફોઈલ કાઢી ને કેક ને બહાર કાઢી લ્યો
  •  એક બે કલાક કેક ને ઠંડો થવા દયો  કેક સાવ ઠંડો થાય પછી ડી મોલ્ડ કરીલ્યો ને બિલકુલ ઠંડો થવા દેવો
  • હવે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો એમાં બીજા એક વાસણમાં ચોકલેટ સુધારેલ, માખણ અને દૂધ નાખી ચોકલેટ નેબરોબર ઓગળી લ્યો
  •  ચોકલેટ ઓગળી જાય એટલે  વાસણ બહર કાઢી ચોકલેટ ને થોડી ઠંડીકરી લ્યો  ચોકલેટ ઠંડીથાય ત્યાર બાદ એને તૈયાર કેક પર નાખી દયો ને ફ્રીઝ માં સેટ થવા દયો ત્યાર બાદ મજા લ્યો ચોકલેટ કેક

chocolate cake recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ લઈ શકો છો ને દૂધ ની જગ્યાએ પાણી નાખી શકો છો તેમજ તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો