Go Back
+ servings
કોબી ના પરોઠા - pan kobi na paratha - kobi na paratha - kobi na paratha recipe - pan kobi paratha recipe - cabbage paratha recipe - કોબી ના પરોઠા બનાવવાની રીત - pan kobi na paratha banavani rit - kobi na paratha banavani rit - kobi na paratha recipe in gujarati - pan kobi paratha recipe in gujarati - cabbage paratha recipe in gujarati

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi na paratha banavani rit | kobi na paratha recipe in gujarati | pan kobi paratha recipe in gujarati | cabbage paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાન કોબી ના પરોઠા બનાવવાની રીત - pan kobi na paratha banavani rit શીખીશું. આજ કાલ બજાર માં ખૂબસારી પાનકોબી મળે છે પણ ઘર માં ઘણા ને પાનકોબી નથી ભાવતી તો ખાવા માં આનાકાની કરતાહોય છે તો એવા સભ્યો ને કીધા વગર એમને એક વખત આ રીતે પાનકોબી ના પરોઠા બનાવી ને ખવરાવોને બીજો માંગશે તો ચાલો pan kobi paratha recipe in gujarati - cabbage paratha recipe in gujarati શીખીએ
4 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 તવી

Ingredients

કોબી ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • ½ કપ બેસન
  • 2 કપ છીણેલી કે સાવ ઝીણી સુધારેલ પાનકોબી 
  • ચમચી ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

કોબી ના પરોઠા |  pan kobi na paratha | kobi na paratha |  kobi na paratha recipe | pan kobi paratha recipe | cabbage paratha recipe

  • પાન કોબી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ પાનકોબી ને ઝીણી સુધારી ને એક બાજુ મૂકો ત્યાર બાદ એકવાસણમાં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી પાનકોબી  કે છીણેલી પાન કોબી નાખો
  • ત્યારબાદ એમાં  ઝીણા સમારેલા લીલાં મરચાં,હળદર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, હાથ થી મસળી અજમો અને કસુરી મેથી નાખો,લીલા ધાણા સુધારેલા,સ્વાદ મુજબ મીઠું અને ને ચમચીતેલ નાખી હાથ થી મસળી ને બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ઢાંકી ને આઠ દસ મિનિટ એક બાજુ મૂકો  ( આમ કરવાથી પાનકોબી ને મીઠા ને મિક્સકરેલ હોવાથી એમાં રહેલ પાણી નીકળે )
  • હવે દસ મિનિટ પછી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી ને કઠણલોટ બાંધો ને ત્યાર બાદ ફરી એક ચમચી તેલ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને મૂકોસાત મિનિટ પછી ફ્રી નલોત ને બરોબર મસળી લ્યો
  • ત્યારબાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી કોરા લોટ વડે મિડીયમ જાડા વણીલ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને તવી થોડી ગરમ થાય એટલે વણેલ પરોઠા એના પર નાખી મિડીયમ તાપેબને બાજુ થોડા થોડા ચડાવી લ્યો
  •  ત્યાર બાદ તેલ કે ઘી લગાવી તવિથા થીદબાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને ગોલ્ડન શેકી તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ દહી, રાયતું, અથાણાં કે ચા સાથે સર્વ કરો પાનકોબી ના પરોઠા

pan kobi paratha recipe in gujarati notes  | cabbage paratha recipe in gujarati notes

  • લોટ માં પાનકોબી  ને મસાલા મિક્સ કરી ને દસ મિનિટ રાખવાથી પાનકોબી નું પાણી અલગ થઈ જશે જેમાં લોટ મિક્સ કરી લેવાથી પાછળ થી.લોટ ઢીલો નથી થતો
  • પરોઠા હમેશા મિડીયમ તાપે થોડા દબાવી ને શેકવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો