Go Back
+ servings
lili dungri na bhajiya - લીલી ડુંગળી ના ભજીયા - લીલી ડુંગળીના ભજીયા - lili dungri na bhajiya recipe - લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત - lili dungri na bhajiya banavani rit - લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત - lili dungri na bhajiya recipe in gujarati

લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit | લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત -  lili dungri na bhajiya banavani rit શીખીશું.આ ભજીયા એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે. આ ડુંગળીના ભજીયા ની રેસીપી ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલોલીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત - lili dungri na bhajiya recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

lili dungri na bhajiya ingredients in gujarati

  • 500-600 ગ્રામ લીલી ડુંગળી
  • ½ કપ બેસન અથવા જરૂર મુજબ
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી અજમો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

lili dungri na bhajiya | લીલી ડુંગળી ના ભજીયા | લીલી ડુંગળીના ભજીયા | lili dungri na bhajiya recipe

  • લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો
  • હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળીને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  •  ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવાદયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવાજરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો
  • ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા

lili dungri na bhajiya recipe in gujarati notes

  • ભજીયાનું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો