Go Back
+ servings
મમરા ના લાડવા - મમરાના લાડવા - mamra na ladoo - mamra na ladva - mamra na ladu - mamra laddu recipe - મમરાના લાડુ બનાવવાની રીત - mamra na ladoo banavani rit - mamra na ladoo recipe in gujarati - mamra laddu recipe in gujarati - મમરા ના લાડવા બનાવવાની રીત - mamra laddu banavani rit - mamra na ladva banavani recipe

મમરાના લાડુ બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati | mamra laddu recipe in gujarati | મમરા ના લાડવા બનાવવાની રીત | mamra laddu banavani rit | mamra na ladva banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે પૂછવામાં આવેલ રીક્વેસ્ટ મમરા ના લાડવા કેમ બનાવાય ? તો આજ મમરા નો નાસ્તો મમરાનાલાડુ બનાવવાની રીત - મમરા ના લાડવા બનાવવાની રીત શીખીશું. શિયાળા માં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનતી હોય છે એમાં મકરસંક્રાંતિપર અલગ અલગ પ્રકારની ચીકી ને લાડુ બનાવતા હોઈએ એમાં ના એક છે મમરા ના લાડુ જે ખાવામાં ટેસ્ટી ને ક્રિસ્પી લાગશે ને બનાવવા ખૂબ સરળ છે તો ચાલો mamra laddu banavani rit - mamra na ladoo banavani rit - mamra na ladoo recipe in gujarati - mamra laddu recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મમરા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | mamra na ladoo ingredients

  • 1 કપ છીણેલો ગોળ
  • 3 કપ મમરા
  • 1-2 ચમચી ઘી

Instructions

મમરા ના લાડવા | મમરાના લાડવા | mamra na ladoo | mamra na ladva | mamra na ladu | mamra laddu recipe

  • મમરા ના લાડુ બનાવવા માટે ચારણી થી સાફ કરી લ્યો ત્યાર બાદ એને કડાઈ માં નાખી ધીમા તાપેશેકી લ્યો મમરા ને ત્રણ ચાર મિનિટ ને મમરા ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જય એટલે એને હલાવતા રહો.
  • ગોળ ઉકળવા લાગે ને રંગ બદલવા લાગે એટલે પાણી વારા વાટકામાં થોડા ટીપા નાખી ચેક કરી જો ગોળ જામી જાય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજી એક બે મિનિટ ચડાવી ફરી ચેક કરી લ્યો
  • ગોળ પાણી માં નાખતા કડક થાય એટલે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ગોળ ને મમરા બરોબર મિક્સ થઈ જાય એટલે હાથ માં તેલ કે પાણી વારા કરી મિશ્રણ લઈ એને હલકા હાથે ગોળ ગોળ લાડુ બનાવી લ્યો અને ઠંડા કરી લ્યો આમ બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે મમરા ના લાડુ

mamra na ladoo recipe in gujarati notes| mamra laddu recipe in gujarati notes

  • અહી તમે મમરા સાથે શેકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો મમરા ને શેકી લીધા બાદ પણ એક વખત ચારણી થી ચાળી લેવા
  • કડાઈ ને સાફ કરવા તમે એમાં દૂધ નાખી ને હલાવી લઈ શકો છો તો મીઠું દૂધ તૈયાર થઈ જશે નહિતર પાણી નાખી પાણી ગરમ કરી લ્યો ને કડાઈ ને સાફ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો