લીલી ચટણી બનાવવાની રીત | લીલી ચટણી બનાવવાની રેસીપી | lili chatni banavani rit | green chutney recipe in gujarati | green chatni banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે લીલી ચટણી બનાવવાની રીત - Lili chatni banavani rit - Green chatni banavanirit શીખીશું. આપણે બધા લીલી ચટણીતો બનાવતા જ હોઈએ છીએ પણ ક્યારેક આપણી ચટણી કાળી પડી જતી હોય છે અથવા સ્વાદ માં ફરકઆવી જતો હોય છે, તો આજ આપણે ચટણી એક બે દિવસ સુંધી કાળી ના થાય ને જે પણ ખાય એ વખાણે અને બીજી વખત માંગે એવીલીલી ચટણી બનાવવાની રેસીપી - Green chutney recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 મિક્સર
Ingredients
લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી | Green chutney recipe ingredients
1-2 કપલીલા ધાણા સુધારેલા
¼ કપફુદીના ના પાન
¼ કેપ્સીકમ ના કટકા
½ઇંચઆદુનો ટુકડો
3-4લીલા મરચા સુધારેલા
3-4ચમચીસીંગદાણા
2-3ચમચીલીંબુનો રસ
1-2ચમચીખાંડ
સ્વાદ મુજબ મીઠું
Instructions
લીલી ચટણી | લીલી ચટણી રેસીપી | lili chatni | green chutney | green chutney recipe | green chatni | lili chatni
લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો ને સાથે ફુદીના ના પાન ને સાફ કરી ધોઈ ને નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ મોટા મોટા સુધારી લ્યો સાથે આદુ લીલા મરચા ને પણ સુધારી ને કટકા કરી લ્યો
હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, કેપ્સીકમ ના કટકા, સીંગદાણા, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠુ નાખી પીસી લ્યો.
ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મુથ પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
Green chutney recipe in gujarati
અહી તમે સીંગદાણા ને કાચા કે શેકી ને નાખી શકો છો
લીંબુનો રસ અને ખાંડ નાખવાથી ચટણી ઝડપથી કાળી નથી થતી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો