Home Gujarati આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati

0
આમળા કેન્ડી બનાવવાની રીત - amla candy recipe gujarati - amla candy banavani rit - આમળા કેન્ડી - amla candy - amla candy recipe
Image credit – Youtube/Rakhis Rasoi

નમસ્તે મિત્રો આજે આપણે આમળા કેન્ડી બનાવવાની રીત – amla candy recipe gujarati શીખીશું. આજ કાલ બજારમાં મસ્ત આમળા મળે છે, If you like the recipe do subscribe Rakhis Rasoi  YouTube channel on YouTube , જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને બધા એનું અલગ અલગ રીતે ખાતા હોય છે આમળા માંથી અથાણું, મુખવાસ, જ્યુસ, મુરબ્બો વગેરે બનાવતા હોય છે ને આજકાલ બજારમાં બધે આમળા કેન્ડી ખૂબ જોવા મળે છે જે  ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ બહાર જેવી જ ઘરે સફેદ સોફ્ટ amla candy banavani rit – amla candy recipe in gujarati શીખીએ.

Advertisements

આમળા કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | amla candy ingredients in gujarati

  • આમળા 1 કિલો
  • પીસેલી સાકાર / ખાંડ 600 ગ્રામ
  • લીંબુ નો રસ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe in gujarati

આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં અથવા ઝીપ લોક બેગ માં ભરી ને ફ્રિજર માં ચોવીસ કલાક માટે મૂકો ચોવીસ કલાક પછી આમળા બહાર કાઢી લ્યો અને એને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ત્યાર બાદ એક થી દોઢ કલાક માટે એમજ મૂકી દયો

Advertisements

એકાદ કલાક પછી એક એક આમળા ને હાથ થી કે ચાકુથી ચીરી અલગ કરી લ્યો હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો ( આમળા ની ચીરી ડૂબે એટલું પાણી)ગરમ કરવા મૂકો) પાણી ઉકળવા લાગે એટલે એમાં આમળા ની ચીરી નાખો ને પાંચ મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ચારણી માં આમળા નાખો પાણી નિતારી લ્યો ને ચીરી ને કપડા પર નાખી ફેલાવી ને એક બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ ચીરી બધી ભેગી કરી લ્યો,

Advertisements

હવે એક મોટા વાસણમાં પીસેલી સાકાર અથવા ખાંડ લ્યો એમાં આમળા નાખો ને હલકા હાથે કે વાસણ હલાવી ને આમળા ને ખાંડ ભેગી કરી લ્યો

ખાંડ ને આમળા ને દિવસ માં બે ત્રણ વખત બરોબર હલકા હાથે મિક્સ કરી લ્યો આમ બે દિવસ સુંધી હલાવી ને મિક્સ કરતા રહો ત્રીજા દિવસે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો,

Advertisements

ત્યારબાદ ફરી ઢાંકી આખો દિવસ રહેવા દયો ચોથા દિવસે આમળા ને ચારણી માં નાખી એમાંથી ખાંડ નું પાણી અલગ કરી લ્યો ને આમળા ને થાળી કે કપડા પર અલગ અલગ નાખી તડકા માં બે દિવસ સૂકવી લ્યો અને જો ઘર માં સૂકવો તો ચાર પાંચ દિવસ સૂકવવા

બે દિવસ પછી આમળા કોરા થઈ ગયા હસે જેને ભેગા કરી લ્યો અને એના પર ચાર પાંચ ચમચી પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો જેથી એક બીજા માં ચોટી ના જાય ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા કેન્ડી

amla candy recipe in gujarati notes

  • આમળા માં લીંબુ નો રસ નાખવાથી આમળા કાળા નથી પડતા ઘણા લોકો આમળા બાફતી વખતે ચપટી ફટકડી નાખતા હોય છે જેથી પણ સુકાવ્યા પછી આમળા કાળા નથી પડતા

amla candy banavani rit | Recipe Video

Dry Amla Candy Recipe in Hindi आंवला कैंडी बनाये और सालों तक चलाये  78MViews in Insta@Rakhis Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rakhis Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amla candy recipe gujarati | આમળા કેન્ડી

આમળા કેન્ડી બનાવવાની રીત - amla candy recipe gujarati - amla candy banavani rit - આમળા કેન્ડી - amla candy - amla candy recipe

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati | amla candy banavani rit

નમસ્તેમિત્રો આજે આપણે આમળા કેન્ડી બનાવવાની રીત – amla candy recipe gujarati શીખીશું. આજ કાલ બજારમાં મસ્ત આમળા મળે છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને બધા એનું અલગ અલગ રીતે ખાતા હોય છે આમળા માંથી અથાણું, મુખવાસ, જ્યુસ,મુરબ્બો વગેરે બનાવતા હોય છે ને આજકાલ બજારમાં બધે આમળા કેન્ડી ખૂબ જોવામળે છે જે  ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ બહાર જેવી જ ઘરે સફેદ સોફ્ટ amla candy banavani rit – amla candy recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
dry time: 2 days
Total Time: 2 days 40 minutes
Servings: 25 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

આમળા કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | amla candy ingredients in gujarati

  • 1 કિલો આમળા
  • 600 ગ્રામ પીસેલી સાકાર / ખાંડ
  • 2 ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ

Instructions

આમળા કેન્ડી | amla candy | amla candy recipe

  • આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં અથવા ઝીપ લોક બેગ માં ભરી ને ફ્રિજર માં ચોવીસ કલાક માટે મૂકો ચોવીસ કલાક પછી આમળા બહાર કાઢી લ્યો અને એને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ત્યારબાદ એક થી દોઢ કલાક માટે એમજ મૂકી દયો
  • એકાદ કલાક પછી એક એક આમળા ને હાથ થી કે ચાકુથી ચીરી અલગ કરી લ્યો હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો ( આમળા ની ચીરી ડૂબે એટલું પાણી)ગરમ કરવા મૂકો)પાણી ઉકળવા લાગે એટલે એમાં આમળા ની ચીરી નાખો ને પાંચ મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ચારણી માં આમળા નાખો પાણી નિતારી લ્યો ને ચીરી ને કપડા પર નાખી ફેલાવી ને એક બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ ચીરી બધી ભેગી કરી લ્યો,
  • હવે એક મોટા વાસણમાં પીસેલી સાકાર અથવા ખાંડ લ્યો એમાં આમળા નાખો ને હલકા હાથે કે વાસણ હલાવી ને આમળા ને ખાંડ ભેગી કરી લ્યો
  • ખાંડ ને આમળા ને દિવસ માં બે ત્રણ વખત બરોબર હલકા હાથે મિક્સ કરી લ્યો આમ બે દિવસ સુંધી હલાવી ને મિક્સ કરતા રહો ત્રીજા દિવસે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ફરી ઢાંકી આખો દિવસ રહેવા દયો ચોથા દિવસે આમળા ને ચારણી માં નાખી એમાંથી ખાંડ નું પાણી અલગ કરી લ્યો ને આમળા ને થાળી કે કપડા પર અલગ અલગ નાખી તડકા માં બે દિવસ સૂકવી લ્યો અને જો ઘર માં સૂકવો તો ચાર પાંચ દિવસ સૂકવવા
  • બે દિવસ પછી આમળા કોરા થઈ ગયા હસે જેને ભેગા કરી લ્યો અને એના પર ચાર પાંચ ચમચી પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો જેથી એક બીજા માં ચોટી ના જાય ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા કેન્ડી

amla candy recipe in gujarati notes

  • આમળામાં લીંબુ નો રસ નાખવાથી આમળા કાળા નથી પડતા ઘણા લોકો આમળા બાફતી વખતે ચપટી ફટકડી નાખતા હોય છે જેથી પણ સુકાવ્યા પછી આમળા કાળા નથી પડતા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | dana muthia nu shaak banavani rit

મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version