Home Gujarati દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe...

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati

0
દહીં પાપડ નું શાક બનાવવાની રીત - Dahi papad nu shaak recipe in Gujarati
Image credit – Youtube/Hebbars Kitchen

નમસ્તે મિત્રો, આજે આપણે જે રેસિપી જોઈશું તેનું નામ છે દહીં અને પાપડ નું શાક. આ શાક મગ ની ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. આ શાક માં પાપડ ની સાથે દહીં નાખવા થી ખુબ જ સારો ટેસ્ટ આવે છે તો ચાલો જોઈએ આ દહીં પાપડ નું શાક બનાવવાની રીત,Dahi papad nu shaak banavani rit, dahi papad nu shaak recipe in Gujarati.

Advertisements

દહીં પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ૪ ચમચી તેલ
  •   ૧/૨ ચમચી રાઈ
  •   ૧/૨ ચમચી જીરું
  •   ૧/૪ ચમચી હિંગ
  •   થોડા મીઠા લીમડા ના પાન
  •   ૧ નંગ સમારેલી ડુંગળી
  •   ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  •   ૧ નંગ લીલું મરચું
  •   ૧/૨ ચમચી હળદર
  •   ૧ ચમચી મરચું
  •   ૧/૨ ચમચી ધાણા પાવડર
  •   ૧ કપ  પાણી
  •   ૧ કપ દહીં
  •   ૧ થી ૨ શેકેલા પાપડ
  •   ૧/૪ ચમચી મીઠું
  •   ૧/૨ ચમચી ગરમ મસાલા
  •   ચપટી કસુરી મેથી
  •   ૨ ચમચી સમારેલી કોથમરી  

Dahi papad nu shaak recipe in Gujarati

સૌ પ્રથમ એક પેઈન માં આશરે ૪ ચમચી જેટલું તેલ લઇ ગરમ કરવું , ત્યારબાદ તેમાં રાઈ ,જીરું ,હિંગ અને મીઠા લીમડા ના થોડા પાન નાખી સાંતળી લેવું, ત્યારબાદ તેમાં એક સમારેલી ડુંગળી નાખવી અને તેને થોડીવાર સાંતળી લેવું . હવે તેમાં આદુ અને લસણ પેસ્ટ નાખવી અને એક લીલું સમારેલું મરચું નાખી મિક્સ કરી લેવું .

Advertisements

એટલું સાંતળી લીધા પછી તેમાં અડધી ચમચી જેટલી હળદર ,એક ચમચી લાલ મરચું  પાવડર , અડધી ચમચી ધાણા પાવડર નાખી મિક્સ કરી લેવું, હવે તેમાં એક કપ પાણી અને એક કપ જેટલું જેરેલું દહીં નાખી તેને બરાબર મિક્સ કરી ચડવા દેવું , ત્યાં સુદી બીજી બાજુ એક મોટી સાઈઝ નો પાપડ લઇ તેને શેકી લેવો .

પાપડ બંને બાજુ થી બરાબર શેકી લીધા બાદ તેને શાક માં ટુકડા કરી ને નાખવું અને બરાબર મિક્સ કરી લેવું , ત્યારબાદ તેમાં પા ચમચી જેટલું મીઠું નાખી બે મિનીટ માટે ઢાંકી ને ચડવા રાખવું .

Advertisements

બે મિનીટ પછી તેમાં એક ચમચી જેટલી કસુરી મેથી મસળી ને નાખવી અને ૨ ચમચી જેટલી સમારેલી કોથમરી નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છે સર્વ કરવા માટે દહીં અને પાપડ નું મજેદાર અને ટેસ્ટી શાક .   

દહીં પાપડ નું શાક બનાવવાની રીત

papad ki sabzi recipe | dahi papad sabzi | how to make papad curry recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen  ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dahi papad nu shaak banavani rit

દહીં પાપડ નું શાક બનાવવાની રીત - Dahi papad nu shaak recipe in Gujarati

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

દહીં અને પાપડ વડે શાક બનાવવાની રીત ખુબજ સરળ છે ઘણાબધા લોકો આ શાક ખીચડી સાથે ખુબજ પસંદ કરે છે Dahi papad nu shaak recipe in Gujarati ,Dahi papad nu shaak banavani rit
4.67 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કળાઈ

Ingredients

  • 4 ચમચી  તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  •   થોડા મીઠાલીમડા ના પાન
  • 1 નંગ સમારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 નંગ   લીલુંમરચું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી   મરચું
  • ½ ચમચી   ધાણા પાવડર
  • 1 કપ    પાણી
  • 1 કપ   દહીં
  • 1-2 શેકેલા પાપડ
  • ¼ ચમચી   મીઠું
  • ½ ચમચી ગરમ મસાલા
  • ચપટી   કસુરી મેથી
  • 2 ચમચી   સમારેલી કોથમરી  

Instructions

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

  • સૌ પ્રથમ એક પેઈન માં આશરે ૪ ચમચી જેટલું તેલ લઇગરમ કરવું , ત્યારબાદ તેમાં રાઈ ,જીરું ,હિંગ અને મીઠા લીમડા ના થોડા પાન નાખીસાંતળી લેવું .
  • ત્યારબાદ તેમાં એક સમારેલી ડુંગળી નાખવી અનેતેને થોડીવાર સાંતળી લેવું . હવે તેમાં આદુ અને લસણ પેસ્ટ નાખવી અને એક લીલુંસમારેલું મરચું નાખી મિક્સ કરી લેવું .
  • એટલું સાંતળી લીધા પછી તેમાં અડધી ચમચી જેટલીહળદર ,એક ચમચી લાલ મરચું  પાવડર , અડધીચમચી ધાણા પાવડર નાખી મિક્સ કરી લેવું .
  • હવે તેમાં એક કપ પાણી અને એક કપ જેટલું જેરેલુંદહીં નાખી તેને બરાબર મિક્સ કરી ચડવા દેવું , ત્યાં સુદી બીજી બાજુ એક મોટી સાઈઝનો પાપડ લઇ તેને શેકી લેવો .
  • પાપડ બંને બાજુ થી બરાબર શેકી લીધા બાદ તેને શાકમાં ટુકડા કરી ને નાખવું અને બરાબર મિક્સ કરી લેવું , ત્યારબાદ તેમાં પા ચમચીજેટલું મીઠું નાખી બે મિનીટ માટે ઢાંકી ને ચડવા રાખવું .
  • બે મિનીટ પછી તેમાં એક ચમચી જેટલી કસુરી મેથીમસળી ને નાખવી અને ૨ ચમચી જેટલી સમારેલી કોથમરી નાખી મિક્સ કરી લેવું તો તૈયાર છેસર્વ કરવા માટે દહીં અને પાપડ નું મજેદાર અને ટેસ્ટી શાક .   

Dahi papad nu shaak recipe notes

  • આ રેસિપી માં પાપડ શેકી ને લીધા છે પણ પાપડ ને શેક્યા વગર પણ લઇ શકાય છે .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version