Home Farali ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit...

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit recipe in gujarati

0
ફરાળી આલુ ટીક્કી રેસિપી - ફરાળી આલુ ટીક્કી રેસીપી - ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત - farali aloo aloo tikki banavani rit - farali aloo tikki banavani recipe - farali aloo tikki banavani rit gujarati ma - farali aloo tikki recipe in gujarati
Image credit – Youtube/Chef Ranveer Brar

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe  Chef Ranveer Brar YouTube channel on YouTube આજે ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત – farali aloo tikki banavani rit શીખીશું. આ ફરાળી બટાકા પેટીસ ને  ફરાળી બટાકા ટીક્કી કે ફરાળી કચોરી પણ કહેવાય છે. જે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો ફરાળી આલુ ટીક્કી રેસિપી – farali aloo tikki recipe in gujarati શીખીએ.

Advertisements

ફરાળી આલું ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી | farali aloo tikki ingredients

  • શેકવા માટે ઘી  / તેલ

આલું ટીક્કી નું પડ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 4-5
  • ફરાળી લોટ 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • કાજુ 8-10
  • સીંગદાણા 1-2 ચમચી
  • છીણેલું નારિયેળ ⅓ કપ
  • ખાંડ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • આદુ ની પેસ્ટ ¼ ચમચી
  • ફરાળી લોટ / નારિયળ ભૂકો જરૂર મુજબ

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo tikki recipe in gujarati

સૌ પ્રથમ આપણે આલું ટીક્કી નું પડ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું

Advertisements

આલું ટીક્કી નું પડ બનાવવાની રીત

ફરાળી બટાકા પેટીસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો ( અહી તમે રજગર

આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

Advertisements

(અથવા મિક્સર જરમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી એક બે વખત ચન કરી લેવું)

હવે હાથમાં તેલ લગાવી લ્યો ને બટાકા નું મિશ્રણ લઈ જે સાઇઝ ની પેટીસ બનાવી હોય એ સાઇઝ નો લુવો લ્યો ને એને ગોળ કરી વચ્ચે ખાડો કરી તૈયાર કરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી બંધ કરો ને પાછી ગોળ કરી લ્યો ને બને હથેળી વચ્ચે હળવેકથી દબાવી લેવી

Advertisements

હવે પેટીસ ને ફરાળી લોટ કે નારિયળ ના છીણ માં મૂકી બરોબર કોતિંગ કરી લ્યો હવે ગેસ પર એક તવી પર થોડું ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સમાય એટલી તૈયાર કરેલ પેટીસ મૂકી ને ગોલ્ડન શેકો એક બાજુ ગોલ્ડન થાય એટલે હળવેથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો

આમ બને બાજુ ગોલ્ડન શેકી ને પેટીસ તૈયાર થાય એટલે પ્લેટમાં કઢી બીજી પેટીસ ને પણ ગોલ્ડન શેકી લેવી આમ બધી પેટીસ તૈયાર કરી લ્યો ને લીલી ચટણી સાથે સર્વ કરો ફરાળી બટાકા પેટીસ

farali aloo tikki recipe in gujarati notes

  • અહી તમે બાફેલા બટાકા સાથે શક્કરિયા બાફી ને પણ નાખી શકો છો અથવા શક્કરિયા થી પણ ઉપર નું પડ બનાવી શકો છો
  • ધરે મિક્સર માં સાબુદાણા કે સાવ ને કે બને એક સાથે પીસી ને ફરાળી લોટ તૈયાર કરી શકો છો
  • સ્ટફિંગ માં જો નારિયળ ના ખાતા હો તો બાફેલા બટેકા કે બાફેલા કેળા માં બધા મસાલા નાખી ને સ્ટફિંગ તૈયાર કરી શકો છો
  • પેટીસ ને શેકીને , તરી ને કે અપ્પમ પાત્ર માં પણ તૈયાર કરી શકો છો

ફરાળી આલુ ટીક્કી રેસિપી | farali aloo tikki banavani rit video

Vrat wali Aloo Tikki | उपवास की फराली पेटिस | Vrat Special Pattice | Chef Ranveer Brar

જો તમને આ રેસીપી નો Chef Ranveer Brar વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali aloo tikki banavani rit gujarati ma | farali aloo tikki banavani recipe

ફરાળી આલુ ટીક્કી રેસિપી - ફરાળી આલુ ટીક્કી રેસીપી - ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત - farali aloo aloo tikki banavani rit - farali aloo tikki banavani recipe - farali aloo tikki banavani rit gujarati ma - farali aloo tikki recipe in gujarati

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo tikki banavani recipe | farali aloo tikki recipe in gujarati | ફરાળી આલુ ટીક્કી રેસિપી |ફરાળી આલુ ટીક્કી રેસીપી

 આજે ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત – farali aloo aloo tikki banavani rit શીખીશું. આ ફરાળી બટાકા પેટીસને  ફરાળી બટાકા ટીક્કીકે ફરાળી કચોરી પણ કહેવાય છે. જે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છેતો ચાલો ફરાળી આલુ ટીક્કી રેસિપી – faralialoo tikki recipe in gujarati શીખીએ
4.29 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1  પેન
  • 1 તવી

Ingredients

ફરાળી આલું ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી | farali aloo tikki ingredients

  • શેકવા માટે ઘી  / તેલ

આલું ટીક્કી નું પડ બનાવવા માટેની સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • 3-4 ચમચી ફરાળી લોટ
  • સ્વાદ મુજબ મીઠું

આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 8-10 કાજુ
  • 1-2 ચમચી સીંગદાણા
  • કપ છીણેલું નારિયેળ ⅓
  • ચમચી ખાંડ 1 ચમચી
  • 2-3 સુધારેલા લીલામરચા
  • ચમચી લીંબુનોરસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • આદુની પેસ્ટ ¼ ચમચી

Instructions

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | faralialoo tikki recipe in gujarati | ફરાળી આલુ ટીક્કી રેસિપી |ફરાળી આલુ ટીક્કી રેસીપી

  • સૌપ્રથમ આપણે આલું ટીક્કી નું પડ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ આલુંટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીતશીખીશું

આલું ટીક્કી નું પડ બનાવવાની રીત

  • ફરાળી બટાકા પેટીસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો એમાં સ્વાદમુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો ( અહી તમે રજગર

આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનોરસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સકરી લ્યો
  • (અથવા મિક્સર જરમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા,નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલુંઅને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી એક બે વખત ચન કરી લેવું)
  • હવે હાથમાં તેલ લગાવી લ્યો ને બટાકા નું મિશ્રણ લઈ જે સાઇઝ ની પેટીસ બનાવી હોય એ સાઇઝ નોલુવો લ્યો ને એને ગોળ કરી વચ્ચે ખાડો કરી તૈયાર કરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી બંધ કરોને પાછી ગોળ કરી લ્યો ને બને હથેળી વચ્ચે હળવેકથી દબાવી લેવી
  • હવે પેટીસ ને ફરાળી લોટ કે નારિયળ ના છીણ માં મૂકી બરોબર કોતિંગ કરી લ્યો હવે ગેસ પર એકતવી પર થોડું ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સમાય એટલી તૈયાર કરેલપેટીસ મૂકી ને ગોલ્ડન શેકો એક બાજુ ગોલ્ડન થાય એટલે હળવેથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડનશેકી લ્યો
  • આમ બનેબાજુ ગોલ્ડન શેકી ને પેટીસ તૈયાર થાય એટલે પ્લેટમાં કઢી બીજી પેટીસ ને પણ ગોલ્ડન શેકીલેવી આમ બધી પેટીસ તૈયાર કરી લ્યો ને લીલી ચટણી સાથે સર્વ કરો ફરાળી બટાકા પેટીસ

farali aloo tikki recipe in gujarati notes

  • અહી તમે બાફેલા બટાકા સાથે શક્કરિયા બાફી ને પણ નાખી શકો છો અથવા શક્કરિયા થી પણ ઉપર નુંપડ બનાવી શકો છો
  • ધરે મિક્સર માં સાબુદાણા કે સાવ ને કે બને એક સાથે પીસી ને ફરાળી લોટ તૈયાર કરી શકો છો
  • સ્ટફિંગમાં જો નારિયળ ના ખાતા હો તો બાફેલા બટેકા કે બાફેલા કેળા માં બધા મસાલા નાખી ને સ્ટફિંગ તૈયાર કરી શકો છો
  • પેટીસને શેકીને , તરી ને કે અપ્પમપાત્ર માં પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version