Home Farali ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit recipe in gujarati

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit recipe in gujarati

0
ફરાળી ચેવડા રેસીપી - ફરાળી ચેવડો બનાવવાની રીત - farali chevdo recipe in gujarati - farali chevdo banavani rit
mage credit – Youtube/FOOD COUTURE by Chetna Patel

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી ચેવડો બનાવવાની રીત શીખીશું. વ્રત કે ઉપવાસ હોય તો આપને બજાર માંથી મળતા તૈયાર ફરાળી વેફર, ચેવડા લઈ આવતા હોઇએ છીએ ને વિચારીએ છીએ કે આપણે આવા ચેવડા ઘરે નઈ બનાવી શકીએ કે આવા ઘરે બનાવવામાં ખૂબ અઘરું પડે એમ વિચારી આપને બજાર માંથી તૈયાર પેકેટ લઈ આવતા હોઇએ છીએ પરંતુ આજ આપને ઘરે જ બજાર જેવો જ ચેવડો બનાવતા શીખીશું તો ચાલો ફરાળી ચેવડા રેસીપી શીખીએ, farali chevdo banavani rit, farali chevdo recipe in gujarati.

Advertisements

ફરાળી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 3 વેફર ના બટાકા
  • ¼ કપ સીંગદાણા
  • 15-20 સેકેલા મખાના
  • 15-20 કાજુ ના કટકા
  • 10-15 બદામ
  • 5-6 ચમચી કીસમીસ
  • ½ ચમચી મરી પાઉડર
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Farali chevdo recipe in gujarati | ફરાળી ચેવડા રેસીપી

સૌ પ્રથમ વેફર ના બટકા લ્યો  તેને પાણી થી ધોઈ સાફ કરી લ્યો હવે બટકા છોલી લ્યો છોલેલ બટકા ને પાણી મા રાખવા જેથી કાળા ના પડે

Advertisements

હવે મોટા કાના વાળી છીની વડે લાંબા લાંબા છીણી લ્યો છીણેલા બટાકા ને પાણી મા નાખતા જાઓ જેથી તે કાળા ના પડે ને તેનો સ્ટ્રાચ છૂટો પડે

હવે છીણેલા બટાકા ને 3-4 પાણી થી ધોઈ લ્યો

Advertisements

ત્યાર બાદ એક કિચન ટોવેલ માં ધોયેલ છીણેલા બટાકા મૂકી કપડા વડે કોરો કરી બધું પાણી સૂકવી દેવું

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી કોરો કરેલ છીણેલા બટકા થોડા થોડા કરી નાખતા જઈ જારા વડે હલાવતા રહો જેથી એક બીજા માં ચોંટે નહિ

Advertisements

ત્યાર બાદ ગેસ ફૂલ કરી છીણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહી તરી લ્યો

આમ બધા છીણેલા બટકા તરી ને કાઢી લેવા

હવે એજ તેલ ના  ગેસ ને  ધીમો કરી તેમાં કાજુ ના કટકા તરી લ્યો

ત્યાર બાદ બદામ , સીંગદાણા, કીસમીસ, મીઠો લીમડો તરી લ્યો

બધી જ વસ્તુઓ તરી લીધા બાદ વધારા નું તેલ નિતારી લ્યો ને  ને તરેલ બધી સામગ્રી માંથી વધારે નું તેલ નીકળી જવા દયો

બધીજ તરેલી સામગ્રી ઠંડી થવા દયો

હવે એક મોટા વાસણમાં તરેલ બટકા ની છીણ, તારેલ કાજુ, બદામ, કીસમીસ, સિંગદાણા, મીઠો લીમડો ને સેકેલ માખાના નાખી બધી જ સામગ્રી  મિક્સ કરી તેમાં પીસેલી ખાંડ, મરી પાઉડર ને ફરાળી મીઠું નાંખી મિક્સ કરો

તૈયાર છે ફરાળી ચેવડો

NOTES

બટકા વેફર વાળા લેવા નહિતર ચેવડો બરોબર બનશે નહીં

વેફર ના બટકા ની સિઝનમાં તમે બટાકા ની છીણ ને બાફી સૂકવી ને રાખી સકો છો ને ચેવડો બનાવતી વખતે વાપરી સકો છો

ખાંડ  ને ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી સકો છો

જો વધુ તીખાશ જોઈએ તો તેમાં લીલા મરચા ના જીના કટકા કરી તરી ને નાખી સકો છો

Farali chevdo banavani rit

आलू लच्छा नमकीन | ફરાળી ચેવડો | Lachha Aloo Chivda Namkeen | Navratri Food Recipes Fasting

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી ચેવડો બનાવવાની રીત

ફરાળી ચેવડા રેસીપી - ફરાળી ચેવડો બનાવવાની રીત - farali chevdo recipe in gujarati - farali chevdo banavani rit

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ઘરે જ બજાર જેવો જ ફરાળી ચેવડો બનાવવાની રીત શીખીશું તો ચાલો ફરાળી ચેવડા રેસીપી શીખીએ, farali chevdo banavani rit, farali chevdo recipe in gujarati.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 વેફર કરવા નું મશીન

Ingredients

ફરાળી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 3 વેફર ના બટાકા
  • ¼ કપ સીંગદાણા
  • 15-20 સેકેલા મખાના
  • 15-20 કાજુ ના કટકા
  • 10-15 બદામ
  • 5-6 ચમચી કીસમીસ
  • ચમચી ½ ચમચી મરી પાઉડર
  • ચમચી 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Instructions

ફરાળી ચેવડો બનાવવાની રીત – farali chevdo recipe in gujarati – farali chevdo banavani rit

  • સૌ પ્રથમ વેફર ના બટકા લ્યો  તેને પાણી થી ધોઈ સાફ કરી લ્યો હવે બટકા છોલી લ્યો છોલેલ બટકા ને પાણી મા રાખવા જેથી કાળા ના પડે
  • હવે મોટા કાના વાળી છીની વડે લાંબા લાંબા છીણી લ્યો છીણેલા બટાકા ને પાણી મા નાખતા જાઓ જેથી તે કાળા ના પડે ને તેનો સ્ટ્રાચ છૂટો પડે
  • હવે છીણેલા બટાકા ને 3-4 પાણી થી ધોઈ લ્યો
  • ત્યારબાદ એક કિચન ટોવેલ માં ધોયેલ છીણેલા બટાકા મૂકી કપડા વડે કોરો કરી બધું પાણી સૂકવી દેવું
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી કોરો કરેલ છીણેલા બટકા થોડા થોડા કરી નાખતા જઈ જારા વડે હલાવતા રહો જેથી એક બીજા માં ચોંટે નહિ
  • ત્યારબાદ ગેસ ફૂલ કરી છીણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહી તરી લ્યો
  • આમ બધા છીણેલા બટકા તરી ને કાઢી લેવા
  • હવે એજ તેલ ના  ગેસ ને  ધીમો કરી તેમાં કાજુ ના કટકા તરી લ્યો
  • ત્યારબાદ બદામ , સીંગદાણા,કીસમીસ , મીઠો લીમડો તરી લ્યો
  • બધીજ વસ્તુઓ તરી લીધા બાદ વધારા નું તેલ નિતારી લ્યો ને  ને તરેલ બધી સામગ્રી માંથી વધારે નું તેલ નીકળી જવા દયો
  • બધીજ તરેલી સામગ્રી ઠંડી થવા દયો
  • હવે એક મોટા વાસણમાં તરેલ બટકા ની છીણ, તારેલ કાજુ, બદામ, કીસમીસ,સિંગદાણા, મીઠો લીમડો ને સેકેલ માખાના નાખી બધીજ સામગ્રી  મિક્સ કરીતેમાં પીસેલી ખાંડ, મરી પાઉડર ને ફરાળી મીઠું નાંખી મિક્સ કરો, તૈયારછે ફરાળી ચેવડો

Notes

બટકા વેફર વાળા લેવા નહિતર ચેવડો બરોબર બનશે નહીં
વેફર ના બટકા ની સિઝનમાં તમે બટાકા ની છીણ ને બાફી સૂકવી ને રાખી સકો છો ને ચેવડો બનાવતી વખતે વાપરી સકો છો
ખાંડ  ને ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી સકો છો
જો વધુ તીખાશ જોઈએ તો તેમાં લીલા મરચા ના જીના કટકા કરી તરી ને નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati | upvas cake recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version