Home Farali ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati

0
ફરાળી કઢી રેસીપી - farali kadhi recipe - ફરાળી કઢી બનાવવાની રીત - farali kadhi banavani rit - farali kadhi recipe in gujarati
Image credit – Youtube/Krishna's Cuisine

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube આજે આપણે ફરાળી કઢી બનાવવાની રીત – farali kadhi banavani rit શીખીશું. વ્રત કે ઉપવાસ હોય હેલ્થી અને સ્વાથ્ય ને ફાયદા કારક શું બનાવવું એ દરેક ને સમસ્યા હોય છે કેમ કે વધારે પડતાં ફરાળ તેલ માં તરી ને બનાવતા હોય છે ને જે ઓછા તેલ માં બનતા હોય એ એકલા ખાવા માં સારા નથી લાગતા એમની સાથે કંઈક બીજું જોઈએ જેમ કે સામો , ફરાળી રોટલી કે પરાઠા હોય તો એની સાથે કંઇક જોઈએ ને બટાકાનું શાક બનાવીએ તો ગેસ થવાની સમસ્યા થાય તો આજ અમે એનો સારો વિકલ્પ લઈ આવ્યા છીએ જે બનાવવી ખૂબ સરળ ને જડપી છે ને ખૂબ ટેસ્ટી છે તો ચાલો ફરાળી કઢી રેસીપી – farali kadhi recipe in gujarati શીખીએ.

Advertisements

ફરાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી | farali kadhi banava jaruri samgri

  • ખાટું દહીં ¾ કપ
  • શિગોડા નો લોટ – રાજગરા નો લોટ 3 ચમચી
  • ઘી 1 -2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લવિંગ 2
  • સૂકું લાલ મરચું 1
  • મીઠા લીમડા ના પાન 7-8
  • આદુ પેસ્ટ ½  ચમચી
  • લીલું મરચું સુધારેલ 1-2
  • ગોળ સુધારેલ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પાણી 2 કપ

ફરાળી કઢી રેસીપી | farali kadhi recipe

ફરાળી કઢી બનાવવા સૌપ્રથમ એક તપેલી દહીં લ્યો એમાં શિગોડા નો લોટ અથવા રજગરા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બધી જ સામગ્રી ને ચમચા વડે બરોબર મિક્સ કરો જેથી એમાં ગાંઠા ન રહે

Advertisements

બધું બરોબર મિક્સ કરીને એમાં પાણી નાખો ને ફરી થી બરોબર મિક્સ કરી લ્યો  અને તૈયાર મિશ્રણ એક બાજુ મૂકો

ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, લીલું મરચું સુધારેલ, મીઠા લીમડા ના પાન ને સૂકું લાલ મરચું કટકા કરી ને નાખો ને ચમચાથી મિક્સ કરો

Advertisements

હવે એમાં આદુ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો આદુ શેકાઈ જાય એટલે તપેલી માં જે મિશ્રણ બનાવી મૂક્યું હતું એને હલાવી કડાઈમાં નાખો ને બરોબર મિક્સ કરો

ગેસ ધીમો કરી હલાવતા થી જ્યાં સુંધી એમાં એક ઉભરો ના આવે કેમ કે જો હલવો નહિ તો મિશ્રણ ફાટી પાણી પાણી જેવું બની જસે એટલે ઉભરો આવે ત્યાં સુધી બરોબર હલાવતા રહો

Advertisements

કઢી માં ઉભરો આવે એટલે એમાં ગોળ નાખો ને મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકળવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું ઉકળવા થી કઢી ઘટ્ટ થશે

સાત મિનિટ પછી કઢી બરોબર ચડી ને થોડી ઘટ્ટ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો

તૈયાર કઢી ને સાવ/સામો, ફરાળી રોટલી કે પરાઠા કે સાબુદાણા ની ખીચડી સાથે ગરમ ગરમ સર્વ કરો

Farali kadhi recipe notes

  • જો તમે મીઠા લીમડાના પાન વ્રત ઉપવાસ માં ના ખાતા હો તો ના નાખવા
  • કઢી હમેશા ઘી માં જ વઘરવી એનાથી એનો સ્વાદ સારો આવે છે
  • જો તમારે ખાટી કઢી બનાવવી હોય તો ગોળ ના નાખવો પરંતુ ખાટી મીઠી કઢી ખૂબ સારી લાગશે
  • જો તમારે કઢી થોડી ઘટ્ટ જોઈએ તો ત્રણ ની જગ્યાએ ચાર ચમચી ફરાળી લોટ નાખવો

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi banavani rit

Ekadashi Special Kadhi | Upvas Kadhi Recipe | Iskcon Prasad | Krishna's Cuisine #ekadashi_recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali kadhi recipe in gujarati

ફરાળી કઢી રેસીપી - farali kadhi recipe - ફરાળી કઢી બનાવવાની રીત - farali kadhi banavani rit - farali kadhi recipe in gujarati

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi banavani rit | farali kadhi recipe in gujarati

આજે આપણે ફરાળી કઢી બનાવવાની રીત – farali kadhi banavani rit શીખીશું. વ્રત કે ઉપવાસ હોય હેલ્થી અને સ્વાથ્ય ને ફાયદાકારક શું બનાવવું એ દરેક ને સમસ્યા હોય છે કેમ કે વધારે પડતાં ફરાળ તેલ માં તરી નેબનાવતા હોય છે ને જે ઓછા તેલ માં બનતા હોય એ એકલા ખાવા માં સારા નથી લાગતા એમની સાથેકંઈક બીજું જોઈએ જેમ કે સામો , ફરાળી રોટલી કે પરાઠા હોય તો એનીસાથે કંઇક જોઈએ ને બટાકાનું શાક બનાવીએ તો ગેસ થવાની સમસ્યા થાય તો આજ અમે એનો સારો વિકલ્પ લઈ આવ્યા છીએ જે બનાવવી ખૂબ સરળ ને જડપી છે ને ખૂબ ટેસ્ટી છે તો ચાલો ફરાળીકઢી રેસીપી – farali kadhi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી | farali kadhi banava jaruri samgri

  • ¾ કપ ખાટું દહીં
  • 3 ચમચી શિગોડાનો લોટ – રાજગરા નો લોટ
  • 1 -2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 2 લવિંગ
  • 1 સૂકું લાલ મરચું
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • ½  ચમચી આદુ પેસ્ટ
  • 1-2 લીલું મરચું સુધારેલ
  • 1-2 ચમચી ગોળ સુધારેલ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
  • 2 કપ પાણી

Instructions

farali kadhi recipe –  ફરાળી કઢી બનાવવાની રીત – farali kadhi banavani rit

  • ફરાળી કઢી બનાવવા સૌપ્રથમ એક તપેલી દહીં લ્યો એમાં શિગોડા નો લોટ અથવા રજગરા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બધી જ સામગ્રી ને ચમચા વડે બરોબર મિક્સ કરો જેથી એમાં ગાંઠા ન રહે
  • બધું બરોબર મિક્સ કરીને એમાં પાણી નાખો ને ફરી થી બરોબર મિક્સ કરી લ્યો  અને તૈયાર મિશ્રણ એક બાજુ મૂકો
  • ગેસપર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, લીલું મરચું સુધારેલ, મીઠા લીમડા ના પાન ને સૂકું લાલમરચું કટકા કરી ને નાખો ને ચમચાથી મિક્સ કરો
  • હવે એમાં આદુ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો આદુ શેકાઈ જાય એટલે તપેલી માં જે મિશ્રણ બનાવીમૂક્યું હતું એને હલાવી કડાઈમાં નાખો ને બરોબર મિક્સ કરો
  • ગેસ ધીમો કરી હલાવતા થી જ્યાં સુંધી એમાં એક ઉભરો ના આવે કેમ કે જો હલવો નહિ તો મિશ્રણફાટી પાણી પાણી જેવું બની જસે એટલે ઉભરો આવે ત્યાં સુધી બરોબર હલાવતા રહો
  • કઢીમાં ઉભરો આવે એટલે એમાં ગોળ નાખો ને મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકળવા દયો વચ્ચે વચ્ચેહલાવતા રહેવું ઉકળવા થી કઢી ઘટ્ટ થશે
  • સાત મિનિટ પછી કઢી બરોબર ચડી ને થોડી ઘટ્ટ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો ને ગેસ બંધ કરો
  • તૈયાર કઢી ને સાવ/સામો, ફરાળી રોટલી કે પરાઠા કે સાબુદાણા ની ખીચડી સાથેગરમ ગરમ સર્વ કરો

farali kadhi recipe in gujarati notes

  • જો તમે મીઠા લીમડાના પાન વ્રત ઉપવાસ માં ના ખાતા હો તો ના નાખવા
  • કઢી હમેશા ઘી માં જ વઘરવી એનાથી એનો સ્વાદ સારો આવે છે
  • જો તમારે ખાટી કઢી બનાવવી હોય તો ગોળ ના નાખવો પરંતુ ખાટી મીઠી કઢી ખૂબ સારી લાગશે
  • જો તમારે કઢી થોડી ઘટ્ટ જોઈએ તો ત્રણ ની જગ્યાએ ચાર ચમચી ફરાળી લોટ નાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati | upvas cake recipe in gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version