Home Nasta ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni...

ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit recipe

0
ઘઉં ના લોટ ની ચકરી - ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત - ghau na lot ni chakri - ghau na lot ni chakri banavani rit gujarati ma - ghau na lot ni chakri recipe in gujarati - wheat flour chakli recipe in gujarati - ghau na lot ni chakli banavani rit - ghau na lot ni chakli in gujarati - ghau na lot ni chakli recipe in gujarati
Image credit – Youtube/Rasoi Ghar

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rasoi Ghar  YouTube channel on YouTube  આજે આપણે ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત – ghau na lot ni chakri banavani rit gujarati ma – ghau na lot ni chakli banavani rit શીખીશું. ચકરી અલગ અલગ પ્રકારના લોટ માંથી બનવવામાં આવતી હોય છે પણ ઘઉંના લોટની ચકરી ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્થી હોય છે તો ચાલો ghau na lot ni chakri recipe in gujarati – wheat flour chakli recipe in gujarati – ghau na lot ni chakli recipe in gujarati શીખીએ.

Advertisements

wheat flour chakli recipe ingredients

  • ઘઉંનો લોટ 2 કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ¼ ચમચી
  • તલ 2 ચમચી
  •  તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit gujarati ma

ઘઉંના લોટની ચકરી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ ચારેલ લોટ ને સાફ કોરા કપડામાં બાંધી નાખી ને પોટલી બનાવી લ્યો

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી કે થાળી મૂકી એમાં તૈયાર કરેલ પોટલી મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો

દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને પોટલી કાઢી થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ પોટલી માં રહેલ લોટ ને તોડી ને પાછો ભૂકો કરી લ્યો ને ચારણીથી ચાળી લ્યો

Advertisements

હવે ચારેલ લોટ ને કથરોટમાં લ્યો ને એમા સ્વાદ મુજબ મીઠું, તલ, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર, અજમો ને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો

ત્યારબાદ ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકો ને એમાં બાંધેલા લોટ માંથી લોટ ને નાખી મશીન બંધ કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી લ્યો ને ચકરી નો ગોળ ગોળ બનાવી લ્યો ને છેડા ને હાથ થી ચકરી સાથે થોડી દબાવી નાખો આમ બધી ચકરી તૈયાર કરી લ્યો

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ને જેટલી સમાય એટલી ચકરી નાખતા જાઓ હવે ગેસ ને મીડીયમ તાપે કરી ને એક બાજુ ચકરી ને બે ત્રણ મિનિટ ચડવો દયો એક બાજુ બે ત્રણ મિનિટ ચડી જાય પછી જ ચકરી ને ઝારા ની મદદ થી ઉથલાવી (2-3 મિનિટ એક બાજુ ચડે પછી જ ઉથલાવી નહિતર ચકરી તૂટી જસે )

એક બાજુ થોડી ચડી જાય પછી ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લેવી આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની તરી લીધા બાદ તેલ માંથી કાઢી નાખવી ને બીજી તૈયાર ચકરી ને નાખવી આમ બધી ચકરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી ચકરી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો

ચકરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી

ghau na lot ni chakri recipe in gujarati notes | ghau na lot ni chakli recipe in gujarati notes

  • ઘઉંના લોટ ને પોટલી બનાવી ને દસ પંદર મિનિટ સુધી બાફી લેવાથી ચકરી સોફ્ટ બનશે
  • અહી લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા ને આદુનો ટુકડો ની પીસેલી પેસ્ટ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ચકરી નો બાંધેલો લોટ ઘણો કઠણ હસે તો તરતી વખતે તૂટી ને ભૂકો થઈ જશે ને જો લોટ ઢીલો બંધાઈ જસે તો ચકરી ને તરવા માં સમય લાગશે ને ચકરી તેલ તેલ વારી લાગશે એટલે લોટ મીડીયમ બાંધવો

ghau na lot ni chakri banavani rit | ghau na lot ni chakli banavani rit

केवल 10 मिनिट मे बनाए गेहूं के आटे की खस्ता चकली बिना किसी झंझट के | Wheat flour chakli

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau na lot ni chakri recipe in gujarati | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli recipe in gujarati

ઘઉં ના લોટ ની ચકરી - ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત - ghau na lot ni chakri - ghau na lot ni chakri banavani rit gujarati ma - ghau na lot ni chakri recipe in gujarati - wheat flour chakli recipe in gujarati - ghau na lot ni chakli banavani rit - ghau na lot ni chakli in gujarati - ghau na lot ni chakli recipe in gujarati

ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit gujarati ma | ghau na lot ni chakri recipe in gujarati | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli banavani rit | ghau na lot ni chakli recipe in gujarati

આજે આપણે ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત – ghau na lot ni chakri banavani rit gujarati ma – ghau na lot ni chakli banavani rit શીખીશું. ચકરી અલગ અલગ પ્રકારના લોટ માંથી બનવવામાં આવતી હોય છે પણ ઘઉંના લોટની ચકરી ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્થી હોય છે તો ચાલો ghau na lot ni chakri recipe in gujarati – wheat flour chakli recipe in gujarati – ghau na lot ni chakli recipe in gujarati શીખીએ
4.75 from 12 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચકરી મશીન
  • 1 સ્ટાર બ્લેડ

Ingredients

ઘઉં ના લોટ ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી | wheat flour chakli recipe ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી અજમો
  • 2 ચમચી તલ
  • 2 ચમચી  તેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit gujarati ma | ghau na lot ni chakri recipe in gujarati | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli banavani rit | ghau na lot ni chakli recipe in gujarati

  • ઘઉં ના લોટ ની ચકરી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ ચારેલ લોટ ને સાફ કોરાકપડામાં બાંધી નાખી ને પોટલી બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી કે થાળી મૂકી એમાં તૈયાર કરેલ પોટલી મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને પોટલી કાઢી થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ પોટલી માં રહેલ લોટને તોડી ને પાછો ભૂકો કરી લ્યો ને ચારણીથી ચાળી લ્યો
  • હવે ચારેલ લોટ ને કથરોટમાં લ્યો ને એમા સ્વાદ મુજબ મીઠું, તલ, હળદર,હિંગ, લાલ મરચાનો પાઉડર, અજમો ને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો
  • હવે ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકો ને એમાં બાંધેલા લોટ માંથી લોટ ને નાખી મશીન બંધ કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી લ્યો ને ચકરી નો ગોળ ગોળ બનાવી લ્યો ને છેડા ને હાથ થી ચકરી સાથે થોડી દબાવી નાખો આમ બધી ચકરી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ને જેટલી સમાય એટલી ચકરી નાખતા જાઓ હવે ગેસ ને મીડીયમ તાપે કરી ને એક બાજુ ચકરી ને બે ત્રણ મિનિટ ચડવો દયો એક બાજુ બે ત્રણ મિનિટ ચડી જાય પછી જ ચકરી ને ઝારા ની મદદ થી ઉથલાવી (2-3 મિનિટ એક બાજુ ચડે પછીજ ઉથલાવી નહિતર ચકરી તૂટી જસે )
  • એક બાજુ થોડી ચડી જાય પછી ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લેવી આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની તરી લીધા બાદ તેલ માંથી કાઢી નાખવી ને બીજી તૈયાર ચકરી ને નાખવી આમ બધી ચકરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી ચકરી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો
  • ચકરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી

ghau na lot ni chakri recipe in gujarati notes | ghau na lot ni chakli recipe in gujarati notes

  • ઘઉંના લોટ ને પોટલી બનાવી ને દસ પંદર મિનિટ સુધી બાફી લેવાથી ચકરી સોફ્ટ બનશે
  • અહી લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા ને આદુનો ટુકડો ની પીસેલી પેસ્ટ નાખી નેપણ તૈયાર કરી શકો છો
  • ચકરીનો બાંધેલો લોટ ઘણો કઠણ હસે તો તરતી વખતે તૂટી ને ભૂકો થઈ જશે ને જો લોટ ઢીલો બંધાઈ જસે તો ચકરી ને તરવા માં સમય લાગશે ને ચકરી તેલ તેલ વારી લાગશે એટલે લોટ મીડીયમ બાંધવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi | megi banavani rit | masala maggi recipe in gujarati

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version