Home Gujarati કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas...

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit

0
કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત - keri ni gotli no mukhwas banavani rit - keri ni gotli no mukhwas banavani rit gujarati ma- keri ni gotli no mukhwas recipe in gujarati language - gotli no mukhwas
Image credit – Youtube/Desi Recipes

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Desi Recipes  YouTube channel on YouTube આજ આપણે કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત – keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કરતા પણ કેરીની ગોટલીમાં સારી માત્રા માં વિટામિન બી ૧૨ મળે છે જો તમે ૧૦૦ ગ્રામ જેટલી પણ ગોટલી ખાઈ લ્યો તો ૧૨ મહિના સુધી તમને બી ૧૨ ની ઉણપ નહિ થાય તો ચાલો બનાવતા શીખીએ કેરીની ગોટલી નો મુખવાસ – keri ni gotli no mukhwas recipe in gujarati language.

Advertisements

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | gotli no mukhwas recipe ingredients  

  • કેરીની ગોટલી 20-25
  • ઘી 1-2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી (ઓપ્શનલ)
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત

સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાં બે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એની અંદર રહેલ બીજ કાઢી લ્યો

Advertisements

આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળી કે બ્રાઉન છાલ ને કાઢી લ્યો

હવે કુકર કે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોય તો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો

Advertisements

ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડી થાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાય એટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો

અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાં છીણી લ્યો

Advertisements

હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાક મોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી

જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોય તો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલ કે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો

ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી, શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો

mukhwas recipe notes

  • ગોટલી ને તમે આખી પણ બાફી શકો છો
  • જો તમે ઘી માં ગોટલી ને શેકો છો તો થોડા સમય પછી ઘી નો સ્વાદ થોડો મજા નહિ આપે એટલે ગોટલી ને તડકમાં સૂકવી ને ભરી લ્યો ને થોડી થોડી ઘી માં શેકી ને ખાસો તો સ્વાદ સારો લાગશે

keri ni gotli no mukhwas banavani rit

आम की गुठली का मुखवास  | Mango Seed Mukhwas Recipe | કેરીની ગોટલી નો મુખવાસ |  Gotli No Mukhwas

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

keri ni gotli no mukhwas recipe in gujarati language

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત - keri ni gotli no mukhwas banavani rit - keri ni gotli no mukhwas banavani rit gujarati ma- keri ni gotli no mukhwas recipe in gujarati language - gotli no mukhwas

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati | gotli no mukhwas

આજ આપણે કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત – keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કરતા પણ કેરીની ગોટલીમાં સારી માત્રા માં વિટામિન બી ૧૨ મળે છે જો તમે૧૦૦ ગ્રામ જેટલી પણ ગોટલી ખાઈ લ્યો તો ૧૨ મહિના સુધી તમને બી ૧૨ ની ઉણપ નહિ થાય તો ચાલો બનાવતા શીખીએ કેરીની ગોટલી નો મુખવાસ – keri ni gotli no mukhwas recipe in gujarati language
4 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 25 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી – keri ni gotli no mukhwas recipe ingredients  

  • 20-25 કેરી ની ગોટલી
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર (ઓપ્શનલ)
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હળદર
  • પાણી જરૂર મુજબ

Instructions

કેરીની ગોટલી નો મુખવાસ રેસીપી

  • સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાંબે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એનીઅંદર રહેલ બીજ કાઢી લ્યો
  • આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળીકે બ્રાઉન છાલ ને કાઢી લ્યો
  • હવે કુકરકે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો
  • હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોયતો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો
  • ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડીથાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાયએટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો
  • અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાંછીણી લ્યો
  • હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાકમોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી
  • જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોયતો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલકે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો
  • ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાંભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી,શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો

keri ni gotli no mukhwas recipe notes

  • ગોટલી ને તમે આખી પણ બાફી શકો છો
  • જો તમે ઘી માં ગોટલી ને શેકો છો તો થોડા સમયપછી ઘી નો સ્વાદ થોડો મજા નહિ આપે એટલે ગોટલી ને તડકમાં સૂકવી ને ભરી લ્યો ને થોડી થોડી ઘી માં શેકી ને ખાસો તો સ્વાદ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version