Home Nasta કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit recipe in gujarati

કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit recipe in gujarati

0
કોથમ્બીર વડી બનાવવાની રીત - kothimbir vadi recipe - kothimbir vadi banavani rit - kothimbir vadi recipe in gujarati
Image credit – Youtube/Meghna's Food Magic

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Meghna’s Food Magic YouTube channel on YouTube  આજે આપણે શેકેલી કોથમ્બીર વડી બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ફરસાણ તરીકે પીરસી શકાય છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો શેકેલી કોથમીર વડી બનાવવાની રીત, kothimbir vadi banavani rit, kothimbir vadi recipe in gujarati શીખીએ.

Advertisements

કોથમ્બીર વડી બનાવવા જરૂરી સામગ્રી | kothimbir vadi recipe ingredients

  • કોથમીર/ લીલા ધાણા સુધારેલા 1 કપ
  • બેસન 1 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5 ચમચી
  • શેકેલા સીંગદાણા નો ભૂકો 2-3 ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • તલ 5-6 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ
  • તેલ જરૂર મુજબ

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe

શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવા ને પાણી નીતરવા મૂકી દેવા

Advertisements

હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો, લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો

ત્યારબાદ હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠા ન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલે એના કટકા કરી લેવા

Advertisements

હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી ના પીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.

ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમ ચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી

kothimbir vadi recipe notes

  • અહી તમે બેસન સાથે ને ચમચી સોજી કે ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • લીલા મરચા સાથે લાલ મરચાનો પાઉડર પણ નાખી શકાય
  • બેસન ના મિશ્રણ ને કડાઈમાં શેકવા ની જગ્યાએ ઢોકરિય માં થાળીમાં મિશ્રણ નાખી બાફી લઈ કટકા કરી ને શેકી કે તરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે

કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit

Kothimbir Vadi | No Fry Crispy Kothimbir Vadi | Maharashtra Special | बिना तले बनाएँ कोथिंबिर वडी

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Meghna’s Food Magic ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati | kothmir vadi banavani rit

કોથમ્બીર વડી બનાવવાની રીત - kothimbir vadi recipe - kothimbir vadi banavani rit - kothimbir vadi recipe in gujarati

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit | kothimbir vadi recipe in gujarati

આજે આપણે શેકેલી કોથમીર વડી બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને સવારનાનાસ્તામાં કે બપોરના ભોજનમાં ફરસાણ તરીકે પીરસી શકાય છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખૂબઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો શેકેલી કોથમીર વડી બનાવવાની રીત,kothimbir vadi banavani rit, kothimbir vadi recipe in gujarati શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોથમ્બીર વડી બનાવવા જરૂરી સામગ્રી | kothimbir vadi recipe ingredients

  • 1 કપ કોથમીર/ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ બેસન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી શેકેલા સીંગદાણા નો ભૂકો
  • ½ ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 5-6 ચમચી તલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી
  • તેલ જરૂર મુજબ

Instructions

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati

  • શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવાને પાણી નીતરવા મૂકી દેવા
  • હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો,લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો
  • હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠાન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલેએના કટકા કરી લેવા
  • હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી નાપીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી

kothimbir vadi recipe notes

  • અહી તમે બેસન સાથે ને ચમચી સોજી કે ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • લીલા મરચા સાથે લાલ મરચાનો પાઉડર પણ નાખી શકાય
  • બેસનના મિશ્રણ ને કડાઈમાં શેકવા ની જગ્યાએ ઢોકરિય માં થાળીમાં મિશ્રણ નાખી બાફી લઈ કટકાકરી ને શેકી કે તરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

પાનકોબી પેનકેક બનાવવાની રીત | pankobi pencake banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version