Home Nasta મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit |...

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

0
મસાલા તવા ઢોકળા બનાવવાની રીત - Masala tava dhokla banavani rit - Masala tava dhokla recipe in gujarati
Image credit – Youtube/ Sheetal's Kitchen - Quicks

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા તવા ઢોકળા બનાવવાની રીત – Masala tava dhokla banavani rit શીખીશું. ઢોકળા તો આપને ઘણા પ્રકારના બનાવ્યા હસે ને મજા પણ લીધી હસે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Quicks  YouTube channel on YouTube , પણ આજ આપણે ઇન્સ્ટન્ટ ને ખાવા માં ખુબ ટેસ્ટી ઘણા બધા શાકભાજી સાથે તવી કે કડાઈ માં તૈયાર થતા ઢોકળા બનાવશું. જેને તમે બાળકો ના ટિફિન માં સોસ કે ચટણી સાથે આપી શકો છો અને સવાર સાંજ ના નાસ્તા માં પણ બનાવી શકો છો તો ચાલો Masala tava dhokla recipe in gujarati શીખીએ.

Advertisements

મસાલા તવા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ½ કપ
  • સોજી ½ કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
  • ઝીણી સુધારેલી પાલક ½ કપ
  • છીણેલું ગાજર ¼ કપ
  • મકાઈ ના દાણા ¼ કપ
  • જીરું 2-3 ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • રાઈ 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • હિંગ ¼ ચમચી
  • ઇનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત

મસાલા તવા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં સાફ કરેલી સોજી નાખો સાથે ખાટું દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.

Advertisements

દસ મિનિટ પછી એમાં ધોઇ સાફ કરેલ ઝીણી પાલક, મકાઈના દાણા, છીણેલું ગાજર, આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં ઇનો નાખી મિક્સ કરી મિશ્રણ એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક તવી કે કડાઈ ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠો મૂકી એમાં એક ચમચી તેલ નાખી એમાં ચપટી રાઈ, જીરું અને બે ત્રણ ચપટી સફેદ તલ નાખો તૈયાર વઘાર પર એક થી બે કડછી તૈયાર કરેલ મિશ્રણ નાખી બરોબર એક સરખું ફેલાવી દયો,

Advertisements

 ત્યારબાદ તેના ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો ને ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો પાંચ મિનિટ માં બરોબર ચડી જાય એટલે તવિથા ઉતારી લ્યો આમ થોડા થોડા મિશ્રણ થી  એક એક ઢોકળા બનાવતા જાઓ ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો મસાલા તવા ઢોકળા.

Masala tava dhokla recipe in gujarati notes

  • અહી તમે તમારા બાળક ને જે શાક પસંદ હોય એ શાક અથવા જે પંસદ ના હોય એ શાક નાખી ને તૈયાર કરી ખવડાવી શકો છો.
  • ઇનો તમે જો મિશ્રણ વધારે હોય તો થોડા થોડા મિશ્રણ માં નાખતા જઈ ને મિક્સ કરી ઢોકળા બનાવી શકો છો.
  • ઇનો ની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો.

Masala tava dhokla banavani rit | Recipe Video

https://youtu.be/VHhOpWMqd90

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Quicks  ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala tava dhokla recipe in gujarati

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત - Masala tava dhokla banavani rit - Masala tava dhokla recipe in gujarati

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા તવા ઢોકળા બનાવવાની રીત – Masala tava dhokla banavani rit શીખીશું. ઢોકળા તો આપને ઘણા પ્રકારના બનાવ્યા હસેને મજા પણ લીધી હસે, પણ આજ આપણે ઇન્સ્ટન્ટ ને ખાવા માં ખુબ ટેસ્ટી ઘણા બધા શાકભાજી સાથે તવી કેકડાઈ માં તૈયાર થતા ઢોકળા બનાવશું. જેને તમે બાળકો ના ટિફિન માંસોસ કે ચટણી સાથે આપી શકો છો અને સવાર સાંજ ના નાસ્તા માં પણ બનાવી શકો છો તો ચાલો Masala tava dhokla recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / તવી

Ingredients

મસાલા તવા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બેસન
  • ½ કપ સોજી
  • ½ કપ ખાટું દહીં
  • 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ½ કપ ઝીણી સુધારેલી પાલક
  • ¼ કપ છીણેલું ગાજર
  • ¼ કપ મકાઈના દાણા
  • 2-3 ચમચી જીરું
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી રાઈ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ઇનો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

  • મસાલા તવા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં સાફ કરેલી સોજી નાખો સાથે ખાટું દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી એમાં ધોઇ સાફ કરેલ ઝીણી પાલક, મકાઈના દાણા, છીણેલું ગાજર, આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને પા કપ પાણી નાખી બરોબર મિક્સકરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં ઇનો નાખી મિક્સ કરી મિશ્રણ એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક તવી કે કડાઈ ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠો મૂકી એમાં એક ચમચી તેલ નાખી એમાં ચપટી રાઈ, જીરું અને બે ત્રણ ચપટી સફેદ તલ નાખો તૈયાર વઘાર પર એક થી બે કડછી તૈયાર કરેલ મિશ્રણ નાખી બરોબર એક સરખું ફેલાવી દયો,
  •  ત્યારબાદ તેના ઉપર લાલ મરચાનો પાઉડરછાંટો ને ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો પાંચ મિનિટ માં બરોબર ચડી જાય એટલે તવિથા ઉતારી લ્યો આમ થોડા થોડા મિશ્રણ થી એક એક ઢોકળા બનાવતા જાઓ ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરોમસાલા તવા ઢોકળા.

Masala tava dhokla recipe in gujarati notes

  • અહી તમે તમારા બાળક ને જે શાક પસંદ હોય એ શાક અથવા જે પંસદ ના હોય એ શાક નાખી ને તૈયાર કરી ખવડાવી શકો છો.
  • ઇનો તમે જો મિશ્રણ વધારે હોય તો થોડા થોડા મિશ્રણ માં નાખતા જઈ ને મિક્સ કરી ઢોકળા બનાવી શકો છો.
  • ઇનો ની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati

બટાકા ના સમોસા રોલ બનાવવાની રીત | Bataka na samosa roll

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version