Home Nasta પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani...

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit

0
પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત - palak sooji cheese balls banavani rit - palak sooji cheese balls recipe in gujarati
Image credit – Youtube/Yum Mantra

નમસ્તે મિત્રો આજે આપણે પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત – palak sooji cheese balls banavani rit શીખીશું, If you like the recipe do subscribe Yum Mantra YouTube channel on YouTube , આ બોલ ખાવા ની ખૂબ મજા આવે છે આ બોલ ને તમે નાની મોટી પાર્ટી માં અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકો છો. જે બનાવવા ખૂબ સરળ છે ને તમે બોલ પહેલેથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી સર્વ કરતી વખતે તરી ને પણ સર્વ કરી શકો છો તો ચાલો palak sooji cheese balls  recipe in gujarati શીખીએ.

Advertisements

પાલક સોજી ચીઝ બોલ બનાવવા જરૂરી સામગ્રી

  • પાલક બાફી ને પીસેલી 1 કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • સોજી 1 કપ
  • ચીલી ફ્લેક્સ ½ ½  ચમચી
  • પીઝા સિઝનિંગ ½ +½ ચમચી
  • બ્રેડ ક્રમ 1 કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • મેંદા નો લોટ 2 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • મોઝારેલા ચીઝ 1 કપ
  • પ્રોસેસ ચીઝ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત

પાલક સોજી ચીઝ બોલ બનાવવા સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં સાફ કરેલી પાલક નાખી બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્રણ મિનિટ પછી પાલક ને પાણી માંથી કાઢી ને ઠંડા પાણી માં નાખો ને બે મિનિટ પછી ઠંડા પાણી માંથી કાઢી ને  મિક્સર જાર માં નાખો.

Advertisements

હવે પાલક સાથે આદુ નો ટુકડો, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો સાથે તૈયાર કરેલ પાલક ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ એમાં સોજી નાખી બ્રો r મિક્સ કરી લ્યો.

મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે એમાં તેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય ત્યાં સુંધી માં બીજા એક વાટકા કોર્ન ફ્લોર, મેંદા નો લોટ, મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ અને પીઝા સિઝનિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

Advertisements

હવે બીજા વાટકા માં મોઝરેલા ચીઝ ને પ્રોસેસ ચીઝ નાખો સાથે અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને  ઓરેગાનો નાખી મિક્સ કરી એના નાના બોલ બનાવી તૈયાર કરી લ્યો.

હવે તેલ વારા હાથ થી સોજી ના મિશ્રણ ને એક વખત મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફરી તેલ વારા હાથ કરી એક લુવા જેટલું સોજી નું મિશ્રણ લઈ એને હથેળી વચ્ચે ફેલાવી નાની પ્યુરી બનાવી લ્યો ને વચ્ચે તૈયાર કરેલ ચીઝ બોલ્સ મૂકી બધી બાજુથી બંધ કરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વચ્ચે ફેરવી ને બોલ બનાવી લ્યો આમ બધા જ બોલ તૈયાર કરી લ્યો.

Advertisements

ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર કરેલ બોલ ને મેંદા ની સ્લરી માં બોળી ને બ્રેડ ક્રમ માં નાખી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી લ્યો આમ એક એક બોલ ને મેંદા ની સ્લરી માં બોળી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી તૈયાર કરી લ્યો .

તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર કરેલ બોલ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. બોલ બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલ માંથી કાઢી ને બીજા બોલ ને પણ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને તૈયાર બોલ સોસ , ચટણી સાથે સર્વ કરો પાલક સોજી ચીઝ બોલ.

palak sooji cheese balls  recipe in gujarati notes

  • તીખાશ તમારી પસંદ પ્રમાણે રાખવી ને બાળકો માટે બનાવતા હો તો લીલા મરચા ના નાખો તો પણ ચાલે.
  • અહી તમે બોલ ને ઓછા તેલ માં  એર ફાયર માં પણ શેકી શકો છો અથવા તો અપ્પમ પાત્ર માં પણ શેકી શકો છો.

palak sooji cheese balls banavani rit | Recipe Video

palak sooji cheese balls l पालक और सूजी से झटपट बन्ने वाला टेस्टी नाश्ता l Cheesy Spinach Suji Balls

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum Mantra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

palak sooji cheese balls  recipe in gujarati

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત - palak sooji cheese balls banavani rit - palak sooji cheese balls recipe in gujarati

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit | palak sooji cheese balls recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત – palak sooji cheese balls banavani rit શીખીશું, આ બોલ ખાવા ની ખૂબ મજા આવે છે આબોલ ને તમે નાની મોટી પાર્ટી માં અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકો છો. જે બનાવવા ખૂબ સરળ છે ને તમે બોલ પહેલેથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી સર્વ કરતીવખતે તરી ને પણ સર્વ કરી શકો છો તો ચાલો palak sooji cheese balls recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક સોજી ચીઝ બોલ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પાલક બાફી ને પીસેલી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 1 કપ સોજી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી પીઝાસિઝનિંગ
  • 1 કપ બ્રેડક્રમ
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 2 ચમચી મેંદાનો લોટ
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 કપ મોઝારેલા ચીઝ
  • ¼ કપ પ્રોસેસ ચીઝ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 તેલ ચમચી
  • પાણી જરૂર મુજબ

Instructions

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit | palak sooji cheese balls  recipe in gujarati

  • પાલક સોજી ચીઝ બોલ બનાવવા સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં સાફ કરેલી પાલક નાખી બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્રણ મિનિટ પછી પાલક ને પાણી માંથી કાઢી ને ઠંડા પાણી માં નાખો ને બે મિનિટ પછી ઠંડા પાણી માંથી કાઢી ને  મિક્સર જાર માં નાખો.
  • હવે પાલક સાથે આદુ નો ટુકડો, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો સાથે તૈયાર કરેલ પાલક ની પ્યુરીનાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ એમાં સોજી નાખી બ્રોr મિક્સ કરી લ્યો.
  • મિશ્રણઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે એમાં તેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને મિશ્રણને ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય ત્યાં સુંધી માં બીજા એક વાટકા કોર્ન ફ્લોર, મેંદા નો લોટ, મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, ચીલીફ્લેક્સ અને પીઝા સિઝનિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખીમિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે બીજા વાટકા માં મોઝરેલા ચીઝ ને પ્રોસેસ ચીઝ નાખો સાથે અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને  ઓરેગાનો નાખી મિક્સ કરી એના નાના બોલ બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે તેલ વારા હાથ થી સોજી ના મિશ્રણ ને એક વખત મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફરી તેલ વારા હાથ કરી એક લુવા જેટલું સોજી નું મિશ્રણ લઈ એને હથેળી વચ્ચે ફેલાવી નાની પ્યુરીબનાવી લ્યો ને વચ્ચે તૈયાર કરેલ ચીઝ બોલ્સ મૂકી બધી બાજુથી બંધ કરી બરોબર પેક કરી લ્યોને હથેળી વચ્ચે ફેરવી ને બોલ બનાવી લ્યો આમ બધા જ બોલ તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર કરેલ બોલને મેંદા ની સ્લરી માં બોળી ને બ્રેડ ક્રમ માં નાખી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી લ્યોઆમ એક એક બોલ ને મેંદા ની સ્લરી માં બોળી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી તૈયાર કરી લ્યો .
  • તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર કરેલ બોલ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. બોલ બધી બાજુથીગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલ માંથી કાઢી ને બીજા બોલ ને પણ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો નેતૈયાર બોલ સોસ , ચટણી સાથે સર્વ કરો પાલક સોજી ચીઝ બોલ.

palak sooji cheese balls  recipe in gujarati notes

  • તીખાશ તમારી પસંદ પ્રમાણે રાખવી ને બાળકો માટે બનાવતા હો તો લીલા મરચા ના નાખો તો પણ ચાલે.
  • અહી તમે બોલ ને ઓછા તેલ માં  એર ફાયર માં પણ શેકી શકો છો અથવાતો અપ્પમ પાત્ર માં પણ શેકી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાગી ની ઈડલી બનાવવાની રીત | ragi ni idli banavani rit | ragi n idli recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati | ડ્રાય કચોરી | dry kachori banavani rit gujarati ma | dry kachori

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version