Home Gujarati સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha

સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha

0
સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત - Sargva na paand na parotha banavani rit - sargava pan na paratha recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes

નમસ્તે મિત્રો આજે આપણે સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત સાથે લસણ મરચા ની ચટણી બનાવવાની રીત – Sargva na paand na parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , સરગવા ને મોરિંગા, ડ્રમસ્ટીક અથવા સહજન પણ કહેવાય છે, અને સરગવાના પાંદ ને સુપર ફૂડ ગણવામાં આવે છે, અને સારી માત્રા માં આયર્ન અને કેલ્સિયમ રહેલા છે, અને ઘણા સારા વિટામિન્સ પણ રહેલ છે અને ઘણી બીમારી માં પણ ઉપયોગી થાય છે તો ચાલો sargava pan na paratha recipe in gujarati શીખીએ.

Advertisements

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સરગવાના પાંદ 1 કપ
  • લીલું મરચું ઝીણું સમારેલું 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • છીણેલું આદુ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • જીરું ¼ ચમચી
  • અજમો ⅓ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

લસણ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લસણ ની કણી 15-20
  • સૂકા લાલ મરચા 10-15
  • આંબલી 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • જીરું ½ ચમચી
  • પાણી ½ કપ

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા સૌપ્રથમ સરગવાના પાંદ તાજા ને કાચા પાંદડા ને ધોઇ ને સાફ કરી લ્યો તર બાદ પાંદડા ને દાડી થી અલગ કરી લ્યો હવે ચાકુ ની મદદ થી ઝીણા ઝીણા સુધારી એક વાસણમાં લ્યો હવે એમાં એક ડુંગળી ને ઝીણી સુધારેલી નાખો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી ને નાખો.

Advertisements

ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, મરી પાઉડર, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, જીરું, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, અજમો મસળી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ ચાળી ને નાખો ને એને પણ બધા મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.

હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બંધેલ લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ને ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી ને રાખી દયો ને વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો.

Advertisements

હવે કોરા લોટ લઈ રોટલી વણી લ્યો ને એના પર તેલ કે ઘી લગાવી લ્યો ને જે આકાર ની બનાવી હોય એ આકાર માં ફોલ્ડ કરી લ્યો ને ફરી કોરા લોટ ની મદદ થી વણી લ્યો ને ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો.

 ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી ત્યાર બાદ ઉતારી લ્યો ત્યાર બાદ બીજો પરોથો વણી લ્યો ને શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી ને શકો ને લસણ મરચા ની ચટણી સાથે સર્વ કરો સરગવાના પાંદ ના પરોઠા.

Advertisements

લસણ મરચા ની ચટણી બનાવવાની રીત

લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો અને સૂકા લાલ મરચા ની દાડી કાઢી ને અલગ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો,

ત્યાર બાદ એમાં લસણ ની કણી અને આદુ સુધારેલ નાખી ધીમા તાપે લસણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

ત્યાર બાદ એમાં આંબલી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઠંડુ થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો ને એમાં ગોળ ને અડધો કપ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

sargava pan na paratha recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • લીલા ધાણા સુધારેલા નાખી શકો છો.

Sargva na paand na parotha banavani rit | Recipe Video

Moringa Paratha Recipe - Drumstick Leaves Paratha - Healthy Vegan Breakfast Recipe | Skinny Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sargava pan na paratha recipe in gujarati

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત - Sargva na paand na parotha banavani rit - sargava pan na paratha recipe in gujarati

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત | Sargva na paand na parotha banavani rit | sargava pan na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત સાથે લસણ મરચા ની ચટણી બનાવવાની રીત – Sargva na paand na parotha banavani rit શીખીશું, સરગવા ને મોરિંગા,ડ્રમસ્ટીક અથવા સહજન પણ કહેવાય છે, અને સરગવાનાપાંદ ને સુપર ફૂડ ગણવામાં આવે છે, અને સારી માત્રા માં આયર્નઅને કેલ્સિયમ રહેલા છે, અને ઘણા સારા વિટામિન્સ પણ રહેલ છે અનેઘણી બીમારી માં પણ ઉપયોગી થાય છે તો ચાલો sargavapan na paratha recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સરગવાના પાંદ
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1-2 લીલું મરચું ઝીણું સમારેલું
  • 1 ઝીણીસુધારેલી ડુંગળી
  • ½ ચમચી છીણેલું આદુ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી જીરું
  • ચમચી અજમો
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

લસણ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 15-20 લસણની કણી
  • 10-15 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આંબલી
  • 1 ચમચી ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ કપ પાણી

Instructions

સરગવા ના પાંદ ના પરોઠા  | Sargvana paand na parotha | sargava pan na paratha

  • સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા સૌપ્રથમ સરગવાના પાંદ તાજા નેકાચા પાંદડા ને ધોઇ ને સાફ કરી લ્યો તર બાદ પાંદડા ને દાડી થી અલગ કરી લ્યો હવે ચાકુની મદદ થી ઝીણા ઝીણા સુધારી એક વાસણમાં લ્યો હવે એમાં એક ડુંગળી ને ઝીણી સુધારેલી નાખો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી ને નાખો.
  • ત્યારબાદ એમાં આદુ પેસ્ટ, મરી પાઉડર, હળદર, કાશ્મીરી લાલમરચાનો પાઉડર, જીરું, ધાણા જીરું પાઉડર,આમચૂર પાઉડર, અજમો મસળી ને નાખો સાથે સ્વાદ મુજબમીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ ચાળી ને નાખો ને એને પણબધા મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બંધેલ લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ને ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી ને રાખી દયો ને વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો.
  • હવે કોરા લોટ લઈ રોટલી વણી લ્યો ને એના પર તેલ કે ઘી લગાવી લ્યો ને જે આકાર ની બનાવી હોય એ આકાર માં ફોલ્ડ કરી લ્યો ને ફરી કોરા લોટ ની મદદ થી વણી લ્યો ને ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો.
  •  ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થીદબાવી ને ગોલ્ડન શેકી ત્યાર બાદ ઉતારી લ્યો ત્યાર બાદ બીજો પરોથો વણી લ્યો ને શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી ને શકો ને લસણ મરચા ની ચટણી સાથે સર્વ કરો સરગવાના પાંદ ના પરોઠા.

લસણ મરચા ની ચટણી બનાવવાની રીત

  • લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો અને સૂકા લાલ મરચા ની દાડી કાઢી ને અલગ કરી લ્યો હવે ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં લસણ ની કણી અને આદુ સુધારેલ નાખી ધીમા તાપે લસણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીલ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં આંબલી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઠંડુ થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો ને એમાં ગોળ ને અડધો કપ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

sargava pan na paratha recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • લીલા ધાણા સુધારેલા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version