Home Dessert & Sweets સત્તુ ના લાડવા બનાવવાની રીત | sattu na laddu banavani rit

સત્તુ ના લાડવા બનાવવાની રીત | sattu na laddu banavani rit

0
સત્તુ ના લાડવા બનાવવાની રીત - sattu na laddu banavani rit - sattu na ladva recipe in gujarati
Image credit – Youtube/Krishna's Cuisine

ગરમી માં ઠંડી તાસીર વાળી વાનગીઓ ખાવી શરીર માટે સારી કહેવાય. સત્તુ ગરમી માટે ખૂબ ગુણકારી હોય છે અને ઠંડક આપે છે. આ એક સુપર ફૂડ માં આવે છે , If you like the recipe do subscribe  Krishna’s Cuisine YouTube channel on YouTube , આમાથી લાડુ, ઠંડા પીણા, પરોઠા કચોરી વગેરે બનાવવામાં આવતા હોય છે અને બિહાર બાજુ સત્તુ નો ભરપુર માત્રા માં ઉપયોગ થાય છે તો આજ આપણે પણ ગરમી માં ઠંડક આપતા સત્તુ ના લાડવા બનાવવાની રીત – sattu na laddu banavani rit recipe in gujarati શીખીએ.

Advertisements

સત્તુ ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી

  • દાળિયા 3 કપ
  • ઘી ¾ કપ
  • ખડી સાકાર 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી

sattu na laddu banavani rit

સત્તુ ના લાડવા બનાવવા સૌપ્રથમ દાળિયા ની છાલ ઉતારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં દાળિયા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને ચારણી વડે થોડો ચાળી લ્યો જેથી કોઈ દાણા થી ગયા હોય તો અલગ થઈ જાય. ત્યાર બાદ ખડી સાકર ને ધસતા થી ફૂટી ને નાની ક્રિબ્લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સત્તુ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. સત્તુ નો લોટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ ને બે ચાર કલાક ઠંડુ થવા દયો.

મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાની કતરણ નાખી મિક્સ કરી લાડવા બનાવી લ્યો. તૈયાર લાડવા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમી માં મજા લ્યો સત્તુ ના લાડવા .

Advertisements

sattu na ladoo recipe notes

  • તમે બજાર માંથી તૈયાર સત્તુ નો લોટ વાપરી શકો છો.
  • ખડી સાકર ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો જો ગોળ વાપરો તો મિશ્ર થોડું નવશેકું રહે ત્યારે જ ગોળ ને મિક્સ કરી લેવો.

સત્તુ ના લાડવા બનાવવાની રીત

Summer Special Sattu Ke Ladoo || Sattu Laddu || Iskcon Prasad || Krishna's Cuisine #satturecipe
Video Credit : Youtube/ Krishna’s Cuisine

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

sattu na ladva recipe in gujarati

સત્તુ ના લાડવા બનાવવાની રીત - sattu na laddu banavani rit - sattu na ladva recipe in gujarati

સત્તુ ના લાડવા | sattu na laddu banavani rit | sattu na ladva recipe in gujarati

ગરમી માં ઠંડી તાસીર વાળી વાનગીઓ ખાવી શરીર માટે સારીકહેવાય. સત્તુ ગરમી માટે ખૂબ ગુણકારી હોય છે અને ઠંડક આપે છે. આ એક સુપર ફૂડ માં આવે છે , આમાથી લાડુ,ઠંડા પીણા, પરોઠા કચોરી વગેરે બનાવવામાં આવતા હોયછે અને બિહાર બાજુ સત્તુ નો ભરપુર માત્રા માં ઉપયોગ થાય છે તો આજ આપણે પણ ગરમી માંઠંડક આપતા સત્તુ ના લાડવા બનાવવાની રીત – sattuna laddu banavani rit recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સત્તુ ના લાડવા બનાવવા જરૂરીસામગ્રી

  • 3 કપ દાળિયા
  • 3/4 કપ ઘી
  • 1 કપ ખડી સાકાર
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ

Instructions

sattu na laddu banavani rit

  • સત્તુ ના લાડવા બનાવવા સૌપ્રથમ દાળિયા ની છાલ ઉતારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં દાળિયા નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો અને પાઉડર ને ચારણી વડે થોડો ચાળી લ્યો જેથી કોઈ દાણા થી ગયા હોય તો અલગ થઈ જાય. ત્યાર બાદ ખડી સાકર ને ધસતા થી ફૂટી ને નાની ક્રિબ્લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સત્તુ નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. સત્તુ નો લોટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. મિશ્રણ ને બે ચાર કલાક ઠંડુ થવા દયો.
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખડી સાકર, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તાની કતરણ નાખી મિક્સકરી લાડવા બનાવી લ્યો. તૈયાર લાડવા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમી માં મજા લ્યો સત્તુ ના લાડવા .

sattu na ladoo recipe notes

  • તમે બજાર માંથી તૈયાર સત્તુ નો લોટ વાપરી શકો છો.
  • ખડી સાકર ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો જો ગોળ વાપરો તો મિશ્ર થોડું નવ શેકું રહેત્યારે જ ગોળ ને મિક્સ કરી લેવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Advertisements

કાચી કેરી નો આમ પાપડ | Kachi keri no aam papad

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version