Home Nasta ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce...

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati

0
ટોમેટો સોસ બનાવવાની રીત - tomato sos banavani rit - tomato sauce recipe in gujarati language - tomato sauce banavani rit batao - tomato sauce banavani recipe - ટામેટાનો સોસ બનાવવાની રીત - ટામેટા સોસ બનાવવાની રેસીપી - ટામેટા સોસ બનાવવાની રીત
Image credit – Youtube/The Terrace Kitchen

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ tomato sauce banavani rit batao તો આજે ટોમેટો સોસ બનાવવાની રીત – ટામેટા સોસ બનાવવાની રેસીપી રીત શીખીશું, If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube , ટામેટાનો સોસ નાના હોય કે મોટા દરેક ને પસંદ હોય છે અને  આપણે દરેક નાસ્તા સાથે લઈએ છીએ અને આજ કલ બજાર માં પણ ઘણી બ્રાન્ડ ના કેચઅપ મળતા હોય છે પણ આજ આપણે ઘરે તૈયાર કરેલ ટામેટાનો સોસ બનાવવાની રીત – tomato sos banavani rit – tomato sauce recipe in gujarati language – tomato sauce banavani recipe શીખીએ.

Advertisements

ટામેટા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ટમેટા 1 કિલો
  • ખાંડ ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
  • વિનેગર ¼ કપ
  • લાલ ફૂડ કલર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sauce recipe in gujarati language

ટોમેટો સોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા નો દાડી વાળો ભાગ કાઢી ચાર મોટા કટકામાં બધા ટમેટા કાપી લ્યો  કાપેલા ટમેટા ને કુકર માં નાખી એમાં પોણો કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

Advertisements

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી કરી લ્યો પીસેલા ટમેટા ને ગરણી થી ગાળી લ્યો અને ગેસ ચાલુ કરી એક જાડા તળિયાવાળી કડાઈમાં ટમેટા પ્યુરી નાખો ને હલાવી લ્યો ઉકળવા દયો

ટમેટા ની પ્યુરી ઉકળવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો સોસ થોડો ઘટ્ટ થાય એટલે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો

Advertisements

ત્યાર બાદ એક વાટકા માં કોર્ન ફ્લોર અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી લ્યો અને કેચઅપ માં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ની સ્લરી નાખી મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો જેથી કોર્ન ફ્લોર ની કચાસ દૂર થઈ જાય ને સોસ ઘટ્ટ થઈ જાય છેલ્લે એમાં લાલ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો

સોસ ને પ્લેટ માં અડધી ચમચી કેચઅપ નાખી ને પ્લેટ ને નમાવો જો ઝડપ થી ફેલાય નહિ તો કેચઅપ તૈયાર છે અને ગેસ બંધ કરી કેચઅપ ને ઠંડો થવા દયો  કેચઅપ ઠંડો થાય એટલે કાંચની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકો અને મહિના સુંધી મજા લ્યો ટામેટાનો સોસ

Advertisements

tomato sauce recipe in gujarati notes

  • અહી તમે કેચઅપ ને ઘણો લાંબો સમય સાંચવવા માંગતા હો તો સોડિયમ બેન્ઝોટે (sodium benzoate) ની અડધી ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી ને નાખવી
  • લાલ ફૂડ કલર ના નાખવો હોય તો ટમેટા બાફતી વખતે એમાં અડધું બીટ સુધારી ને નાખી શકો છો

ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રેસીપી | Recipe Video

Thick Tomato Ketchup Recipe | Homemade Tomato Sauce Recipe | No Preservatives ~ The Terrace Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tomato sos banavani rit | ટામેટા સોસ બનાવવાની રીત | tomato sauce banavani rit recipe

ટોમેટો સોસ બનાવવાની રીત - tomato sos banavani rit - tomato sauce recipe in gujarati language - tomato sauce banavani rit batao - tomato sauce banavani recipe - ટામેટાનો સોસ બનાવવાની રીત - ટામેટા સોસ બનાવવાની રેસીપી - ટામેટા સોસ બનાવવાની રીત

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રેસીપી | ટામેટા સોસ બનાવવાની રીત | tomato sauce recipe in gujarati language | tomato sauce banavani rit batao | tomato sauce banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ tomato sauce banavani rit batao તોઆજે ટોમેટો સોસ બનાવવાની રીત – ટામેટા સોસ બનાવવાની રેસીપી રીત શીખીશું, ટામેટાનો સોસ નાના હોય કે મોટા દરેક ને પસંદ હોય છે અને  આપણે દરેક નાસ્તા સાથે લઈએ છીએ અનેઆજ કલ બજાર માં પણ ઘણી બ્રાન્ડ ના કેચઅપ મળતા હોય છે પણ આજ આપણે ઘરે તૈયાર કરેલ ટામેટાનો સોસ બનાવવાની રીત – tomato sos banavani rit – tomato sauce recipe in gujarati language – tomato sauce banavani recipe શીખીએ
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 45 minutes
Total Time: 55 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

ટામેટા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ટમેટા 1 કિલો
  • ખાંડ ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • વિનેગર ¼ કપ
  • લાલ ફૂડ કલર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ટોમેટો સોસ | ટામેટાનો સોસ | ટામેટા સોસ | tomato sos | tomato sauce recipe | tomato sauce

  • ટોમેટો સોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટાનો દાડી વાળો ભાગ કાઢી ચાર મોટા કટકામાં બધા ટમેટા કાપી લ્યો  કાપેલા ટમેટા ને કુકર માં નાખી એમાં પોણો કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમતાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી પ્યુરી કરી લ્યો પીસેલા ટમેટા ને ગરણી થી ગાળી લ્યો અને ગેસ ચાલુકરી એક જાડા તળિયાવાળી કડાઈમાં ટમેટા પ્યુરી નાખો ને હલાવી લ્યો ઉકળવા દયો
  • ટમેટાની પ્યુરી ઉકળવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી દસ પંદર મિનિટ ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો સોસ થોડો ઘટ્ટથાય એટલે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એક વાટકા માં કોર્ન ફ્લોર અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી લ્યો અને કેચઅપમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ની સ્લરી નાખી મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ ચડાવીલ્યો જેથી કોર્ન ફ્લોર ની કચાસ દૂર થઈ જાય ને સોસ ઘટ્ટ થઈ જાય છેલ્લે એમાં લાલ ફૂડ કલરનાખી મિક્સ કરી લ્યો
  •   સોસ ને પ્લેટ માં અડધી ચમચી કેચઅપ નાખી ને પ્લેટ ને નમાવો જોઝડપ થી ફેલાય નહિ તો કેચઅપ તૈયાર છે અને ગેસ બંધ કરી કેચઅપ ને ઠંડો થવા દયો કેચઅપ ઠંડો થાય એટલે કાંચની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકો અનેમહિના સુંધી મજા લ્યો ટામેટાનો સોસ

tomato sauce recipe in gujarati notes

  • અહી તમે કેચઅપ ને ઘણો લાંબો સમય સાંચવવા માંગતા હો તો સોડિયમ બેન્ઝોટે (sodium benzoate) ની અડધી ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી ને નાખવી
  • લાલફૂડ કલર ના નાખવો હોય તો ટમેટા બાફતી વખતે એમાં અડધું બીટ સુધારી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi ni puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version