Home Nasta વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | white sauce pasta banavani rit

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | white sauce pasta banavani rit

2
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત - સફેદ સોસ પાસ્તા રેસીપી - white sauce pasta banavani rit gujarati ma - white sauce pasta recipe in gujarati - white sauce pasta banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત – સફેદ સોસ પાસ્તા રેસીપી શીખીશું. પાસ્તા ઈટાલીયન , રેડ સોસ , વ્હાઇટ સોસ એમ અલગ અલગ રીતે બને છે ઘણા ને e પ્રશ્ન મૂજવતો હોય છે કે વ્હાઇટ સોસ પાસ્તા જે બજારમાં મળે છે એ કેમ બનતા હસે એનો વ્હાઇટ સોસ કેમ બનતો હસે? શું આપણે આવો ક્રીમી વ્હાઇટ સોસ બનાવી ના શકીએ? તો આજ આપણે ઘરે પાસ્તા ને પાસ્તાનો વ્હાઇટ સોસ બનાવવાની રીત  શીખીએ, white sauce pasta banavani rit recipe in gujarati.

Advertisements

વ્હાઈટ સોસ પાસ્તા બનાવા જરૂરી સામગ્રી | white sauce pasta banava jaruri samgri

પાસ્તા બાફવા માટેની સામગ્રી:

  • પાસ્તા 2 કપ
  • પાણી 5-6 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ½ ચમચી

પાસ્તા ના વેજીટેબલ વઘાર માટેની સામગ્રી:

  • તેલ 2 ચમચી
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • ડુંગરી 1 નાની સુધારેલ
  • ગાજરના ½ ઝીણા કટકા
  • કેપ્સીકમ ½ જીણું સમારેલા
  • મકાઈ ના દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાવડર ½ ચમચી

વ્હાઇટ સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી | white sauce banava jaruri samgri

  • માખણ 3-4 ચમચી
  • મેંદો 3-4 ચમચી
  • દૂધ 2 કપ
  • મીઠું બે ચપટી
  • મરી પાવડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી
  • ચીઝ 5-6 ચમચી

સફેદ સોસ પાસ્તા રેસીપી | white sauce pasta banavani rit

ગેસ પર એક કડાઈમાં પાંચ છ કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં બે ત્રણ ચમચી તેલ નાખી ને પાણી ને ઉકાળો

Advertisements

પાણી ઉકળે એટલે એમાં પાસ્તા નાખી ચમચા વડે બરાબર મિક્સ કરો ને 70-80% ચડાવી લ્યો પાસ્તા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લઈ બધું એક ગ્લાસ પાણી નાખી ધોઇ લ્યો ને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણની પેસ્ટ નાખી શેકો હવે તેમાં સુધારેલી ડુંગળી નાખી ને એક મિનિટ શેકો પછી એમાં ગાજર , કેપ્સીકમ ને મકાઈ ના દાણા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ સુધી શેકો

Advertisements

હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર બીજી એક કડાઈમાં માખણ ગરમ કરો માખણ ઓગળે એટલે મેંદો નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને ગોલ્ડન શેકો મેંદો બરાબર શેકાઈ જાય એટલે તેમાં થોડું થોડું દૂધ નાખતા જઈ હલાવતા રહી મિક્સ કરો ને એ વાત નું ધ્યાન રાખવું કે એમાં ગાંઠા ન પડે એમ હલાવતા રહી બધું દૂધ નાખી ઘટ્ટ થવા દયો

Advertisements

મિશ્રણ બરોબર ચડી જાય એટલે તેમાં બે ચપટી મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને મરી પાવડર નાખી મિક્સ કરો

હવે એમાં પહેલા થી શેકી રાખેલ વેજીટેબલ નાખી મિક્સ કરો ત્યાર બાદ બાફી રાખેલ પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરો જેથી પાસ્તા તૂટે નહિ

પાસ્તા સોસમાં બરોબર મિક્સ થાય એટલે એમાં પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી ચીઝ ને ઓગડવી લ્યો હવે ગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો

તો તૈયાર છે ચીઝ પાસ્તા જેને ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો

White sauce pasta recipe Notes

  • શાક તમને ગમતા નાખી શકો
  • સોસ ના ઘણો ઘટ્ટ કે ના ઘણો પાતળો રાખવો

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત વિડીયો | white sauce pasta banavani recipe video

White Sauce Pasta | Creamy & Cheesy White Sauce Pasta | Kanak's Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | white sauce pasta recipe in gujarati

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત - સફેદ સોસ પાસ્તા રેસીપી - white sauce pasta banavani rit gujarati ma - white sauce pasta recipe in gujarati - white sauce pasta banavani recipe

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | સફેદ સોસ પાસ્તા રેસીપી | white sauce pasta banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વ્હાઇટ સોસ પાસ્તા બનાવવાની રીત – સફેદ સોસ પાસ્તા રેસિપિ શીખીશું. પાસ્તા ઈટાલીયન, રેડ સોસ , વ્હાઇટ સોસ એમ અલગ અલગ રીતે બને છેઘણા ને e પ્રશ્ન મૂજવતો હોય છે કે વ્હાઇટ સોસ પાસ્તા જે બજારમાં મળે છે એ કેમ બનતા હસે એનો વ્હાઇટ સોસ કેમ બનતો હસે? શું આપણેઆવો ક્રીમી વ્હાઇટ સોસ બનાવી ના શકીએ? તો આજ આપણે ઘરે પાસ્તાને પાસ્તાનો વ્હાઇટ સોસ બનાવવાની રીત શીખીએ, white sauce pasta banavani rit recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • ચારણી

Ingredients

પાસ્તા બાફવા માટેની સામગ્રી

  • પાસ્તા 2 કપ
  • પાણી 5-6 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ½ ચમચી

પાસ્તા ના વેજીટેબલ વઘાર માટેની સામગ્રી:

  • તેલ 2 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ડુંગરી 1 નાની સુધારેલ
  • ગાજર ના ½ ઝીણા કટકા
  • કેપ્સીકમ ½ જીણું સમારેલા
  • મકાઈ ના દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાવડર ½ ચમચી

વ્હાઇટ સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી | white sauce banava jaruri samgri

  • માખણ 3-4 ચમચી
  • મેંદો 3-4 ચમચી
  • દૂધ 2 કપ
  • મીઠું બે ચપટી
  • મરી પાવડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી
  • ચીઝ 5-6 ચમચી

Instructions

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત – સફેદ સોસ પાસ્તા રેસીપી – white sauce pasta banavani rit gujarati ma – white sauce pasta recipe in gujarati – white sauce pasta banavani recipe

  • ગેસ પર એક કડાઈમાં પાંચ છ કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં બે ત્રણ ચમચી તેલ નાખી ને પાણી નેઉકાળો
  • પાણી ઉકળે એટલે એમાં પાસ્તા નાખી ચમચા વડે બરાબર મિક્સ કરો ને 70-80% ચડાવી લ્યો પાસ્તા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લઈ બધું એક ગ્લાસ પાણી નાખી ધોઇ લ્યો ને એક બે ચમચી તેલ નાખીમિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણની પેસ્ટનાખી શેકો હવે તેમાં સુધારેલી ડુંગળી નાખી ને એક મિનિટ શેકો પછી એમાં ગાજર , કેપ્સીકમ ને મકાઈ ના દાણાનાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ સુધી શેકો
  • હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર બીજી એક કડાઈમાં માખણ ગરમ કરો માખણ ઓગળે એટલે મેંદો નાંખી મિક્સ કરી ને હલાવતારહો ને ગોલ્ડન શેકો મેંદો બરાબર શેકાઈ જાય એટલે તેમાં થોડું થોડું દૂધ નાખતા જઈ હલાવતારહી મિક્સ કરો ને એ વાત નું ધ્યાન રાખવું કે એમાં ગાંઠા ન પડે એમ હલાવતા રહી બધું દૂધનાખી ઘટ્ટ થવા દયો
  • મિશ્રણ બરોબર ચડી જાય એટલે તેમાં બે ચપટી મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને મરી પાવડર નાખી મિક્સ કરો
  • હવે એમાં પહેલા થી શેકી રાખેલ વેજીટેબલ નાખી મિક્સ કરો ત્યાર બાદ બાફી રાખેલ પાસ્તા નાખીહલકા હાથે મિક્સ કરો જેથી પાસ્તા તૂટે નહિ
  • પાસ્તા સોસમાં બરોબર મિક્સ થાય એટલે એમાં પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી ચીઝ ને ઓગડવી લ્યો હવેગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો
  • તો તૈયારછે ચીઝ પાસ્તા જેને ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો

Notes

  • શાક તમને ગમતા નાખી શકો
  • સોસ ના ઘણો ઘટ્ટ કે ના ઘણો પાતળો રાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit | ભૂંગળા બટાકા બનાવવાની રીત | ભૂંગરા બટાકા બનાવવાની રીત

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | dhokla recipe in Gujarati | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

Advertisements

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version