સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને લીલા ધાણા સુધારેલા 1 કપ, ધોઇ ને સાફકરેલ ફુદીના પાન ½ કપ, આદુનો 1 ઇંચ ટુકડો, લીલા મરચા 2-3, આંબલીનો રસ ¼ કપ, ચાર્ટ મસાલો 1 ચમચી, શેક્લા જીરું પાઉડર ½ ચમચી,મીઠું ½ ચમચી, હિંગ1-2 ચપટી નાખી ને જરૂર મુજબ પા કપ પાણી નાખી પીસી ને સમુથ પેસ્ટ બનાવો