HomeNasta6 ફ્લેવર ના પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe...

6 ફ્લેવર ના પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube આજે આપણે પાણીપુરી ના છ  પ્રકારના પાણીપુરી નું પાણી બનાવવાની રીત panipuri pani recipe in gujarati , pani puri nu pani banavani recipe gujarati ma  શીખીશું. બહાર જ્યારે પણ અલગ અલગ સ્વાદ વાળા પાણીપુરી ના પાણી ચાખીએ ત્યારે ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે એવાજ પાણીપુરી ના છ પ્રકારના પાણી  લસણ – તીખું – જીરા – હિંગ – આમચૂર – મીઠું પાણી ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત panipuri nu pani recipe in gujarati , pani puri nu pani banavani rit , pakodi nu pani banavani rit ,પાણીપુરી પાણી બનાવવાની રીત  શીખીએ.

પાણીપુરી નું પાણી બનાવવા જરૂરી સામગ્રી | panipuri pani recipe ingredients

લસણ વાળુ પાણીપુરી નું પાણી બનાવવા જરૂરી સામગ્રી  

  • લસણ ની કણી 7-8
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી / લીલા મરચા સુધારેલા 2-3
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • પાણી 4 કપ
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

તીખું પાણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના પાન ½ કપ
  • આદુનો 1 ઇંચ ટુકડો
  • લીલા મરચા 2-3
  • આંબલી નો રસ ¼ કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેક્લા જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • પાણી 4 કપ
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

જીરા પાણી બનાવવા માટેની સામગ્રી

  • શેકેલા જીરું 2 ચમચી
  • મરી ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ફુદીના પાન 2-3 ચમચી
  • લીલું મરચું 1
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • પાણી 4 કપ
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

હિંગ પાણી બનાવવા માટેની સામગ્રી

  • હિંગ ¾ ચમચી
  • આંબલી નો રસ ¼ કપ
  • ગોળ 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • પાણી 4 કપ
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

આમચૂર પાણી બનાવવા માટેની સામગ્રી

  • આમચૂર પાઉડર 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીલા મરચા 1-2
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • પાણી 4 કપ
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

મીઠું પાણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી નો રસ 1 ½ કપ
  • ગોળ 2-3 ચમચા
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલા જીરું નો પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • પાણી 4 કપ
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani recipe gujarati ma

તો ચાલો શીખીએ છ પ્રકારના પાણી  લસણ – તીખું – જીરા – હિંગ – આમચૂર – મીઠું પાણી ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત

લસણ વાળુ પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સર જારમાં લસણ ની કણી 7-8, લાલ મરચાનો પાઉડર 1 ચમચી / લીલા મરચા સુધારેલા 2-3, ચાર્ટ મસાલો 1 ચમચી, શેકેલ જીરું પાઉડર ½ ચમચી, સંચળ ½ ચમચી,મીઠું ½ ચમચી, લીંબુનો રસ 1 ચમચી નાખી પા કપ પાણી નાખીને પીસી ને સૂમથ પેસ્ટ બનાવી લ્યો

હવે એક વાસણમાં પાણી 4 કપ લ્યો એમાં પીસીને તૈયાર કરેલ પેસ્ટ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ બરફના ટુકડા નાખી મિક્સ કરો ને સાથે ખારી બુંદી ની ચાર પાંચ ચમચી નાખી મિક્સ કરી. ઠંડુ ઠંડુ સર્વ કરો લસણ વાળુ પાણી

તીખું પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને લીલા ધાણા સુધારેલા 1 કપ, ધોઇ ને સાફ કરેલ ફુદીના પાન ½ કપ, આદુનો 1 ઇંચ ટુકડો, લીલા મરચા 2-3, આંબલી નો રસ ¼ કપ, ચાર્ટ મસાલો 1 ચમચી, શેક્લા જીરું પાઉડર ½ ચમચી, મીઠું ½ ચમચી, હિંગ 1-2 ચપટી નાખી ને જરૂર મુજબ પા કપ પાણી નાખી પીસી ને સમુથ પેસ્ટ બનાવો

હવે એક વાસણમાં પાણી 4 કપ નાખી એમાં તૈયાર કરેલ પલ્પ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ ટુકડા બરફ ના નાખી બરોબર હલવો ને ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખો ને ઠંડુ ઠંડુ સર્વ કરો તીખું પાણી

જીરા પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં બે ચમચી જીરું ને ધીમા તાપે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો જીરું બરોબર શેકાઈ જાય એટલે થાળીમાં કાઢી ઠંડા થવા દેવા

હવે એક મિક્સર જારમાં શેકેલા જીરું 2 ચમચી, મરી ½ ચમચી, ચાર્ટ મસાલો 1 ચમચી, ફુદીના પાન 2-3 ચમચી, લીલું મરચું 1, લીંબુ નો રસ 1 ચમચી, સંચળ ½ ચમચી,મીઠું ½ ચમચી નાખી ને પીસો ને પા કપ પાણી નાખી બરોબર પીસી સમૂથ પેસ્ટ બનાવો

હવે એક વાસણમાં પાણી 4 કપ લ્યો એમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં ચાર પાંચ બરફ ના ટુકડા નાખો ને સાથે ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખી મિક્સ કરી ને ઠંડુ ઠંડુ સર્વ કરો જીરા પાણી

હિંગ પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં હિંગ ¾ ચમચી, આંબલી નો રસ ¼ કપ, ગોળ 1-2 ચમચી, ચાર્ટ મસાલો 1 ચમચી, સંચળ ½ ચમચી, મીઠું ½ ચમચી, લાલ મરચાનો પાઉડર 1 ચમચી નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં પાણી 4 કપ નાખી ને બરોબર મિક્સ કરો ને એમાં ચાર પાંચ ટુકડા બરફ નાખી મિક્સ કરો ને સાથે ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખી મિક્સ કરો ને ઠંડુ ઠંડુ સર્વ કરો હિંગ પાણી

આમચૂર પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં આમચૂર પાઉડર 2 ચમચી, લીલા ધાણા સુધારેલા ½ કપ,ચાર્ટ મસાલો 1 ચમચી,લીલા મરચા 1-2, સંચળ ½ ચમચી, મીઠું ½ ચમચી નાખી ને મિક્સ કરી લ્યો

હવે એમાં પાણી 4 કપ નાખી બરોબર મિક્સ કરો ને ચાર પાંચ ટુકડા બરફ નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખી મિક્સ કરો ને ઠંડુ ઠંડુ સર્વ કરો આમચૂર પાઉડર

મીઠું પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં આંબલી નો રસ 1 ½ કપ, ગોળ 2-3 ચમચા, ચાર્ટ મસાલો 1 ચમચી, શેકેલા જીરું નો પાઉડર ½ ચમચી, લાલ મરચાનો પાઉડર ½ ચમચી,મીઠું ½ ચમચી, સંચળ ½ ચમચી, હિંગ 1-2 ચપટી નાખી મિક્સ કરો

હવે એમાં પાણી 4 કપ નાખી બરોબર મિક્સ કરો ને ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખી મિક્સ કરો ને બરફના ચાર પાંચ ટુકડા નાંખી મિક્સ કરો ને ઠંડુ ઠંડુ સર્વ કરો મીઠું પાણી

pani puri nu pani banavani recipe gujarati ma Notes

  • બધા પાણી ને સર્વ કરતા પહેલા ચાખી લેવા ને જરૂર મુજબ મીઠું નાખી બરોબર કરી લેવા ને જો મીઠું વધારે લાગતું હોય તો બરફ કે પાણી વધારે નાખી ને સરભર કરી શકો

pani puri nu pani banavani rit | pakodi nu pani banavani rit | પાણીપુરી પાણી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

panipuri nu pani recipe in gujarati | pani puri nu pani banavani recipe | pakodi nu pani banavani rit

પાણીપુરી નું પાણી બનાવવાની રીત - panipuri pani recipe in gujarati - pani puri nu pani banavani recipe gujarati ma - panipuri nu pani recipe in gujarati - pani puri nu pani banavani rit - pakodi nu pani banavani rit - પાણીપુરી પાણી બનાવવાની રીત - pani puri nu pani banavani recipe

6 ફ્લેવર ના પાણીપુરી નું પાણી બનાવવાની રીત | પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani recipe gujarati ma | panipuri nu pani recipe in gujarati | pani puri nu pani banavani rit | pakodi nu pani banavani rit

આજે આપણે પાણીપુરી ના છ  પ્રકારના પાણીપુરી નું પાણી બનાવવાની રીત panipuri pani recipe in gujarati , pani puri nu pani banavani recipe gujarati ma  શીખીશું. બહાર જ્યારે પણ અલગ અલગ સ્વાદ વાળા પાણીપુરી ના પાણી ચાખીએ ત્યારે ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે એવાજ પાણીપુરી ના છ પ્રકારના પાણી  લસણ – તીખું – જીરા- હિંગ – આમચૂર – મીઠું પાણી ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત panipuri nu pani recipe in gujarati , panipuri nu pani banavani rit , pakodi nu pani banavani rit ,પાણીપુરીપાણી બનાવવાની રીત  શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 5 minutes
Total Time: 25 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

લસણ વાળુ  બનાવવા માટેની સામગ્રી

  • 7-8 કણી લસણ ની
  • 1 લાલ મરચાનો પાઉડર 1 / લીલા મરચા સુધારેલા 2-3
  • 1 ચમચી ચાર્ટમસાલો
  • ½ ચમચી શેકેલજીરું પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 1 લીંબુનો રસ
  • 4 કપ પાણી
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

તીખું પાણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલાધાણા સુધારેલા
  • ½ કપ ફુદીનાપાન
  • 1 ઇંચ ટુકડો આદુનો
  • 2-3 ચમચી લીલા મરચા
  • ¼ કપ આંબલીનો રસ
  • 1 ચાર્ટ મસાલો 1
  • ½ ચમચી શેક્લા જીરું પાઉડર
  • ½ મીઠું ચમચી
  • 1-2 હિંગ
  • 4 પાણી
  • ખારીબુંદી જરૂર મુજબ

જીરા પાણી બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી શેકેલા જીરું
  • ½ ચમચી મરી
  • 1 ચમચી ચાર્ટમસાલો
  • 2-3 ચમચી ફુદીનાપાન
  • 1 લીલુંમરચું
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 4 કપ પાણી 4
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

હિંગ પાણી બનાવવા માટેની સામગ્રી

  • ¾ ચમચી હિંગ
  • ¼ આંબલીનો રસ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું ½ ચમચી
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર 1 ચમચી
  • 4 કપ પાણી 4
  • ખારીબુંદી જરૂર મુજબ
  • બરફજરૂર મુજબ

આમચૂર પાણી બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી આમચૂર પાઉડર
  • ½ કપ લીલાધાણા સુધારેલા
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1-2 લીલામરચા
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 4 પાણી
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

મીઠું પાણી બનાવવા માટેની સામગ્રી

  • કપ આંબલીનો રસ
  • 2-3 ચમચા ગોળ
  • 1 ચમચી ચાર્ટમસાલો
  • ½ ચમચી શેકેલાજીરું નો પાઉડર ½ ચમચી
  • ½ ચમચી લાલમરચાનો પાઉડર ½ ચમચી
  • ½ ચમચી મીઠું ½ ચમચી
  • ½ ચમચી સંચળ ½ ચમચી
  • 1-2 ચમચી હિંગ 1-2 ચપટી
  • 4 કપ પાણી 4
  • ખારી બુંદી જરૂર મુજબ
  • બરફ જરૂર મુજબ

Instructions

પાણીપુરીનું પાણી બનાવવાની રીત | પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nupani banavani recipe gujarati ma | panipuri nu pani recipe in gujarati | panipuri nu pani banavani rit | pakodi nu pani banavani rit

  • તોચાલો શીખીએ છ પ્રકારના પાણી  લસણ – તીખું – જીરા – હિંગ – આમચૂર – મીઠું પાણી ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત

લસણવાળુ  બનાવવાની રીત

  • સૌ પ્રથમમિક્સર જારમાં લસણ ની કણી7-8, લાલ મરચાનો પાઉડર 1 ચમચી / લીલા મરચા સુધારેલા 2-3, ચાર્ટ મસાલો 1 ચમચી, શેકેલ જીરું પાઉડર ½ ચમચી,સંચળ ½ ચમચી,મીઠું½ ચમચી, લીંબુનો રસ 1 ચમચીનાખી પા કપ પાણી નાખીને પીસી ને સૂમથ પેસ્ટ બનાવી લ્યો
  • હવેએક વાસણમાં પાણી 4 કપ લ્યો એમાં પીસીને તૈયાર કરેલ પેસ્ટ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ચારપાંચ બરફના ટુકડા નાખી મિક્સ કરો ને સાથે ખારી બુંદી ની ચાર પાંચ ચમચી નાખી મિક્સ કરી.ઠંડુ ઠંડુ સર્વ કરો લસણ વાળુ પાણી

તીખું પાણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને લીલા ધાણા સુધારેલા 1 કપ, ધોઇ ને સાફકરેલ ફુદીના પાન ½ કપ, આદુનો 1 ઇંચ ટુકડો, લીલા મરચા 2-3, આંબલીનો રસ ¼ કપ, ચાર્ટ મસાલો 1 ચમચી, શેક્લા જીરું પાઉડર ½ ચમચી,મીઠું ½ ચમચી, હિંગ1-2 ચપટી નાખી ને જરૂર મુજબ પા કપ પાણી નાખી પીસી ને સમુથ પેસ્ટ બનાવો
  • હવેએક વાસણમાં પાણી 4 કપ નાખી એમાં તૈયાર કરેલ પલ્પ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ ટુકડાબરફ ના નાખી બરોબર હલવો ને ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખો ને ઠંડુ ઠંડુ સર્વ કરો તીખુંપાણી

જીરા પાણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં બે ચમચી જીરું ને ધીમા તાપે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો જીરું બરોબર શેકાઈ જાય એટલે થાળીમાં કાઢી ઠંડા થવા દેવા હવે એક મિક્સર જારમાં શેકેલાજીરું 2 ચમચી,મરી ½ ચમચી, ચાર્ટ મસાલો1 ચમચી, ફુદીના પાન 2-3 ચમચી,લીલું મરચું 1, લીંબુ નો રસ 1 ચમચી, સંચળ ½ ચમચી,મીઠું ½ ચમચી નાખી ને પીસો ને પા કપ પાણી નાખી બરોબરપીસી સમૂથ પેસ્ટ બનાવો
  • હવેએક વાસણમાં પાણી 4 કપ લ્યો એમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં ચાર પાંચબરફ ના ટુકડા નાખો ને સાથે ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખી મિક્સ કરી ને ઠંડુ ઠંડુ સર્વકરો જીરા પાણી

હિંગ પાણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં હિંગ ¾ ચમચી, આંબલી નો રસ ¼ કપ,ગોળ 1-2 ચમચી, ચાર્ટ મસાલો1 ચમચી, સંચળ ½ ચમચી,મીઠું ½ ચમચી, લાલ મરચાનોપાઉડર 1 ચમચી નાખી બરોબર મિક્સ કરો

આમચૂર પાણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં આમચૂર પાઉડર 2 ચમચી, લીલા ધાણા સુધારેલા ½ કપ,ચાર્ટ મસાલો 1 ચમચી,લીલા મરચા1-2, સંચળ ½ ચમચી, મીઠું½ ચમચી નાખી ને મિક્સ કરી લ્યો
  • હવેએમાં પાણી 4 કપ નાખી બરોબરમિક્સ કરો ને ચાર પાંચ ટુકડા બરફ નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખીમિક્સ કરો ને ઠંડુ ઠંડુ સર્વ કરો આમચૂર પાઉડર

મીઠું પાણી બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં આંબલી નો રસ 1½ કપ, ગોળ 2-3 ચમચા,ચાર્ટ મસાલો 1 ચમચી, શેકેલાજીરું નો પાઉડર ½ ચમચી, લાલ મરચાનો પાઉડર½ ચમચી,મીઠું ½ ચમચી,સંચળ ½ ચમચી, હિંગ1-2 ચપટી નાખી મિક્સ કરો
  • હવે એમાં પાણી 4 કપ નાખી બરોબરમિક્સ કરો ને ચાર પાંચ ચમચી ખારી બુંદી નાખી મિક્સ કરો ને બરફના ચાર પાંચ ટુકડા નાંખીમિક્સ કરો ને ઠંડુ ઠંડુ સર્વ કરો મીઠું પાણી

pani puri nu pani banavani recipegujarati ma Notes

  • બધાપાણી ને સર્વ કરતા પહેલા ચાખી લેવા ને જરૂર મુજબ મીઠું નાખી બરોબર કરી લેવા ને જો મીઠુંવધારે લાગતું હોય તો બરફ કે પાણી વધારે નાખી ને સરભર કરી શકો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati | Tarri poha banavani rit

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular