HomeNastaડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori...

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shamal’s cooking  YouTube channel on YouTube આજે આપણે ડ્રાય કચોરી બનાવવાની રીત  – dry kachori banavani rit gujarati ma શીખીશું. આ ડ્રાય કચોરી ને તમે થોડી મહેનત થી ઘરે બનાવી ને તૈયાર કરી શકો છો જે આંબલી ને ચટણી કે ચા દૂધ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ને એક વખત તૈયાર કરી તમે મહિના સુધી સાચવી શકો છો તો ચાલો શીખીએ dry kachori recipe in gujarati અને જાણીએ dry kachori ingredients.

ડ્રાય કચોરી બનાવવા જરૂરી સામગ્રી | dry kachori ingredients in gujarati

સૌપ્રથમ આપણે કચોરી નું પડ બનાવવા જોઈતી સામગ્રી જોઈશું ત્યારબાદ ડ્રાય કચોરી નું સ્ટફિંગ બનાવવા જરૂરી સામગ્રી જોઈશું

ડ્રાય કચોરી નું પડ બનાવવાની સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

ડ્રાય કચોરી નું સ્ટફિંગ બનાવવાની સામગ્રી

  • શેકેલ બેસન / ગાંઠિયા ½ કપ
  • સૂકા આખા ધાણા 2 ચમચી
  • કાચી વરિયાળી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી / આંબલી નો પલ્પ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી 2 ચમચી / આંબલીની ચટણી
  • તરવા માટે તેલ

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori recipe in gujarati

સૌ પ્રથમ કચોરી નું પડ શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ અને કચોરી બનાવતા શીખીશું

ડ્રાય કચોરી નું પડ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદો ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ને મુઠી બંધાય એટલું તેલ નાખવું

ત્યાર બાદ થોડી થોડી માત્રામાં પાણી નાખતા જઈ નરમ રોટલીના લોટ જેવો લોટ બાંધી લેવો બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

ડ્રાય કચોરી નું સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી ને આખા ધાણા ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણ માં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો

 ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ખાંડ, મરી પાઉડર, ગરમ મસાલો, સફેદ તલ નાખી દર્દરું પીસી લ્યો

હવે પીસેલા મસાલા ને એક વાસણમાં લ્યો એમાં શેકેલ બેસન નો લોટ અથવા પીસેલા ગાંઠિયા નો ભૂકો નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું તેલ નાખી ને મિક્સ કરી લ્યો

 હવે કચોરી માટેના ગોળ આકાર આપવા એમ બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એની જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝ ના ગોળા બનાવી ને એક બાજુ મૂકો

ડ્રાય કચોરી બનાવવાની રીત

હવે મેંદા ના લોટ ને ફરી ને મસળી લ્યો ને એના જે સાઇઝ ના સ્ટફિંગ ગોળા ની સાઇઝ ના ગોળા બનાવી લ્યો

 હવે એક ગોળા ને લ્યો ને એને બરોબર મસળી લ્યો ને એને હથેળી થી દબાવી ને ચપટું કરો ને હવે કચોરી સ્ટફિંગ વાળો ગોળા ને એમાં મૂકી ને ગોળ ગોળ ફેરવી ને બંધ કરતા જાઓ

આમ બધી બાજુ થી બરોબર પેક થાય એમ કચોરી ઓ તૈયારી કરી લેવી ને બધી કચોરી ને હળવે હાથે બંધ કરવી

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં એક એક કરીને તૈયાર કરેલ કચોરી નાખતા જાઓ ને ધીમા તાપે તરવા મૂકો

 કચોરી નાખ્યા બાદ બે ત્રણ મિનિટ પછી જ કચોરી ને હલાવી એ પહેલાં હાલાવી નહિ હવે થોડી થોડી વારે ફેરવી ને દસ બાર મિનિટ સાવ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો

કચોરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી કચોરી નાખી ને ધીમા તાપે તરવા મૂકો  આમ બધી કચોરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી કચોરી ને ઠંડી થવા દયો કચોરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ડ્રાય કચોરી

dry kachori recipe in gujarati notes

  • કચોરી માટેનો લોટ સોફ્ટ રાખવાથી એમ પૂરણ ભરતી વખતે તૂટે નહિ
  • પુરણ માં પાણી ની જગ્યાએ તમે આંબલીની ચટણી પણ નાખી શકો છો
  • આંગળી ને અંગૂઠા ને ગોળ બનાવી એની વચ્ચે કચોરી ના પડ ની પૂરી મૂકી એમાં સ્ટફિંગ વાળો ગોલા ને મૂકી દબાવતા જઈ પેક કરી શકો છો

ડ્રાય કચોરી રેસીપી | dry kachori banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 dry kachori banavani rit gujarati ma | dry kachori recipe in gujarati

ડ્રાય કચોરી - ડ્રાય કચોરી બનાવવાની રીત - ડ્રાય કચોરી રેસીપી - dry kachori banavani rit - dry kachori banavani rit gujarati ma - dry kachori recipe in gujarati

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati | ડ્રાય કચોરી | dry kachori banavani rit gujarati ma | dry kachori

આજે આપણે ડ્રાય કચોરી બનાવવાની રીત  – dry kachori banavani rit gujarati ma શીખીશું. આ ડ્રાય કચોરી ને તમે થોડી મહેનત થી ઘરે બનાવી ને તૈયાર કરી શકો છો જે આંબલી ને ચટણી કે ચા દૂધ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ને એક વખત તૈયાર કરી તમે મહિના સુધી સાચવી શકો છો તો ચાલો શીખીએ dry kachori recipe in gujarati અને જાણીએ dry kachori ingredients.
4.78 from 9 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાય કચોરી બનાવવા જરૂરી સામગ્રી | dry kachori ingredients in gujarati

  • સૌ પ્રથમ આપણે કચોરી નું પડ બનાવવા જોઈતી સામગ્રી જોઈશું ત્યારબાદ ડ્રાયકચોરી નું સ્ટફિંગ બનાવવા જરૂરી સામગ્રી જોઈશું

ડ્રાય કચોરી નું પડ બનાવવાની સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

ડ્રાય કચોરી નું સ્ટફિંગ બનાવવાની સામગ્રી

  • ½ કપ શેકેલબેસન / ગાંઠિયા
  • 2 ચમચી સૂકા આખા ધાણા
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી આમચૂર પાઉડર / આંબલી નો પલ્પ
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી પાણી / આંબલીની ચટણી
  • તરવા માટે તેલ

Instructions

 ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati

  • સૌ પ્રથમ કચોરી નું પડ શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ અને કચોરી બનાવતા શીખીશું

ડ્રાય કચોરી નું પડ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદો ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ને મુઠી બંધાય એટલું તેલ નાખવું
  • ત્યારબાદ થોડી થોડી માત્રામાં પાણી નાખતા જઈ નરમ રોટલીના લોટ જેવો લોટ બાંધી લેવો બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

ડ્રાય કચોરી નું સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી ને આખા ધાણા ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણ માં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો
  •  ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર,હળદર, આમચૂર પાઉડર, ખાંડ,મરી પાઉડર, ગરમ મસાલો, સફેદતલ નાખી દર્દરું પીસી લ્યો
  • હવે પીસેલા મસાલા ને એક વાસણમાં લ્યો એમાં શેકેલ બેસન નો લોટ અથવા પીસેલા ગાંઠિયા નો ભૂકો નાખો ને સાથે સ્વાદ મુજબ મીઠું તેલ નાખી ને મિક્સ કરી લ્યો
  •  હવે કચોરી માટેના ગોળ આકાર આપવા એમબે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એની જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝના ગોળા બનાવી ને એક બાજુ મૂકો

ડ્રાય કચોરી બનાવવાની રીત

  • હવે મેંદા ના લોટ ને ફરી ને મસળી લ્યો ને એના જે સાઇઝ ના સ્ટફિંગ ગોળા ની સાઇઝ ના ગોળા બનાવી લ્યો
  •  હવે એક ગોળા ને લ્યો ને એને બરોબર મસળી લ્યો ને એને હથેળી થી દબાવી ને ચપટું કરો ને હવે કચોરી સ્ટફિંગ વાળો ગોળા ને એમાં મૂકી ને ગોળ ગોળ ફેરવી ને બંધ કરતા જાઓ
  • આમ બધી બાજુ થી બરોબર પેક થાય એમ કચોરી ઓ તૈયારી કરી લેવી ને બધી કચોરી ને હળવે હાથે બંધ કરવી
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં એક એક કરીને તૈયાર કરેલ કચોરી નાખતા જાઓ ને ધીમા તાપે તરવા મૂકો
  •  કચોરી નાખ્યા બાદ બે ત્રણ મિનિટ પછીજ કચોરી ને હલાવી એ પહેલાં હાલાવી નહિ હવે થોડી થોડી વારે ફેરવી ને દસ બાર મિનિટ સાવ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો
  • કચોરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી કચોરી નાખી ને ધીમા તાપે તરવા મૂકો  આમ બધી કચોરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી કચોરી ને ઠંડી થવા દયો કચોરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ડ્રાય કચોરી

dry kachori recipe in gujarati notes

  • કચોરી માટેનો લોટ સોફ્ટ રાખવાથી એમ પૂરણ ભરતી વખતે તૂટે નહિ
  • પુરણમાં પાણી ની જગ્યાએ તમે આંબલીની ચટણી પણ નાખી શકો છો
  • આંગળીને અંગૂઠા ને ગોળ બનાવી એની વચ્ચે કચોરી ના પડ ની પૂરી મૂકી એમાં સ્ટફિંગ વાળો ગોલાને મૂકી દબાવતા જઈ પેક કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati | vadodara ni bhakarwadi recipe | ભાખરવડી ની રેસીપી

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

મુઠીયા બનાવવાની રીત | દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular