HomeBread & Bakingમિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

આજે આપણે ઘરે મિલેટ બ્રાઉની બનાવવાની રીત – Millet Brownie banavani rit શીખીશું. બ્રાઉની નું નામ સાંભળતા જ બાળકો ના મોઢામાં પાણી આવી જાય , If you like the recipe do subscribe   Madhavi’s Kitchen YouTube channel on YouTube ,આજે આપણે ખાંડ નો ઉપયોગ કર્યા વગર અને સાથે મેંદો કે ચોકલેટ કમ્પાઉન્ડ નો ઉપયોગ કર્યા વગર રાગી ના લોટ થી  ટેસ્ટી મિલેટ બ્રાઉની બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિલેટ બ્રાઉની બનાવતા શીખીએ.

Advertisements

મિલેટ બ્રાઉની બનાવવા જરૂરી સામગ્રી

  • મેલ્ટ બટર ¼ કપ
  • ગોળ નો પાવડર ¾ કપ
  • ગરમ દૂધ ½ કપ
  • રાગી નો લોટ 1 કપ
  • ડાર્ક કો કો પાવડર 4 ચમચી
  • બેકિંગ પાવડર ½ ચમચી
  • વેનીલા અશેંશ ½ ચમચી
  • અખરોટ ના ટુકડા ¼ કપ

મિલેટ બ્રાઉની બનાવવાની રીત

મિલેટ બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેલ્ટ બટર નાખો. હવે તેમાં ગોળ નો પાવડર અને નવશેકું ગરમ દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.

Advertisements

ત્યાર બાદ બાઉલ ની ઉપર ચારણી રાખો. હવે તેમાં રાગી નો લોટ, બેકિંગ પાવડર અને ડાર્ક કો કો પાવડર નાખો. હવે તેને સરસ થી ચારી લ્યો. હવે તેમાં વેનીલા અશેન્શ નાખો. હવે તેમાં અખરોટ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક સમૂથ બેટર તૈયાર કરી લ્યો.

હવે માઇક્રોવેવ ને પ્રી હિટ કરવા માટે રાખી દયો. હવે એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર રાખો. હવે તેમાં બ્રાઉની નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર અખરોટ ના ટુકડા છાંટી લ્યો.

Advertisements

કેક ટીન ને માઇક્રોવેવ માં રાખી તેને  180c પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ કેક ટીન ને માઇક્રોવેવ માંથી બારે કાઢી લ્યો. હવે તેને થોડું ઠંડું થવા માટે રાખી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉની. હવે તેને કેક ટીન માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ કટ કરી લ્યો. ત્યાર બાદ ટેસ્ટી બ્રાઉની ને સર્વ કરો.

Advertisements

Millet Brownie recipe notes

  • અખરોટ ના ટુકડા ની જગ્યાએ તમે કાજુ ના ટુકડા નાખી શકો છો.

Millet Brownie banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Madhavi’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો

મિલેટ બ્રાઉની રેસીપી

મિલેટ બ્રાઉની - Millet Brownie - મિલેટ બ્રાઉની બનાવવાની રીત - Millet Brownie banavani rit

મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

આજે આપણે ઘરે મિલેટ બ્રાઉની બનાવવાની રીત – Millet Brownie banavanirit શીખીશું. બ્રાઉની નું નામ સાંભળતા જ બાળકો ના મોઢામાં પાણી આવી જાય , આજે આપણેખાંડ નો ઉપયોગ કર્યા વગર અને સાથે મેંદો કે ચોકલેટ કમ્પાઉન્ડ નો ઉપયોગ કર્યા વગર રાગીના લોટ થી  ટેસ્ટીમિલેટ બ્રાઉની બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિલેટ બ્રાઉની બનાવતા શીખીએ.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients

મિલેટ બ્રાઉની બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ મેલ્ટ બટર
  • ¾ કપ ગોળનો પાવડર
  • ½ કપ ગરમ દૂધ
  • 1 કપ રાગીનો લોટ
  • 4 ચમચી ડાર્ક કો કો પાવડર
  • ½ બેકિંગ પાવડર
  • ½ ચમચી વેનીલા અશેંશ
  • ¼ કપ અખરોટ ના ટુકડા

Instructions

મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

  • મિલેટ બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેલ્ટ બટર નાખો. હવે તેમાં ગોળ નો પાવડર અને નવશેકું ગરમ દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ બાઉલ ની ઉપર ચારણી રાખો. હવે તેમાં રાગી નો લોટ, બેકિંગ પાવડર અને ડાર્ક કો કો પાવડર નાખો. હવે તેને સરસ થી ચારી લ્યો. હવે તેમાં વેનીલા અશેન્શ નાખો. હવે તેમાં અખરોટ ના ટુકડાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક સમૂથ બેટર તૈયાર કરી લ્યો.
  • હવે માઇક્રોવેવ ને પ્રી હિટ કરવા માટે રાખી દયો. હવે એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર રાખો.હવે તેમાં બ્રાઉની નું મિશ્રણ નાખો. હવે તેને એકથી બે વાર ટેપ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર અખરોટ ના ટુકડા છાંટી લ્યો.
  • કેક ટીન ને માઇક્રોવેવ માં રાખી તેને  180c પર ત્રીસ થી પાંત્રીસ મિનિટસુધી ચડવા દયો. ત્યાર બાદ કેક ટીન ને માઇક્રોવેવ માંથી બારે કાઢી લ્યો. હવે તેને થોડું ઠંડું થવા માટે રાખી દયો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉની. હવે તેને કેક ટીન માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ કટ કરી લ્યો.ત્યાર બાદ ટેસ્ટી બ્રાઉની ને સર્વ કરો.

Millet Brownie recipe notes

  • અખરોટ ના ટુકડા ની જગ્યાએ તમે કાજુ ના ટુકડા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

નમકીન બિસ્કીટ બનાવવાની રીત | Namkin biscuit banavani rit

પાવ બનાવવાની રીત | Pav banavani rit Gujarati ma

કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular