ઘણી વખત આપણે કોઈ પણ જાત ની જંજટ વગર ઠંડુ ખાવાનું મન થાય ત્યાર આજ ની આઈસક્રીમ બનાવી ને મજા લઇ શકો છો. જે બનાવવી ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત – Biscuit Ice Cream banavani rit શીખીએ.
બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- બિસ્કીટ 20-25
- ખાંડ 5-6 ચમચી
- મલાઈ ½ કપ
- કૉફી પાઉડર ½ ચમચી
બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત
બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે અડધું થાય ત્યાં સુંધી ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલતા રહો ને દૂધ ને ઉકાળો. દૂધ ઉકળી ને અડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને બિલકુલ ઠંડુ થવા દયો.
દૂધ ઉકળે ત્યાં સુંધી માં મિક્સર જાર માં બિસ્કીટ ને તોડી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. પીસેલા બિસ્કીટ માં ખાંડ અને કૉફી નાખી એને પણ બરોબર પીસી લ્યો અને હવે એમાં ઠંડુ થયેલ દૂધ નાખો અને ફરી ઢાંકણ બંધ કરી પીસી ને સ્મુથ કરી લ્યો,
હવે એર ટાઈટ ડબ્બામાં પીસેલું દૂધ બિસ્કીટ નાખી ઢાંકણ બંધ કરી ફ્રીઝર ચાર પાંચ કલાક મૂકો. પાંચ કલાક પછી અડધી જામેલી આઈસ્ક્રીમ ના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો,
ફરી પીસેલા મિશ્રણ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ઉપર પ્લાસ્ટિક મૂકી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક જમાવા મૂકો આઈસક્રીમ જામી જાય ત્યાર બાદ મજા લ્યો બિસ્કીટ આઈસ્ક્રીમ.
Biscuit Ice Cream recipe notes
- ખાંડ ની જગ્યાએ સાકર પીસી ને નાખી શકો છો.
- અહી તમે ચોકો ચિપ્સ પણ જમાવતી વખતે નાખી શકો છો.
- ચોકલેટ બિસ્કીટ થી બનવાથી સ્વાદ સારો આવે છે.
Biscuit Ice Cream banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kadian’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Biscuit Ice Cream recipe
બિસ્કીટ આઈસ્ક્રીમ | Biscuit Ice Cream
Equipment
- 1 એર ટાઈટડબ્બા
- 1 મિક્સર
- 1 તપેલી
Ingredients
બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
- 20-25 બિસ્કીટ
- 5-6 ચમચી ખાંડ
- ½ કપ મલાઈ
- ½ ચમચી કૉફી પાઉડર
Instructions
Biscuit Ice Cream banavani rit
- બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એકતપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે અડધુંથાય ત્યાં સુંધી ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલતા રહો ને દૂધ ને ઉકાળો. દૂધ ઉકળી નેઅડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને બિલકુલ ઠંડુ થવા દયો.
- દૂધ ઉકળે ત્યાં સુંધી માં મિક્સર જાર માં બિસ્કીટને તોડી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. પીસેલા બિસ્કીટ માં ખાંડ અને કૉફી નાખી એનેપણ બરોબર પીસી લ્યો અને હવે એમાં ઠંડુ થયેલ દૂધ નાખો અને ફરી ઢાંકણ બંધ કરી પીસી નેસ્મુથ કરી લ્યો,
- હવે એર ટાઈટ ડબ્બામાં પીસેલું દૂધ બિસ્કીટનાખી ઢાંકણ બંધ કરી ફ્રીઝર ચાર પાંચ કલાક મૂકો. પાંચ કલાક પછી અડધી જામેલી આઈસ્ક્રીમના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો,
- ફરી પીસેલા મિશ્રણ એર ટાઈટ ડબ્બામાં ભરી લોઅને ઉપર પ્લાસ્ટિક મૂકી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક જમાવા મૂકો આઈસક્રીમ જામી જાયત્યાર બાદ મજા લ્યો બિસ્કીટ આઈસ્ક્રીમ.
Biscuit Ice Cream recipe notes
- ખાંડ ની જગ્યાએ સાકર પીસી ને નાખી શકો છો.
- અહી તમે ચોકો ચિપ્સ પણ જમાવતી વખતે નાખી શકોછો.
- ચોકલેટ બિસ્કીટ થી બનવાથી સ્વાદ સારો આવે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત | Kali drax no jam banavani rit
ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati