HomeSouth Indianમદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી ચટણી વગર અધુરી હોય છે અને સાઉથ ઇન્ડિયન ચટણી આપણે હંમેશા નારિયળ માંથી બનાવી ને તૈયાર કરતા હોઈએ છીએ , If you like the recipe do subscribe HomeCookingShow  YouTube channel on YouTube , ત્યારે ઘણી વખત નારિયળ ના હોય અથવા નારિયળ લેવા નું રહી ગયેલ હોય ત્યારે આપણે ચટણી ન હોવાનો અનુભવ કરતા હોઈએ છીએ પણ હવે એવું નહિ થાય હવે નારિયળ વગર પણ સાઉથ ઇન્ડિયન ચટણી ની મજા લઇ શકીશું.તો આજ આપણે નારિયળ વગર મદુરાઇ ની પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન ચટણી ઘરે બનાવવાની રીત શીખીશું. જે નારિયળ વગર તૈયાર થાય છે તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત – Madurai Thanni Chutney banavani rit શીખીએ.

Advertisements

થાની ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2-3
  • લીલા મરચા સુધારેલા 8-10
  • લસણની કળીઓ 5-7
  • દાળિયા દાળ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 2-3 ચમચી

વઘાર માટે ની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાન 7-8 સુધારેલ ડુંગળી 2-3 ચમચી

મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત

મદુરાઈ થાની ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા નાખો અને ધીમા તાપે શેકી લ્યો. ડુંગળી થોડી ગુલાબી અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

Advertisements

શેકેલ ડુંગળી મરચા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે દાળિયા દાળ, મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ ચટણી ને સ્મુથ બનાવવા એમાં થોડું પાણી નાખી ફરીથી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ ચટણી બનાવી લ્યો.

ચટણી ના વઘાર માટે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ અને રાઈ નાખી થોડી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ ચમચી સુધારેલ ડુંગળી નાખી એક બે મિનિટ શેકી લ્યો.

Advertisements

ડુંગળી શેકાઈ થોડી નરમ થાય એટલે એમાં પીસેલી ચટણી નાખી મિક્સ કરી લ્યો અને જે મુજબ પાતળી ચટણી જોઈએ એ મુજબ  એક કે બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને થોડી ગરમ કરી લ્યો ચટણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને સવિંગ વાટકા માં કાઢી લ્યો અને સાઉથ ઇન્ડિયન વાનગી સાથે મજા લ્યો .

Thanni Chutney recipe notes

  • ચટણી પિસતી વખતે થોડા લીલા ધાણા નાખવાથી સ્વાદ અને ચટણી નો રંગ સારો આવશે.

Madurai Thanni Chutney banavani rit | Video

Video Credit : Youtube/ HomeCookingShow

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Madurai Thanni Chutney recipe

મદુરાઈ થાની ની ચટણી - Madurai Thanni Chutney - મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત - Madurai Thanni Chutney banavani rit

મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી ચટણી વગર અધુરી હોય છે અનેસાઉથ ઇન્ડિયન ચટણી આપણે હંમેશા નારિયળ માંથી બનાવી ને તૈયાર કરતા હોઈએ છીએ , ત્યારે ઘણી વખત નારિયળ ના હોય અથવા નારિયળ લેવા નું રહી ગયેલ હોય ત્યારે આપણેચટણી ન હોવાનો અનુભવ કરતા હોઈએ છીએ પણ હવે એવું નહિ થાય હવે નારિયળ વગર પણ સાઉથ ઇન્ડિયનચટણી ની મજા લઇ શકીશું.તો આજ આપણે નારિયળ વગર મદુરાઇ ની પ્રખ્યાતસાઉથ ઇન્ડિયન ચટણી ઘરે બનાવવાની રીત શીખીશું. જે નારિયળ વગર તૈયારથાય છે તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો મદુરાઈ થાની ની ચટણી  બનાવવાનીરીત – Madurai Thanni Chutney banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

થાની ની ચટણી  બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ડુંગળી સુધારેલ
  • 8-10 લીલા મરચા સુધારેલા
  • 5-7 લસણ ની કળીઓ
  • ½ કપ દાળિયા દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ચમચી તેલ

વઘાર માટે ની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 2-3 ચમચી સુધારેલ ડુંગળી 2-3 ચમચી

Instructions

મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

  • મદુરાઈ થાની ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા નાખો અને ધીમા તાપે શેકી લ્યો. ડુંગળી થોડી ગુલાબી અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
  • શેકેલ ડુંગળી મરચા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે દાળિયા દાળ, મીઠું નાખી પીસી લ્યો ત્યારબાદ ચટણી ને સ્મુથ બનાવવા એમાં થોડું પાણી નાખી ફરીથી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ ચટણી બનાવી લ્યો.
  • ચટણી ના વઘાર માટે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ અને રાઈ નાખી થોડી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ ચમચી સુધારેલ ડુંગળી નાખી એક બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી શેકાઈ થોડી નરમ થાય એટલે એમાં પીસેલી ચટણી નાખી મિક્સ કરી લ્યો અને જે મુજબ પાતળી ચટણી જોઈએ એ મુજબ  એક કે બે કપ પાણી નાખી મિક્સ કરીલ્યો અને થોડી ગરમ કરી લ્યો ચટણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને સવિંગ વાટકા માંકાઢી લ્યો અને સાઉથ ઇન્ડિયન વાનગી સાથે મજા લ્યો .

Thanni Chutney recipe notes

  • ચટણી પિસતી વખતે થોડા લીલા ધાણા નાખવાથી સ્વાદ અને ચટણી નો રંગ સારો આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક પનીર ના ઢોસા | Palak paneer na dhosa

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

સંભાર બનાવવાની રીત | sambar banavani rit | sambar recipe in gujarati

જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular