HomeSouth Indianસંભાર બનાવવાની રીત | sambar banavani rit | sambar recipe in gujarati

સંભાર બનાવવાની રીત | sambar banavani rit | sambar recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે સંભાર બનાવવાની રીત – સંભાર બનાવવાની રેસીપી – sambar banavani rit gujarati ma – sambar recipe in gujarati શીખીશું. સંભાર એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ઈડલી, ઉત્તપમ, ઢોસા ને ભાત સાથે ખાઈ શકાય છે ને સંભાર બે પ્રકારના બનાવવા માં આવે છે એક સંભાર માં ઘણા શાક નાખી ને બનાવાય છે ને બીજા માં માત્ર દાળ નું પાણી હોય છે જેને રસમ કહેવાય છે આજ આપણે સંભાર મસાલો બનાવવાની રીત – sambar masala banavani rit – sambar banavani recipe – sambar masala recipe in gujarati શીખીએ.

સંભાર ની દાળ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ 2 કપ
  • રીંગણા  5-7 કટકા
  • સરગવા ની સીંગ 6-7 ના કટકા
  • કોળું/ પમકીન 1 કપ
  • લીલું મરચું 1-2
  • આંબલીનો રસ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

સંભાર મસાલો બનાવવા ની સામગ્રી | sambar masala recipe ingredients

  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા સૂકા ધાણા 3 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • તજનો ટુકડો 1 નાનો
  • મરી 1 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • નારિયળ નું છીણ ½ કપ
  • ડુંગળી 1 સુધારેલ
  • ટમેટા 2 સુધારેલ
  • પાણી જરૂર મુજબ

સંભાર ના વઘાર માટેની સામગ્રી

  • ઘી 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • સૂકા લાલ મરચા 1-2
  • હિંગ ½ ચમચી
  • સંભાર મસાલો 5-6 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • નાની ડુંગળી  5-6
  • ટમેટા 2સુધારેલ
  • ગોળ 1 ચમચી
  • આંબલી નો રસ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

સંભાર ના બીજા વઘાર માટે સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 7-8

સંભાર બનાવવાની રીત | સંભાર ની રેસીપી |  sambar banavani rit gujarati ma

અહી આપણે સૌપ્રથમ સંભાર ની દાળ બાફવા ની રીત જાણીશું ત્યારબાદ સંભાર મસાલો બનાવવાની રીત અને  સંભાર ને વઘારની રીત શીખીશું

સંભાર ની દાળ બાફવા ની રીત | sambhar ni daal bafva ni rit

સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણી થી બરોબર ઘસીને ધોઇ ને સાફ કરી લ્યો ને એક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી રાખો અડધો કલાક પછી દાળ નું પાણી નિતારી નાખો

હવે ગેસ પર એક કૂકરમાં ચાર થી પાંચ  કપ પાણી નાખો એમાં નિતરેલી દાળ , કોળુ ના કટકા, સરગવા ની સીંગ ના કટકા, રીંગણા ના કટકા, લીલા મરચા , સ્વાદ મુજબ મીઠું ને આંબલી નો રસ નાખી કુકર નું ઢાંકણ બંધ કરી નાખો ને મીડિયમ તાપે બે સીટી કરી લ્યો ને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

સંભાર મસાલો બનાવવાની રીત | sambar masala banavani rit | sambar masala recipe in gujarati

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સૂકા ધાણા, મેથી દાણા, મરી, તજનો ટુકડો, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બે મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં નારિયળ નું છીણ નાંખી મિક્સ કરી બે મિનિટ શેકો

ત્યાર બાદ એમાં ડુંગળી સુધારેલ નાખી બે ત્રણ મિનિટ ચડાવો ડુંગળી ચડી જાય એટલે એમાં ટમેટા નાખી ને ચડાવી લ્યો ટમેટા નરમ પડે એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં મિશ્રણ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો તો તૈયાર છે સંભાર મસાલો

સંભાર ને વઘારની રીત | sambhar ne vagharvani rit

એક કડાઈ માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવો રાઈ તતડે એટલે હિંગ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી દયો

ત્યાં બાદ એમાં બીજા બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નાની ડુંગળી, ટમેટા ને તૈયાર કરેલ સંભાર મસાલા ની પાંચ સાત ચમચી નાખી મિક્સ કરી લ્યો

ત્યાં બાદ એમાં આંબલીનો રસ, જરૂર મુજબ મીઠું ને ગોળ નાખી મિક્સ કરી ઉકાળો સંભાર બરોબર ઉકળી જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો

સંભાર નો બીજો વઘાર કરવાની રીત

વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને સંભાર સર્વ કરેલ એના પર નાખી દયો તો તૈયાર છે સંભાર

sambar recipe in gujarati notes | sambar banavani recipe notes

  • અહી દાળ બાફતી વખતે તમે તમારી પસંદ ના શાક વધુ ઓછા કરી શકો છો
  • જો તમારે વધારે લાંબો સમય મસાલો સાચવો હોય તો એમાં ડુંગળી ને ટમેટા ના નાખવા ને એમજ પીસી લ્યો તો મસાલો લાંબો સમય સાચવી શકો છો

sambar banavani recipe | સંભાર મસાલો બનાવવાની રીત | sambar masala banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sambar recipe in gujarati | સંભાર બનાવવાની રેસીપી | sambar masala recipe in gujarati

સંભાર બનાવવાની રીત - સંભાર બનાવવાની રેસીપી - સંભાર મસાલો બનાવવાની રીત - સંભાર ની રેસીપી - sambar recipe in gujarati - sambar banavani recipe - sambar banavani rit gujarati ma - sambar masala recipe in gujarati - sambar masala banavani rit

સંભાર બનાવવાની રીત | sambar banavani rit | સંભાર બનાવવાની રેસીપી | સંભાર મસાલો બનાવવાની રીત | sambar recipe in gujarati | sambar masala banavani rit | sambar masala recipe in gujarati | sambar masala banavani rit

આજે આપણે સંભાર બનાવવાની રીત – સંભાર બનાવવાની રેસીપી – sambar banavani rit gujarati ma – sambar recipe in gujarati શીખીશું. સંભાર એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ઈડલી,ઉત્તપમ, ઢોસા ને ભાત સાથે ખાઈ શકાય છે ને સંભાર બે પ્રકારના બનાવવા માં આવે છે એક સંભાર માં ઘણા શાક નાખી ને બનાવાય છે ને બીજા માં માત્ર દાળ નું પાણી હોય છે જેને રસમ કહેવાય છે આજ આપણે સંભાર મસાલો બનાવવાની રીત – sambar masala banavani rit – sambar banavani recipe – sambar masala recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 20 mins
Course sambhar, sambhar recipe
Cuisine south indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

સંભાર ની દાળ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ તુવેર દાળ
  • 5-7 કટકા રીંગણા 
  • 6-7 કટકા સરગવાની સીંગ
  • 1 કોળું/ પમકીન
  • 1-2 કપ લીલું મરચું
  • ¼ ચમચી આંબલીનો રસ
  • ¼ ચમચી હળદર
  • પાણી જરૂર મુજબ
  • મીઠુંસ્વાદ મુજબ

સંભાર મસાલો બનાવવાની સામગ્રી | sambar masala recipe ingredients

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 3 ચમચી આખા સૂકા ધાણા
  • 1 ચમચી મેથીદાણા
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 નાનો તજનો ટુકડો
  • 1 ચમચી મરી
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ કપ નારિયળનું છીણ
  • 1 સુધારેલ ડુંગળી
  • 2 સુધારેલ ટમેટા 2
  • પાણી જરૂર મુજબ

સંભાર ના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી હિંગ
  • 5-6 ચમચી સંભાર મસાલો
  • પાણી જરૂર મુજબ
  • 5-6 નાની ડુંગળી 
  • 2 સુધારેલ ટમેટા
  • 1 ચમચી ગોળ
  • ¼ આંબલીનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

સંભારના બીજા વઘાર માટે સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 1-2 મરચા સૂકા લાલ
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions
 

સંભાર બનાવવાની રીત |  sambar banavani rit | સંભાર બનાવવાની રેસીપી | sambar recipe in gujarati

  • અહી આપણે સૌપ્રથમ સંભાર ની દાળ બાફવા ની રીત જાણીશું ત્યારબાદ સંભારમસાલો બનાવવાની રીત અને  સંભાર ને વઘારની રીત શીખીશું

સંભારની દાળ બાફવા ની રીત | sambhar ni daal bafva ni rit

  • સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણી થી બરોબર ઘસીને ધોઇ ને સાફ કરી લ્યો નેએક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી રાખો અડધો કલાક પછી દાળ નું પાણી નિતારી નાખો
  • હવે ગેસ પર એક કૂકરમાં ચાર થી પાંચ  કપ પાણી નાખો એમાં નિતરેલી દાળ, કોળુ ના કટકા, સરગવા ની સીંગ ના કટકા,રીંગણા ના કટકા, લીલા મરચા , સ્વાદ મુજબ મીઠું ને આંબલી નો રસ નાખી કુકર નું ઢાંકણ બંધ કરી નાખો ને મીડિયમતાપે બે સીટી કરી લ્યો ને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

સંભાર મસાલો બનાવવાની રીત | sambar masala banavani rit | sambar masala recipe in gujarati

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સૂકા ધાણા, મેથી દાણા, મરી, તજનો ટુકડો,મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખી બરોબર મિક્સકરી લ્યો ને એક બે મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં નારિયળ નું છીણ નાંખી મિક્સ કરીબે મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં ડુંગળી સુધારેલ નાખી બે ત્રણ મિનિટ ચડાવો ડુંગળી ચડી જાય એટલે એમાં ટમેટાનાખી ને ચડાવી લ્યો ટમેટા નરમ પડે એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં મિશ્રણ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો તો તૈયાર છે સંભાર મસાલો

સંભારને વઘારની રીત |sambhar ne vagharvani rit

  • એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવો રાઈ તતડે એટલે હિંગ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી દયો
  • ત્યાંબાદ એમાં બીજા બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નાની ડુંગળી, ટમેટા ને તૈયાર કરેલ સંભારમસાલા ની પાંચ સાત ચમચી નાખી મિક્સ કરી લ્યો
  •  ત્યાં બાદ એમાં આંબલીનો રસ,જરૂર મુજબ મીઠું ને ગોળ નાખી મિક્સ કરી ઉકાળો સંભાર બરોબર ઉકળી જાય એટલેસર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો

સંભારનો બીજો વઘાર કરવાની રીત

  • વઘારિયામાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો નેએમાં સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને સંભાર સર્વ કરેલ એનાપર નાખી દયો તો તૈયાર છે સંભાર

sambar recipe in gujarati notes| sambar banavani recipe notes

  • અહી દાળ બાફતી વખતે તમે તમારી પસંદ ના શાક વધુ ઓછા કરી શકો છો
  • જો તમારેવધારે લાંબો સમય મસાલો સાચવો હોય તો એમાં ડુંગળી ને ટમેટા ના નાખવા ને એમજ પીસી લ્યોતો મસાલો લાંબો સમય સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

ઢોસા બનાવવાની રીત | મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit |Masala dosa recipe in Gujarati

ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular