HomeSouth Indianક્રિસ્પી મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit

ક્રિસ્પી મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઢોસા. ઢોસા એ એક લોકપ્રિય વાનગી છે જે નાના મોટા સૌ ને ભાવે છે ને જે બારે થી એક દમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ હોય છે તો આજ આપણે ઢોસા નુ ખીરુ અને ઢોસા સાથે પીરસતું બટાકા નું શાક બનાવતા શીખીશું તો ચાલો આપણે બનાવી ક્રિસ્પી મસાલા ઢોસા બનાવવાની રીત- Masala dosa banavani rit, Masala dosa recipe in Gujarati

Advertisements

મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા ૩ કપ
  • ૧ કપ અડદ દાળ
  • ૨-૩ ચમચી ચણા દાળ
  • ૧ ચમચી મેથી
  • ૫-૭ નાના બાફેલા બટાકા
  • ૨-૩ ડુંગરી લાંબી સુધારેલી
  • ૨-૩ લીલા મરચા લાંબા સુધારેલા
  • પા ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ દાડી મીઠો લીમડો
  • ૧ ચમચી રાઈ
  • આદુ નો નાનો કટકા ની પેસ્ટ

Masala dosa recipe in Gujarati

ઢોસા નુ ખીરુ બનાવવાની રીત

મસાલા ઢોસા બનાવવાની રીત મા ઢોસા ની મિશ્રણ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને એક તપેલીમાં ૩-૪ ગ્લાસ પાણી નાખી ચોખા ને ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો

Advertisements

હવે બીજી તપેલી માં અડદ દાળ, ચણા દાળ ને મેથી લઇ ધોઈ લ્યો ને ૩-૪ ગ્લાસ પાણી નાખી ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો , હવે પલાળેલા ચોખા ને મિક્સર જાર માં લઇ જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો લ્યો

ત્યાર બાદ મિક્સર જાર માં અડદ દાળ ચણા દાળ ને મેથી નખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો , હવે બને પીસેલી દાળ ને ચોખાના મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ૪-૫ કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મૂકી દયો જેથી એમાં આથો આવી જાય

Advertisements

ઢોસા નું શાક બનાવવાની રીત

હવે ઢોસા સાથે ખવાતા બટાકાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ત્યાર બાદ એમાં મીઠો લીમડો ને લીલા મરચા નાખી ૧-૨ મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી નાખી ૫-૭ મિનિટ સેકી લ્યો.

ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરો ને બટાકા નો મસાલો તૈયાર છે

Advertisements

મસાલા ઢોસા બનાવવાની રીત

આથો આવેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો , હવે ગેસ પર એક નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો

તવી ગરમ થાય એટલે કડછી વડે કે વાટકી વડે તમે જેટલો મોટો ફેલાવી સકો એટલો મોટો ગોળ ગોળ ફેરવી ને ઢોસા બનાવી લ્યો ને બધી બાજુ થી ક્રિસ્પી સેકી લ્યો ને ઢોસો બરોબર શેકાઈ જાય એટલે ઢોસો પોતે તવી ને મૂકી દેશે તૈયાર ઢોસા પ્ર બટાકા નો મસાલો મૂકી ઢોસા ને ગરમ ગરમ પીરસો.

આશા છે અમારા દ્વારા બતાવામાં આવેલ મસાલા ઢોસા બનાવવાની રીત તમને પસંદ આવી હશે.

dosa recipe in gujarati | મસાલા ઢોસા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala dosa banavani rit

મસાલા ઢોસા બનાવવાની રીત - Masala dosa recipe in Gujarati

મસાલા ઢોસા બનાવવાની રીત | ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit | Masala dosa recipe in Gujarati | dosa banavani rit | dosa recipe in Gujarati

સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન મસાલા ઢોસા બનાવવાની રીત જે ખુબજ સરળ છે. તો ચાલો શીખીએ Masala dosa banavani rit , Masala dosa recipe in Gujarati
4.25 from 4 votes
Prep Time 20 mins
Cook Time 30 mins
ઢોસા નો બેટર તૈયાર થતા લાગતો સમય 6 hrs
Total Time 6 hrs 50 mins
Course Dinner, Snack
Cuisine Indian
Servings 4 વ્યક્તિઓ

Equipment

  • 1 ઢોસા તવી
  • 1 કડાઈ

Ingredients
  

મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ અડદ દાળ
  • ૨-૩ ચમચી ચણા દાળ
  • ચમચી  મેથી
  • ૫-૭ નાના બાફેલા બટાકા
  • ૨-૩ ડુંગરી લાંબી સુધારેલી
  • ૨-૩ લીલા મરચા લાંબા સુધારેલા
  • ૧/૪ ચમચી હળદર
  • ચમચી રાઈ
  • સ્વાદ મુજબ મીઠું
  • દાડી મીઠો લીમડો
  • આદુ નો નાનો કટકા ની પેસ્ટ

Instructions
 

masala dosa recipe in gujarati

  • આજે આપને સ્વાદિષ્ટ મસાલા ઢોસા બનાવવાની રીત શીખીશું જેમા પહેલા ઢોસા નું બેટર બનાવતા શીખીશું ટાયર બાળા મસાલો બનાવવાની રીત શીખીશું

ઢોસા નો બેટર તૈયાર કરવાની રીત | ઢોસા નુ ખીરુ બનાવવાની રીત

  • ઢોસા ની મિશ્રણ બનાવવા માટે સૌ પ્રથમ ચોખા નેસાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને એક તપેલીમાં ૩-૪ ગ્લાસ પાણી નાખી ચોખા ને ૫-૬ કલાક કે આખી રાત પલાડીમૂકો
  • હવે બીજી તપેલી માં અડદ દાળ, ચણા દાળ ને મેથી લઇ ધોઈ લ્યો ને ૩-૪ ગ્લાસ પાણી નાખી ૫-૬ કલાક કે આખી રાત પલાડી મૂકો
  • હવે પલાળેલા ચોખા ને મિક્સર જાર માં લઇ જરૂરપ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો લ્યો
  • ત્યાર બાદ મિક્સર જાર માં અડદ દાળ ચણા દાળ નેમેથી નખી જરૂર પ્રમાણે પાણી નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો
  • હવે બને પીસેલી દાળ ને ચોખાના મિશ્રણ ને બરોબરમિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ૪-૫ કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મૂકી દયો જેથી એમાં આથો આવી જાય

ઢોસા નું શાક બનાવવાની રીત

  • હવે ઢોસા સાથે ખવાતા બટાકાનું શાક બનાવવા માટેસૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો
  • ત્યાર બાદએમાં મીઠો લીમડો ને લીલા મરચા નાખી ૧-૨ મિનિટ શેકો
  • ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી નાખી ૫-૭ મિનિટ સેકી લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરો ને
  • ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરો ને બટાકાનો મસાલો તૈયાર છે

મસાલા ઢોસા બનાવવાની રીત

  • આથો આવેલા મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • હવે ગેસ પર એક નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો
  • તવી ગરમથાય એટલે કડછી વડે કે વાટકી વડે તમે જેટલો મોટો ફેલાવી સકો એટલો મોટો ગોળ ગોળ ફેરવીને ઢોસા બનાવી લ્યો
  • બધી બાજુ થી ક્રિસ્પી સેકી લ્યો ને ઢોસો બરોબર શેકાઈ જાય એટલેઢોસો પોતે તવી ને મૂકી દેશે તૈયાર ઢોસા પર બટાકા નો મસાલો મૂકી ઢોસા ને ગરમ ગરમ પીરસો

dosa banavani rit notes

  • ઢોસા બનાવવા નું મિશ્રણ ને આથો આપવા માટે ગરમ જગ્યાએ મૂકવો
  • ઢોસા નું મિશ્રણ ના ઘણું ઘટ્ટ કે ના ઘણું પાતળું રાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit recipe in Gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular