HomeGujaratiBateta Tameta nu Bharthu in Gujarati | બટેટા ટામેટાંનું ભરથું

Bateta Tameta nu Bharthu in Gujarati | બટેટા ટામેટાંનું ભરથું

નમસ્તે મિત્રો આજ આપણે બટેટા ટામેટાંનું ભરથું બનાવવાની રીત શીખીશું. જેને તમે ભાત સાથે ખાસો તો ખુબ ટેસ્ટી લાગશે. આપણે અત્યાર સુંધી રીંગણ , દુધી માંથી ભર્થું  બનાવતા હતા પણ આજ આપણે થોડું અલગ રીતે  ભર્થું બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે. જ્યારે રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે આ રીતે ભાર્થું બનાવી ને ભાત સાથે ખાસો તો ખુબ ટેસ્ટી લાગશે. તો ચાલો Bateta Tameta nu Bharthu banavani rit શીખીએ.

Ingredients

  • સરસો તેલ / તેલ 4-5 ચમચી
  • સુકા લાલ મરચા 4-5
  • લસણ ની કણી 10-15
  • બાફેલા બટાકા 4-5
  • ટામેટા 4-5
  • ડુંગળી 3-4
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલ 5-6 ચમચી
  • લીંબુ 1 નો રસ
  • લીલા લસણ ના પાંદ ( જો હોય તો નાખવા ) ¼ કપ

Bateta Tameta nu Bharthu banavani rit

બટેટા ટામેટા નું ભરથું બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો. સાથે લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો અને લીલા ધાણા સાફ કરી ધોઈ સુધારી લ્યો અને જો લીલું લસણ હોય તો એના પાંદ પણ સાફ કરી ધોઈ સુધારી તૈયાર કરી લ્યો. બટાકા બફાઈ જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી બટાકા કાઢી થોડા ઠંડા કરી છાલ ઉતારી એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે સુકા લાલ મરચા નાખી હલ્વતા રહી શેકી લ્યો. મરચા શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં લસણ ની કની નાખી મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ એને પણ મરચા સાથે કાઢી લ્યો.

હવે એજ ગરમ તેલ માં બે ભાગમાં કાપેલા ટામેટા, બાફેલા બટાકા અને બે ભાગમાં કાપેલી ડુંગળી મૂકી ઢાંકી ને મીડીયમ તાપે શેકો. પાંચ સાત મિનીટ પછી ટામેટા ની છાલ ને ઉતારી લ્યો અને બધાને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લ્યો આમ બધી બાજુથી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.

ત્યારબાદ વાસણમાં મુકેલા મરચા અને લસણ ને હાથ થી મેસ લરી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ ડુંગળી, ટામેટા અને બટાકા નાખી મેસર થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલ, ચાર્ટ મસાલો અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે આલું ટામેટા ભર્તા. 

જો તમને સરસો તેલ બિલકુલ પસંદ ના હોય તોજ બીજા તેલ નો ઉપયોગ કરવો.

બટેટા ટામેટા નું ભરથું બનાવવાની રીત

Bateta Tameta nu Bharthu in Gujarati - બટેટા ટામેટાંનું ભરથું

Bateta Tameta nu Bharthu in Gujarati | બટેટા ટામેટાંનું ભરથું

નમસ્તે મિત્રો આજ આપણે બટેટા ટામેટાંનું ભરથું બનાવવાની રીત શીખીશું. જેને તમે ભાત સાથે ખાસો તો ખુબ ટેસ્ટી લાગશે. આપણે અત્યાર સુંધી રીંગણ , દુધી માંથી ભર્થું બનાવતા હતા પણ આજ આપણે થોડું અલગ રીતે ભર્થું બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે. જ્યારે રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે આ રીતે ભાર્થું બનાવી ને ભાતસાથે ખાસો તો ખુબ ટેસ્ટી લાગશે. તો ચાલો Bateta Tameta nu Bharthu banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 4-5 ચમચી સરસો તેલ / તેલ
  • 4-5 સુકા લાલ મરચા
  • 10-15 લસણ ની કણી
  • 4-5 બાફેલા બટાકા
  • 4-5 ટામેટા
  • ડુંગળી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલ
  • 1 લીંબુ નો રસ
  • ¼ કપ લીલા લસણ ના પાંદ – જો હોય તો નાખવા

Instructions

Bateta Tameta nu Bharthu banavani rit

  • બટેટા ટામેટા નું ભરથું બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો. સાથે લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો અને લીલા ધાણા સાફ કરી ધોઈ સુધારી લ્યો અને જો લીલું લસણ હોય તો એના પાંદ પણ સાફ કરી ધોઈ સુધારી તૈયાર કરી લ્યો. બટાકા બફાઈ જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી બટાકા કાઢી થોડા ઠંડા કરી છાલ ઉતારી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે સુકા લાલ મરચા નાખી હલ્વતા રહી શેકી લ્યો. મરચા શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં લસણ ની કની નાખી મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ એને પણ મરચા સાથે કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં બે ભાગમાં કાપેલા ટામેટા, બાફેલા બટાકા અને બે ભાગમાં કાપેલી ડુંગળી મૂકી ઢાંકી ને મીડીયમ તાપે શેકો. પાંચ સાત મિનીટ પછી ટામેટા ની છાલ ને ઉતારી લ્યો અને બધાને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લ્યો આમ બધી બાજુથી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • ત્યારબાદ વાસણમાં મુકેલા મરચા અને લસણ ને હાથ થી મેસ લરી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ ડુંગળી, ટામેટા અને બટાકા નાખી મેસર થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલ, ચાર્ટ મસાલો અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે આલું ટામેટા ભર્તા.
  • જો તમને સરસો તેલ બિલકુલ પસંદ ના હોય તોજ બીજા તેલ નો ઉપયોગ કરવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular