HomeFaraliફરાળી બટાટા પૂરી બનાવવાની રીત | Farali batata puri banavani rit

ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત | Farali batata puri banavani rit

માતાજીના નોરતા ચાલે છે તો દરેક ઘરમાં વ્રત ઉપવાસ ચાલતા હસે ત્યારે એજ સાબુદાણા ખીચડી કે સામો કે બટાકા નું શાક ખાઈ બનાવી કંટાળી ગયા હોવ તો આજ , If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , આપણે ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત – Farali batata puri banavani rit સાથે લીલી ચટણી બનાવવાની રીત લઈ આવ્યા છીએ. જે બનાવવી ઝડપી અને ખૂબ સરળ છે તો ચાલો Farali batata puri recipe in gujarati શીખીએ.

ફરાળી બટાટા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • સામો 1 કપ
  • બાફેલા બટાકા 2-3
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આદુ નો ટુકડો 1
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • દહી 2-3 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સીંગદાણા 2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

ફરાળી બટાટા પૂરી બનાવવાની રેસીપી

આજ આપણે પહેલા લીલી ચટણી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દેશું જેથી ચટણી ફ્રેશ રહે ત્યારે બાદ ફરાળી લોટ નો લોટ બાંધી લેશું અને ફરાળી લોટ માંથી પૂરી તૈયાર કરી પૂરી ને તેલ માં તરી ને તૈયાર કરીશું ફરાળી બટાકા પૂરી સાથે લીલી ચટણી.

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, લીંબુનો રસ, દહી, સીંગદાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો જરૂર લાગે તો થોડું પાણી નાખો અને ફરીથી બરોબર પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.

ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત

મિક્સર જાર માં સામો નાખી ને પીસી પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ સાફ ચારણી થી ચાળી કથરોટ માં લ્યો હવે એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી ને નાખો સાથે આદુ મરચાની પેસ્ટ, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક મિનિટ મસળી લ્યો. હવે એમાંથી લુવા બનાવી લ્યો.હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી સાફ નાની પ્લાસ્ટિક લઈ એના પર બને બાજુ તેલ લગાવી લ્યો. હવે તેલ લગાવેલ જગ્યાએ તૈયાર લુવો મૂકો ઉપરથી પ્લાસ્ટિક થી કવર કરી લ્યો.

હલકા હાથે થાળી ને દબાવી  કે વેલણ વડે હલકા હાથે વણી પૂરી તૈયાર કરી લ્યો આમ થોડી પૂરી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી ને વણી ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરો ગરમ ગરમ ફરાળી બટાકા પૂરી.

Farali batata puri recipe notes

  • પીસેલા સામો ની જગ્યાએ તમે બીજા કોઈ ફરાળી લોટ નો ઉપયોગ કરી શકો છો.
  • તમે ફરાળ માં હળદર ખાતા હો તો એ પણ પા ચમચી નાખી શકો છો.

Farali batata puri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali batata puri recipe in gujarati

ફરાળી બટાટા પૂરી - Farali batata puri - ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત - Farali batata puri banavani rit - Farali batata puri recipe in gujarati

ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત | Farali batata puri banavani rit | Farali batata puri recipe in gujarati

માતાજીના નોરતા ચાલે છે તો દરેક ઘરમાં વ્રત ઉપવાસ ચાલતાહસે ત્યારે એજ સાબુદાણા ખીચડી કે સામો કે બટાકા નું શાક ખાઈ બનાવી કંટાળી ગયા હોવ તોઆજ , આપણે ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત – Farali batata puri banavani rit સાથે લીલીચટણી બનાવવાની રીત લઈ આવ્યા છીએ. જે બનાવવી ઝડપી અને ખૂબ સરળ છે તો ચાલોFarali batata puri recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ફરાળી બટાટા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સામો
  • 2-3 બાફેલા બટાકા
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી સફેદ તલ
  • ફરાળી મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 આદુનો ટુકડો
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી દહી
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 2 ચમચી સીંગ દાણા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

  • આજ આપણે પહેલા લીલી ચટણી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દેશું જેથી ચટણી ફ્રેશ રહે ત્યારે બાદ ફરાળીલોટ નો લોટ બાંધી લેશું અને ફરાળી લોટ માંથી પૂરી તૈયાર કરી પૂરી ને તેલ માં તરી નેતૈયાર કરીશું ફરાળી બટાકા પૂરી સાથે લીલી ચટણી.

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, લીલા મરચા સુધારેલા, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, લીંબુનો રસ, દહી, સીંગદાણા, ફરાળી મીઠું સ્વાદમુજબ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો જરૂર લાગે તો થોડું પાણી નાખો અને ફરીથી બરોબર પીસીને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી.

ફરાળી બટાટા પૂરી બનાવવાની રીત

  • મિક્સર જાર માં સામો નાખી ને પીસી પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ સાફ ચારણી થી ચાળી કથરોટ માંલ્યો હવે એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી ને નાખો સાથે આદુ મરચાની પેસ્ટ, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર અને ફરાળી મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક મિનિટ મસળી લ્યો. હવે એમાંથી લુવાબનાવી લ્યો.હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી સાફ નાની પ્લાસ્ટિક લઈ એના પર બને બાજુ તેલ લગાવી લ્યો.હવે તેલ લગાવેલ જગ્યાએ તૈયાર લુવો મૂકો ઉપરથી પ્લાસ્ટિક થી કવર કરી લ્યો.
  • હલકા હાથે થાળી ને દબાવી  કે વેલણ વડે હલકા હાથે વણી પૂરી તૈયારકરી લ્યો આમ થોડી પૂરી તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડનતરી લ્યો. આમ બધી પૂરી ને વણી ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ફરાળીલીલી ચટણી સાથે સર્વ કરો ગરમ ગરમ ફરાળી બટાકા પૂરી.

Farali batata puri recipe notes

  • પીસેલા સામો ની જગ્યાએ તમે બીજા કોઈ ફરાળી લોટ નો ઉપયોગ કરી શકો છો.
  • તમે ફરાળ માં હળદર ખાતા હો તો એ પણ પા ચમચી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

અગિયારસ સ્પેશિયલ પનીર નું ફરાળી શાક | Agiyaras special paneer nu farali shaak

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular