સાઉથ ઈન્ડિયન જેમને પણ પસંદ હસે એ જ્યારે પણ બહાર જસે ત્યારે ઢોસા તો ચોક્કસ મંગાવે છે એમાં પણ ક્રિસ્પી અને સાવ પાતળા સોજી માંથી બનતા ઢોસા તો ખાસ કેમ કે એ ઢોસા ઘરે બહાર જેવા બનતા જ નથી હોતા તો આજ આપણે બહાર જેવા જે ક્રિસ્પી રવા ઢોસા ઘરે બનાવશું પણ આજ આપણે એક હેલ્થી શાક ને ઉમેરી ને નાખશું જેથી ઢોસા ક્રિસ્પી તો થશે જ સાથે હેલ્થી પણ બનશે તો ચાલો Dudhi na Crispy dosa banavani rit શીખીએ.
દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 1 ½ કપ
- દૂધી ના કટકા 2 ½ કપ
- સોજી ½ કપ
- મરી પાઉડર ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- મીઠા લીમડા ના પાન સુધારેલ 8-10
- લીલા ધાણા સુધારેલા 8-10 ચમચી
- કેપ્સિકમ ઝીણા સમારેલા ¼ કપ
- છીણેલું ગાજર ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી કે તેલ જરૂર મુજબ
Dudhi na Crispy dosa banavani rit
દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ દૂધી ને છોલી અને ફરી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ દૂધી ને કાપી એની વચ્ચે રહેલ બીજ અલગ કરી કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ દૂધી ને સમુથ પીસવા માટે અડધો કપ પાણી નાખી ફરી પીસી લ્યો અને ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો.
પીસેલી દૂધી ને એક મોટા વાસણમાં નાખો અને ત્યાર બાદ એમાં ચોખા નો લોટ અને સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે કપ પાણી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અને દસ પંદર મિનિટ રાખો,
ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલા ગાજર, આદુ પેસ્ટ, મીઠા લીમડા ના પાન સુધારેલ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક પેન / તવી ગરમ કરવા મૂકો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માં જો પાણી ની જરૂર લાગતું હોય તો બીજો પોણા કપ થી એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ પેન / તવી પર ચમચા કે કડછી થી ટોળું થોડું મિશ્રણ નાખતા જાઓ.
ત્યાર બાદ ઢોસા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ઢોસા નો ગોલ્ડન રંગ થાય એટલે ઘી કે તેલ નાખી શેકી લ્યો ત્યારે બાદ તવિથા થી ઉખાડી લ્યો.
આમ એક એક કરી બધા ઢોસા બનાવી તૈયાર કરતા જાઓ અને ચટણી, સાંભાર સાથે સર્વ કરો દૂધી માંથી ક્રિસ્પી ઢોસા.
dosa recipe NOTES
- અહી ઢોસા ના મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી ડુંગળી, કીસમીસ અને કાજુના કટકા પણ નાખી શકો છો.
દૂધી ના ક્રિસ્પી ઢોસા બનાવવાની રીત
Dudhi na dosa banavani rit
Equipment
- 1 મોટું વાસણ
- 1 પેન/ તવી
- 1 મિક્સર
Ingredients
દૂધી ના ઢોસા બનાવવા જરૂરી સામગ્રી
- 1½ કપ ચોખા નો લોટ
- 2½ કપ દૂધી ના કટકા
- ½ કપ સોજી
- ½ ચમચી મરી પાઉડર
- 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 8-10 મીઠા લીમડા ના પાન સુધારેલ
- 8-10 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ કપ કેપ્સિકમ ઝીણા સમારેલા
- ¼ કપ છીણેલું ગાજર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ઘી કે તેલ જરૂર મુજબ
Instructions
Dudhi na dosa banavani rit
- દૂધી ના ઢોસા બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ સાફકરી લ્યો ત્યાર બાદ દૂધી ને છોલી અને ફરી એક વખત પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ દૂધીને કાપી એની વચ્ચે રહેલ બીજ અલગ કરી કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખીપીસી લ્યો ત્યાર બાદ દૂધી ને સમુથ પીસવા માટે અડધો કપ પાણી નાખી ફરી પીસી લ્યો અનેત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો.
- પીસેલી દૂધી ને એક મોટા વાસણમાં નાખો અને ત્યાર બાદ એમાંચોખા નો લોટ અને સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે કપ પાણી નાખીએને પણ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો અને દસ પંદર મિનિટ રાખો,
- ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલા ગાજર, આદુ પેસ્ટ, મીઠા લીમડા ના પાન સુધારેલ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખીબરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક પેન / તવી ગરમ કરવા મૂકો અને ત્યાર બાદ તૈયારમિશ્રણ માં જો પાણી ની જરૂર લાગતું હોય તો બીજો પોણા કપ થી એક કપ જેટલું પાણી નાખીબરોબર મિક્સ કરી લ્યો અને ગરમ પેન / તવી પર ચમચા કે કડછી થી ટોળુંથોડું મિશ્રણ નાખતા જાઓ.
- ત્યાર બાદ ઢોસા ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ઢોસાનો ગોલ્ડન રંગ થાય એટલે ઘી કે તેલ નાખી શેકી લ્યો ત્યારે બાદ તવિથા થી ઉખાડી લ્યો.
- આમ એક એક કરી બધા ઢોસા બનાવી તૈયાર કરતા જાઓ અને ચટણી, સાંભાર સાથે સર્વ કરો દૂધીમાંથી ક્રિસ્પી ઢોસા.
dosa recipe NOTES
- અહી ઢોસા ના મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી ડુંગળી, કીસમીસ અને કાજુના કટકા પણનાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કાચી કેરી નો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit
ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit
ઢોસા ની ચટણી બનાવવાની રીત | Dosa ni chatni banavani rit
જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit