HomeFaraliફરાળી તવા ઢોકળા બનાવવાની રીત | Farali tava dhokla banavani rit |...

ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત | Farali tava dhokla banavani rit | Farali tava dhokla recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત – Farali tava dhokla banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , વ્રત  કે ઉપવાસ માં  ખૂબ જ ઓછા તેલ થી બનાવવા માં  આવતા ફરાળી ઢોકળા નો નાસ્તો એક વાર જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે. નાના હોય કે મોટા દરેક ને ભાવે છે. ફરાળી ઢોકળા ની સાથે આજે આપણે ચટણી પણ બનાવીશું. તો ચાલો આજે આપણે ઘરે Farali tava dhokla recipe in gujarati  શીખીએ.

Advertisements

ફરાળી તવા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • મોરાયો ૧/૨ કપ
  • સાબુદાણા ૧/૪ કપ
  • દહી ૧/૪ કપ
  • પાણી ૧/૪ કપ
  • આદુ ૧ ઇંચ
  • લીલાં મરચાં ૨-૩
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
  • બટેટા ૨
  • ઇનો ૧/૪ ચમચી
  • તેલ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • સફેદ તલ ૧/૨ ચમચી
  • મીઠા લીમડા ના પાન ૪-૫

ઢોકળા પર વઘાર કરવાની સામગ્રી

  • તેલ ૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • તલ ૧ ચમચી
  • મીઠા લીમડા ના પાન ૬-૭
  • લીલાં મરચાં  ૧

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં ધાણા ૧ કપ
  • લીલું મરચું ૧
  • આદુ ૧ ઇંચ
  • લીંબુ નો રસ ૧ ચમચી
  • સીંગદાણા ૩ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ગોળ ૧ ચમચી

ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત

ફરાળી તવા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મોરયો અને સાબુદાણા લ્યો. હવે તેને સરસ થી ધોઈ લ્યો.હવે તેમાં દહી અને અડધો કપ જેટલું પાણી નાખી અડધી કલાક સુધી પલળવા દયો.

Advertisements

હવે અડધી કલાક પછી તેને એક મિક્સર જારમાં નાખો. સાથે આદુ અને લીલું મરચું નાખી સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને  બે કાચા બટેટા ને ખમણી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisements

ત્યારબાદ હવે તવા ઢોકળા ના બેટર માંથી બે થી અઢી ચમચા જેટલું બેટર્ અલગ થી એક બાઉલ માં કઢો. હવે તેમાં ઇનો નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક તવા કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તલ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો. ત્યાર બાદ તેમાં ઇનો એડ કરી ને રાખેલું બેટર નાખો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.

Advertisements

હવે ત્રણ થી ચાર મિનિટ પછી એક પ્લેટ માં તવા કઢાઇ ને ઊંધી કરી ને ફરાળી તવા ઢોકળા ને કાઢી લ્યો. હવે આ રીતે બીજા પણ તવા ઢોકળા બનાવી ને તૈયાર કરી લ્યો.

તવા ઢોકળા પર વઘાર કરવાની રીત

વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તલ નાખો. હવે તેમાં લીમડાના પાન અને લીલા મરચાં ને ચિરી ને નાખો. ત્યાર બાદ ગેસ બંધ કરી ને વઘાર ને સાઈડ પર રાખી. દયો.

ફરાળી ચટણી બનાવવા માટે ની રીત

ફરાળી ચટણી બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જારમાં લીલા ધાણા ને ધોઈ ને સાફ કરી ને નાખો. હવે તેમાં લીલું મરચું, આદુ, લીંબુ નો રસ, સીંગદાણા,મીઠું સ્વાદ પ્રમાણે અને ગોળ નાખો. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ચટણી ને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ફરાળી ચટણી.

હવે ફરાળી તવા ઢોકળા ને એક પ્લેટ માં મૂકો. હવે તવા ઢોકળા ની  ઉપર ચમચી ની મદદ થી વઘાર રેડો. હવે તેને ફરાળી  ચટણી સાથે સર્વ કરો. અને હવે નીચે થી ક્રિસ્પી અને ઉપર થી સોફ્ટ એવા ફરાળી તવા ઢોકળા ખાવા નો આનંદ માણો.

Farali tava dhokla banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali tava dhokla recipe in gujarati

ફરાળી તવા ઢોકળા - ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત - Farali tava dhokla - Farali tava dhokla banavani rit - Farali tava dhokla recipe in gujarati

ફરાળી તવા ઢોકળા | Farali tava dhokla | ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત | Farali tava dhokla banavani rit | Farali tava dhokla recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ફરાળીતવા ઢોકળા બનાવવાનીરીત – Farali tava dhokla banavani rit શીખીશું, વ્રત  કે ઉપવાસ માં  ખૂબ જ ઓછા તેલ થી બનાવવા માં  આવતા ફરાળી ઢોકળા નો નાસ્તો એક વારજરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે. નાના હોય કે મોટા દરેક ને ભાવે છે. ફરાળી ઢોકળા ની સાથેઆજે આપણે ચટણી પણ બનાવીશું. તો ચાલો આજે આપણે ઘરે Farali tava dhokla recipe in gujarati  શીખીએ.
5 from 1 vote
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course faradi Snack, farali items in gujarati, farali recipe in gujarati, farali recipes in gujarati, ફરાળી, ફરાળી રેસીપી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવા

Ingredients
  

ફરાળી તવા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ મોરાયો
  • ¼ કપ સાબુદાણા
  • ¼ કપ દહી
  • ¼ કપ પાણી
  • 1 ઇંચ આદુ
  • 2-3 લીલાં મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2 બટેટા
  • ¼ ચમચી ઇનો
  • ½ ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી સફેદ તલ
  • 4-5 મીઠા લીમડા ના પાન

ઢોકળા પર વઘાર કરવાની સામગ્રી

  • ચમચી તેલ ૨ ચમચી
  • 1 ચમચી જીરું ૧ ચમચી
  • 1 ચમચી તલ ૧ ચમચી
  • 6-7 મીઠા લીમડા ના પાન
  • 1 લીલાં મરચાં

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલાં ધાણા
  • 1 લીલું મરચું
  • 1 ઇંચ આદુ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ચમચી સીંગદાણા ચમચી
  • મીઠુંસ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ગોળ

Instructions
 

ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત | Farali tava dhokla banavani rit | Farali tava dhokla recipe in gujarati

  • ફરાળી તવા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મોરયો અને સાબુદાણા લ્યો. હવે તેને સરસ થી ધોઈ લ્યો.હવે તેમાં દહી અને અડધો કપ જેટલું પાણી નાખી અડધી કલાક સુધી પલળવા દયો.
  • હવે અડધી કલાક પછી તેને એક મિક્સર જારમાં નાખો. સાથે આદુ અને લીલું મરચું નાખી સરસ થી પીસી લ્યો. હવેતેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને બે કાચા બટેટા ને ખમણી ને તેમાં નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદહવે તવા ઢોકળા ના બેટર માંથી બે થી અઢી ચમચા જેટલું બેટર્ અલગ થી એક બાઉલ માં કઢો. હવે તેમાં ઇનો નાખી સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવા કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અનેતલ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો. ત્યારબાદ તેમાં ઇનો એડ કરી ને રાખેલું બેટર નાખો. હવે તેને ઢાંકી નેત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
  • હવે ત્રણ થી ચાર મિનિટ પછી એક પ્લેટ માં તવા કઢાઇ ને ઊંધી કરી ને ફરાળી તવા ઢોકળા ને કાઢીલ્યો. હવે આ રીતે બીજાપણ તવા ઢોકળા બનાવી ને તૈયાર કરી લ્યો.

તવા ઢોકળા પર વઘાર કરવાની રીત

  • વઘારકરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અનેતલ નાખો. હવે તેમાં લીમડાના પાન અને લીલા મરચાં ને ચિરી ને નાખો.ત્યાર બાદ ગેસ બંધ કરી ને વઘાર ને સાઈડ પર રાખી. દયો.

ફરાળી ચટણી બનાવવા માટે ની રીત

  • ફરાળી ચટણી બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જારમાં લીલા ધાણા ને ધોઈ ને સાફ કરી ને નાખો. હવે તેમાં લીલું મરચું,આદુ, લીંબુ નો રસ, સીંગદાણા,મીઠું સ્વાદ પ્રમાણે અને ગોળ નાખો. હવે તેમાં જરૂર પ્રમાણેપાણી નાખી ચટણી ને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો. હવે તૈયાર છે આપણી ફરાળી ચટણી.
  • હવે ફરાળી તવા ઢોકળા ને એક પ્લેટ માં મૂકો. હવે તવા ઢોકળા ની  ઉપર ચમચી ની મદદ થી વઘાર રેડો. હવે તેને ફરાળી  ચટણી સાથે સર્વ કરો. અને હવે નીચે થી ક્રિસ્પી અને ઉપર થી સોફ્ટ એવા ફરાળી તવા ઢોકળા ખાવા નો આનં દમાણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા ખજૂર બનાવવાની રીત | Bhrela khajur banavani rit | Bhrela khajur recipe in gujarati

ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit | Farali appam recipe in gujarati

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit | dudhi ni barfi recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular