HomeDessert & Sweetsકાજુ પાન મીઠાઈ બનાવવાની રીત | Kaju pan mithai banavani rit |...

કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત | Kaju pan mithai banavani rit | Kaju pan mithai recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત – Kaju pan mithai banavani rit  શીખીશું. આ મીઠાઈ ને પાન સેન્ડવીચ પણ કહી શકાય, If you like the recipe do subscribe Vandana’s Desi Chulha  YouTube channel on YouTube , બજાર માં મળતી પાન સેન્ડવીચ કરતા પણ ખૂબ જ સરસ પાન સેન્ડવીચ આપણે ઘરે બનાવી શકીએ છીએ. સાથે કોઈ પણ મિલાવટ વગર. રક્ષાબંધનના ત્યોહાર પર કે જન્માષ્ટમી ઉપર એક વાર આ મીઠાઈ જરૂર બનાવો. જોવાથી પણ એટલી સુંદર લાગે છે કે જોતા જ  ખાવાનું મન થઈ જાય. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Kaju pan mithai recipe in gujarati શીખીએ.

કાજુ પાન મીઠાઈ બનાવવા માટેની સામગ્રી

  • કાજુ ૨૦૦ ગ્રામ
  • ખાંડ ૩/૪ કપ
  • પાણી ૮૦ ml
  • ઘી ૧ ચમચી
  • ગ્રીન ફુડ કલર ૧ ચપટી
  • સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
  • ઘી ૧ ચમચી
  • ૧૫-૧૬ પિસ્તા ના ટુકડા
  • ૧૫-૧૬ બદામ ના ટુકડા
  • ગુલકંદ ૧૦૦ ગ્રામ

કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત

સૌપ્રથમ આપણે પાન બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ કાજુ પાન મીઠાઈ બનવતા શીખીશું

પાન બનાવવાની રીત

પાન બનાવવા માટે સૌથી પહેલા કાજુ લ્યો. હવે તેને એક મિક્સર જાર માં નાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે ખાંડ સરસ થી ઓગળી જાય ત્યાં સુધી સરસ થી હલાવતા રહો. અહીંયા આપણે ચાસણી નથી કરવાની માત્ર ખાંડ ને સરસ થી મેલ્ટ થવા દેવાની છે.

ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલો  કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે પાંચ થી છ મિનિટ સેકી લ્યો. હવે તે મિશ્રણ માંથી થોડું મિશ્રણ હાથ માં લઇ તેનો બોલ બનાવી ચેક કરી લ્યો. જો મિશ્રણ માંથી બોલ સરસ થી બની જાય અને હાથ માં ચિપકે નહિ તો સમજવું કે પાન માટેનું  મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલું ઘી નાખી મિશ્રણ ને  સરસ થી હલાવી લ્યો. હવે તેમાં પાન નો કલર દેવા માટે ગ્રીન ફુડ કલર નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મિશ્રણ ને ઠંડું થવા દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ત્યાર બાદ તેમાં બદામ અને પીસ્તા ના ટુકડા નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને નીચે ઉતારી થોડું ઠંડું થવા દયો.

હવે થોડું ઠંડું થઈ ગયા બાદ તેમાં ગુલકંદ નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે કાજુ પાન માટેનું સ્ટફિંગ.

કાજુ પાન મીઠાઈ બનાવવા માટેની રીત

કાજુ પાન મીઠાઈ બનાવવા માટે સૌથી પેહલા પાન ના મિશ્રણ ને સરસ થી ગુંથી ને ચિકનો કરી ને એક રોલ બનાવી લ્યો. હવે તેના બે ભાગ કરી લ્યો. હવે એક ભાગ માંથી સરસ થી લુવો તૈયાર કરી ને ટ્રાન્સપરન્ટ પની ઉપર થોડું તેલ લગાવી ને રાખો. હવે ફરી થી બીજી પની તેના ઉપર રાખો. હવે તેને સરસ થી વણી લ્યો. અડધો સેમી જેટલી થિકનેસ રાખવી. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેને ચોરસ સેપ આપી સાઈડ પર રાખો. હવે આ રીતે બીજુ પાન પણ વણી ને તૈયાર કરી લ્યો.

હવે પાન ના એક ભાગ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ સરસ થી ચારે બાજુ પાથરો. ત્યાર બાદ તેની ઉપર બીજુ પાન રાખી થોડું દબાવી દયો. હવે તેની ઉપર ચાંદી નું વરખ લગાવી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો. નવ પીસ બનશે. ત્યાર બાદ ચોરસ પીસ ને સેન્ડવીચ શેપમાં ફરી થી કટ કરી લ્યો.

હવે તૈયાર છે કાજુ પાન ની ટેસ્ટી મીઠાઈ.

Kaju pan mithai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Vandana’s Desi Chulha ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kaju pan mithai recipe in gujarati

કાજુ પાન મીઠાઈ - કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત - Kaju pan mithai banavani rit - Kaju pan mithai recipe in gujarati

કાજુ પાન મીઠાઈ | Kaju pan mithai | કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત | Kaju pan mithai banavani rit | Kaju pan mithai recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે કાજુપાન મીઠાઈ બનાવવાનીરીત – Kaju pan mithai banavani rit  શીખીશું. આ મીઠાઈને પાન સેન્ડવીચ પણ કહી શકાય, If you like the recipe do subscribe Vandana’sDesi Chulha  YouTube channel on YouTube , બજાર માં મળતી પાન સેન્ડવીચ કરતા પણ ખૂબ જ સરસ પાન સેન્ડવીચ આપણે ઘરે બનાવીશકીએ છીએ. સાથે કોઈ પણ મિલાવટ વગર. રક્ષાબંધનનાત્યોહાર પર કે જન્માષ્ટમી ઉપર એક વાર આ મીઠાઈ જરૂર બનાવો. જોવાથીપણ એટલી સુંદર લાગે છે કે જોતા જ  ખાવાનું મન થઈ જાય. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Kaju pan mithai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

કાજુ પાન મીઠાઈ બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ કાજુ
  • ¾ કપ ખાંડ
  • 80 ml પાણી
  • 1 ચમચી ઘી
  • 1 ચપટી ગ્રીન ફુડ કલર

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ઘી
  • 15-16 પિસ્તા ના ટુકડા
  • બદામ ના ટુકડા
  • 100 ગુલકંદ

Instructions

કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત| Kaju pan mithai banavani rit | Kajupan mithai recipe in gujarati

  • સૌપ્રથમ આપણે પાન બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ કાજુ પાન મીઠાઈ બનવતા શીખીશું

પાન બનાવવાની રીત

  • પાન બનાવવા માટે સૌથી પહેલા કાજુ લ્યો. હવે તેને એક મિક્સર જાર માં નાખી સરસ થી પીસી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે ખાંડ સરસ થી ઓગળીજાય ત્યાં સુધી સરસ થી હલાવતા રહો. અહીંયા આપણે ચાસણી નથી કરવાનીમાત્ર ખાંડ ને સરસ થી મેલ્ટ થવા દેવાની છે.
  • ત્યારબાદ તેમાં પીસી ને રાખેલો  કાજુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપેપાંચ થી છ મિનિટ સેકી લ્યો. હવે તે મિશ્રણ માંથી થોડું મિશ્રણહાથ માં લઇ તેનો બોલ બનાવી ચેક કરી લ્યો. જો મિશ્રણ માંથી બોલસરસ થી બની જાય અને હાથ માં ચિપકે નહિ તો સમજવું કે પાન માટેનું  મિશ્રણ તૈયાર થઈ ગયું છે.
  • ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ઘી નાખી મિશ્રણ ને  સરસ થી હલાવી લ્યો. હવે તેમાં પાન નો કલર દેવા માટે ગ્રીન ફુડ કલર નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મિશ્રણ નેઠંડું થવા દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ત્યાર બાદ તેમાં બદામ અને પીસ્તાના ટુકડા નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકીલ્યો. ત્યાર બાદ તેને નીચે ઉતારી થોડું ઠંડું થવા દયો.
  • હવે થોડું ઠંડું થઈ ગયા બાદ તેમાં ગુલકંદ નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે કાજુપાન માટેનું સ્ટફિંગ.

કાજુ પાન મીઠાઈ બનાવવા માટેની રીત

  • કાજુ પાન મીઠાઈ બનાવવા માટે સૌથી પેહલા પાન ના મિશ્રણ ને સરસ થી ગુંથી ને ચિકનો કરી ને એકરોલ બનાવી લ્યો. હવે તેના બે ભાગ કરી લ્યો. હવે એક ભાગ માંથી સરસ થી લુવોતૈયાર કરી ને ટ્રાન્સપરન્ટ પની ઉપર થોડું તેલ લગાવી ને રાખો. હવે ફરી થી બીજી પની તેના ઉપર રાખો. હવે તેને સરસ થીવણી લ્યો. અડધો સેમી જેટલી થિકનેસ રાખવી. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેને ચોરસ સેપ આપી સાઈડ પર રાખો. હવે આ રીતે બીજુ પાન પણ વણી ને તૈયાર કરી લ્યો.
  • હવે પાન ના એક ભાગ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ સરસ થી ચારે બાજુ પાથરો. ત્યાર બાદ તેની ઉપર બીજુ પાનરાખી થોડું દબાવી દયો. હવે તેની ઉપર ચાંદી નું વરખ લગાવી લ્યો.હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો. નવપીસ બનશે. ત્યાર બાદ ચોરસ પીસ ને સેન્ડવીચ શેપમાં ફરી થી કટ કરી લ્યો.
  • હવેતૈયાર છે કાજુ પાન ની ટેસ્ટી મીઠાઈ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

નારિયલ ના ચૂરા ના લાડુ બનાવવાની રીત | Nariyal na chura na ladoo banavani rit | Nariyal na chura ladoo recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

સ્વીટ અપ્પમ બનાવવાની રીત | sweet appam banavani rit | sweet appam recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular